ADVERTISEMENT
ADVERTISEMENT

એ તો ઓળખતા હોય ને.😅😝😂😜🤣🤪

પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથીત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે.કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ.તને એમ ના થાય કેધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છેતો તેને થોડી શાંતિ લેવા દઈએ.તેને થોડો રીલેક્સ થવા દઈએ ! પત્ની : લે….અમારે રીલેક્સ ના થવું હોય ?😅😝😂😜🤣🤪 પત્ની : મારા માટે તો દૂર દૂરથીમાંગા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

મને આરામમાંથી આરામ મળી રહે છે,😅😝😂😜🤣🤪

છગન : શું વાત કરે છે યાર?તારાં લગ્ન છળકપટથી થયાં છે,એવું કઈ રીતે થયું?મગન : જે બંદૂકની અણીએમને પરણાવ્યો હતો,તે બંદૂકમાં કારતૂસ જ નહોતી!😅😝😂😜🤣🤪 છગન : તમે આરામથી આરામ લો છો,પણ આરામમાંથી આરામ નથી લેતાં.મગન : હા.હું આરામથી આરામ લઈ શકું છું. અનેમને આરામમાંથી આરામ મળી રહે છે,એટલે મને આરામમાંથીઆરામ લેવાની જરૂર નથી પડતી.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

મારા તો લગન થઇ ગયા છે.😅😝😂😜🤣🤪

એક ભાઈએ ગૃપમાં પોસ્ટ મુકી કે“હું પરણી ગયો.” નીચે પહેલીજ કંમેટ આવી… “વ્યકતિગત સમસ્યા ના રોદણાઅહીં ગ્રુપ માં રોવા નહીં”😅😝😂😜🤣🤪 સેલ્સમેન : મેડમ પગ દબાવવાનુંઇલેક્ટ્રીક મશીન લેવું છે? મેડમ : ના રે નામારા તો લગન થઇ ગયા છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

હું નથી માનતી😅😝😂😜🤣🤪

પહેલો મિત્ર : તને ખબર છે મેં પેલી છોકરી માટેસિગરેટ પીવાનું છોડી દીધું,બારમાં જવાનું છોડી દીધું,જુગાર રમવાનું પણ છોડી દીધું. બીજો મિત્ર : તો પછી તું તે છોકરી સાથે લગ્નકેમ નથી કરતો? પહેલો મિત્ર : અરે યાર આટલો સુધરી ગયો છું,હવે વિચારું છું બીજી છોકરી જ પટાવી લઉં.😅😝😂😜🤣🤪 પત્ની : મને એવી શંકા છે કે … Read more

બે રજાઓ આવી રહી છે.😅😝😂😜🤣🤪

એક દસ વર્ષનું બાળક ખૂબ જ ધ્યાનથીએક પુસ્તક વાંચી રહ્યું હતું, જેનું શીર્ષક હતું,‘બાળકોને કેવી રીતે ઉછેરવા?’ માતા: તું આ પુસ્તક કેમ વાંચી રહ્યો છે? બાળક: મારે જોવું છે કે મારો ઉછેરયોગ્ય રીતે થય રહ્યો છે કે નહીં…😅😝😂😜🤣🤪 એક ગામમાં એક વૃદ્ધ વ્યક્તિનામૃત્યુને કારણે શાળામાં રજા હતી, શાળાએથી આવતી વખતેબાળકોએ બે વૃદ્ધોને જોયા અને તેમાંથી … Read more

વળગાડ કરનાર પાસે ગયુ😅😝😂😜🤣🤪

એક વેપારી છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, અનેપૂછ્યું કે મારી પત્ની ક્યાં છે?પત્ની: હું અહીં છું વેપારી: મારી દીકરી ક્યાં છે?પુત્રી: હું અહીં છું વેપારી: મારો દીકરો ક્યાં છે?પુત્રઃ હું અહીં છું વેપારી: બધા અહીં છે તો દુકાન પર કોણ છે?😅😝😂😜🤣🤪 વેપારીને ભૂત વળગ્યું હતું. 3 દિવસ પછી ભૂત પોતેવળગાડ કરનાર પાસે ગયુ અને કહ્યું … Read more

બાળક: તમારા જીવન જેવું જ.!😅😝😂😜🤣🤪

બસમાં સીટ પર એક વૃદ્ધ એકલા બેઠા હતા.એટલામાં જએક વૃદ્ધ સ્ત્રી તેની બાજુમાં આવીને બેઠી!થોડા સમય પછી, વૃદ્ધ મહિલાએવૃદ્ધને કહ્યું : કાકા, તમે ક્યાં જાઓ છો?તો વૃદ્ધ મૌન રહ્યા.વૃદ્ધ મહિલાએ ફરીથી કહ્યું : કાકા,તમે ક્યાં જાઓ છો?હવે વૃદ્ધ માણસ ચૂપ ન રહી શક્યો અનેબોલ્યો : દીકરી, તું ખૂબ સુંદર અને યુવાન છે,હું તારા માટે છોકરો … Read more

રાજસ્થાની પતિ ઘરે પરત ફર્યો…😅😝😂😜🤣🤪

છોકરો તેની ગર્લફ્રેન્ડ ને…“મારી પાસે મારા મિત્ર જેવી કાર નથી,પણ હું તને મારા પલકોમાં બેસાડીશ.મારી પાસે એવું મોટું ઘર નથીપણ હું તને મારા દિલમાં રાખીશ.મારી પાસે તેના જેટલા પૈસા નથી,પણ હું તેને મજૂરી કરીને ખવડાવીશ.હું તેના જેવો ધનવાન નથી,પણ હું ફક્ત તારો જ રહીશતારે બીજું શું જોઈએ છે???”છોકરી : બસ કર ગાંડા, મને રડાવીશ કે … Read more

પુત્રી: હું અહીં છું😅😝😂😜🤣🤪

વેપારીને ભૂત વળગ્યું હતું. 3 દિવસ પછી ભૂત પોતેવળગાડ કરનાર પાસે ગયુ અને કહ્યું : મને બહાર કાઢ,નહિ તો હું ભૂખે મરી જઈશ.😅😝😂😜🤣🤪 એક વેપારી છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો, અનેપૂછ્યું કે મારી પત્ની ક્યાં છે?પત્ની: હું અહીં છું વેપારી: મારી દીકરી ક્યાં છે?પુત્રી: હું અહીં છું વેપારી: મારો દીકરો ક્યાં છે?પુત્રઃ હું અહીં છું … Read more

પછી મુન્નાનો જન્મ થયો.”😅😝😂😜🤣🤪

એક ભણેલો છોકરો અભણ છોકરી સાથે લગ્ન કરે છે.બંને પાર્ટીમાં જાય છે.છોકરો કહે છે કે જો કોઈ તને પૂછે કેતેઓ તમારા કોણ છે.તો તરે કહેવાનું કે તે મારા હસબન્ડ છે અનેહું તેની વાઈફ છું. એ જ ક્ષણે એક માણસ આવે છે.છોકરીને પૂછે છે કે તેઓ તમારા કોણ છે.છોકરી કહે છે કેઆ મારા હેન્ડપંપ છે અને … Read more