ADVERTISEMENT
ADVERTISEMENT

‘આલો વીરા’..!!😅😝😂😜🤣🤪

મામા : તને આટલો બધો માર કેમ પડ્યો?ભાણિયો : લગ્નની જાનમાં ખોટું બોલી ગયો.મામા : શું?ભાણિયો : “વારી વરસી ખટન ગ્યાસી,ખટકે લે આંદા તાર.ભાંગડા તભી સજેગા, જબ નચે કુદી કે યાર… મામા : પછી તો માર પડવાનો જ હતો.ભાણિયો : મને તો માર જ પડ્યો,જે વ્યક્તિ નાચતો હતો તેનું તો બારમું છે.😅😝😂😜🤣🤪 વિજ્ઞાન શિક્ષકે વિદ્યાર્થીઓને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ત્યાં બોલતો નહીં,😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : હાય ડાર્લિંગ, તું શું કરે છે? બોયફ્રેન્ડ : હું પૈસા જોડી રહ્યો છું! ગર્લફ્રેન્ડ : ઓહ…તું મારા નવા ફોન માટે પૈસા બચાવે છો,જાનુ… તું કેટલો સારો છે. બોયફ્રેન્ડ : 50 રૂપિયાની નોટ ફાટી ગઈ છે,હું તેને ટેપ વડે જોડું છું, ક્વાર્ટર માટે.😅😝😂😜🤣🤪 માતાએ તેના તોતલા પુત્રને કહ્યું: દીકરા,આજે આપણે જ્યાં છોકરીને જોવા જઈએ … Read more

બાળક: તમારા જીવન જેવું જ.!😅😝😂😜🤣🤪

બસમાં સીટ પર એક વૃદ્ધ એકલા બેઠા હતા.એટલામાં જએક વૃદ્ધ સ્ત્રી તેની બાજુમાં આવીને બેઠી!થોડા સમય પછી, વૃદ્ધ મહિલાએવૃદ્ધને કહ્યું : કાકા, તમે ક્યાં જાઓ છો?તો વૃદ્ધ મૌન રહ્યા.વૃદ્ધ મહિલાએ ફરીથી કહ્યું : કાકા,તમે ક્યાં જાઓ છો?હવે વૃદ્ધ માણસ ચૂપ ન રહી શક્યો અનેબોલ્યો : દીકરી, તું ખૂબ સુંદર અને યુવાન છે,હું તારા માટે છોકરો … Read more

આપો, હું ખૂબ લાચાર છું.😅😝😂😜🤣🤪

બેગમ : તમે ચાંદ લાવી શકશો..??મિયાં…રૂમમાં ગયા અને છુપાવીને કંઈક લાવ્યાઅને બેગમને આંખો બંધ કરવા કહ્યું.અને તે વસ્તુ બેગમના હાથમાં મૂકી.પછી આંખો ખોલવાનું કહ્યું.બેગમની આંખમાં આંસુ હતા.કારણ કે તેના હાથમાં એક અરીસો હતોજેમાં બેગમનો ચહેરો દેખાતો હતો.બેગમ : યા ખુદા… તમે મને ચાંદ જેવી સમજો છો..!!મિયાં… બોલ્યા : ના, હું તને આ જ સમજાવતો હતો!!અરીસામાં … Read more

એક છોકરી ખુબ પસંદ હતી.😅😝😂😜🤣🤪

એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાંલટાર મારવા નીકળ્યા હતા.ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતોઅને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું,ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છોપણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીનેફરતો બંધ જ થઈ જાય તોતમને ખબર શી રીતે પડે?સાહેબ, એ પ્રોફેસર નથી, … Read more

મેં તો તને રસોડામાં જોઈ હતી,😅😝😂😜🤣🤪

પપ્પુ : અરે, દરજીકાકા! તમે આ પેન્ટ કેવું સીવી આપ્યું છે?હું દસ વર્ષનો છું ને જાણે કોઈવીસ વર્ષના માણસને પહેરવા બનાવ્યું હોયએટલું મોટું બનાવ્યું છે!દરજી : એમાં તને ફાયદો જ છે ને,દીકરા! દસ વરસ પછી તારે નવું પેન્ટ સીવડાવવું નહિ પડે!😅😝😂😜🤣🤪 પ્રેમી (પ્રેમિકાને) : રીપ્લાઈ કેમ નથી કરતી?પ્રેમિકા : હાથમાં મહેંદી લગાવી છે,તો રીપ્લાઈ કેવી … Read more

મેડમ : સારું, શું નામ છે તારું?😅😝😂😜🤣🤪

નટખટ નીતા રહેઠાણ માટે ભાડાનું નવું મકાન શોધતી હતી.તેને એક મકાન ભાડેથી મળી ગયું.મકાનમાલિક સાથે વાત કરતાં નીતાએ કહ્યું,અમે જ્યારે જુનું મકાન ખાલી કર્યુંત્યારે અમારા મકાનમાલિક સાવરડવા જેવા થઈ ગયા હતા.મકાનમાલિક : મારે ભવિષ્યમાં એવું થવાનો સંભવ જ નથી.નીતા : કેમ?મકાનમાલિક : કારણ કે,હું તો દરેક મહિનાનું ભાડું એડવાન્સમાં જ લઉં છું.મકાનમાલિકે ખુલાસો કર્યો !😅😝😂😜🤣🤪 … Read more

બનેવી : ક્યારે પણ કરો,😅😝😂😜🤣🤪

દિનેશ : ઘડિયાળમાં તેર ટકોરા પડેતો કેટલો સમય થયો કહેવાય?રમેશ : ઘડિયાળ રીપેર કરાવવાનો…!😅😝😂😜🤣🤪 સાળી : બનેવી ‘પ્રેમ’, લગ્ન પહેલાકરવો જોઈએ કે લગ્ન પછી?બનેવી : ક્યારે પણ કરો,પરંતુ પત્નીને ખબર ન પડવી જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

જલ્દી કર બળી જશે રોટલી.😅😝😂😜🤣🤪

એક અજાણ્યો માણસ તળાવમાં ડૂબી રહ્યો હતો.એને જોતાં જ ચંદુ ચટપટ પાણીમાં કૂદી પડયો ને તેને બહાર કાઢ્યો.આથી ગામના લોકોએ ખુશ થઈને ચંદુનું સન્માન કરતાં કહ્યું,ચંદુભાઈએ ડૂબતા માણસને બચાવવાજે સાહસ કર્યું તે બદલ ધન્યવાદ.જો કે ડૂબનાર માણસના ગળે દોરડું બાંધેલું હોઈતે બચ્યો નથી તેની દિલગીરી છે…ચંદુ તરત ઊભો થઈને બોલ્યો,મરનારના ગળામાં દોરડું પહેલેથી નહોતું.તેને મેં … Read more

પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…😅😝😂😜🤣🤪

નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત એની મમ્મીએ પૂછ્યું,બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?મમ્મી!મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅😝😂😜🤣🤪 પપ્પુ જેવો ઘરે પહોચ્યો,પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.ખરાબ રીતે માર ખાધા પછીપપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તોપત્ની બોલી : પાડોશ વાળા … Read more