ADVERTISEMENT
ADVERTISEMENT

બાળકે બસ આવી રીતે જ કર્યું.😅😝😂😜🤣🤪

નટખટ નીતાને ઘેર આવેલા મહેમાનજમવા બેઠા હતા.નીતાએ મીઠાઈ બનાવી હતી.એણે મહેમાનને પૂછ્યું,મીઠાઈ તમને કેવી લાગી?મહેમાન : જાનવરો ખાય એવી…નીતા : તો પછી થોડી વધારે લ્યો ને…!😅😝😂😜🤣🤪 બાળક : મમ્મી હું કેવી રીતે પેદા થઇ ?માં : મેં એક બોક્સમાં મીઠાઈ મુકીને રાખીદીધી હતી,થોડા દિવસ પછી તેમાંથી મને તું મળી,બાળકે બસ આવી રીતે જ કર્યું.થોડા દિવસો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેનાથી બધી ચીકણાઈ દૂર થઈ જશે.😅😝😂😜🤣🤪

નટખટ નીતા પોતાના ઘરના દરવાજા બહારઊભી ઊભી એના પપ્પાના નામની તખ્તી પાસેલાઈટો ગોઠવતી હતી,ત્યાં એના પપ્પા આવી ચડયા.એમણે પૂછયું : બેટા, શું કરે છે?તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળ,મારી ત્વચા બહુ ઓઈલી થઈ ગઈ છે.મને કહે ને,મારે શું કરવું જોઈએ?પતિ : આ લે વિમ બાર,તેનાથી બધી ચીકણાઈ દૂર થઈ જશે.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

કદાચ તે થોડો ઘણો કરતી હોય.😅😝😂😜🤣🤪

છગનલાલ : પહેલાં તો તમને હાથનીઆંગળીઓના નખ કરડવાની કુટેવહતી, ખરું ને?મગનલાલ : હા, કેમ?છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી?મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયાએટલે આપોઆપ જ છૂટી ગઈ!😅😝😂😜🤣🤪 છોકરો : શું તું મને પ્રેમ કરે છે?છોકરી : ના.છોકરો : તો પછીતારી બહેનપણીને પૂછી જો,કદાચ તે થોડો ઘણો કરતી હોય.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

આજે હું હોમવર્ક કરી લાવ્યો નથી.😅😝😂😜🤣🤪

ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.એ બસમાં મુસાફરી કરતો હતો.એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર પડતો હતો.અકળાઈને ચંદુ બોલ્યો, બસમાં માણસનાવજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.જાડિયો માણસ બોલ્યો, એમ હોતતો તારા જેવા દૂબળા માટેબસ ઊભી જ ના રહેતી હોત…કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?😅😝😂😜🤣🤪 પપ્પુ : સાહેબ!તમે મને … Read more

ઝૂમ કરીને જોતું હશે !!😅😝😂😜🤣🤪

જે છોકરીનું લગ્ન પછી પણ ઓનલાઈન કોચિંગ ચાલુ રહે છે, એને છૂટાછેડાની ડીગ્રી બહુ જલ્દી મળી જાય છે !!😅😝😂😜🤣🤪 ઉપાધી નહીં કરતા, તમારા ફોટા પણ કોઈક ઝૂમ કરીને જોતું હશે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાં😅😝😂😜🤣🤪

બે મિત્રો એકબીજા સાથે વાત કરતા હતા. ચંગુ : આજે સવારે મારા મગજમાં એકવિચાર આવ્યો. મંગુ : શું? ચંગુ : આજે કંઈક તોફાની કરીએ, આપણેસાઈકલ લઈને પેટ્રોલ ભરાવવા જઈએ.😅😝😂😜🤣🤪 ચંગુ : પરીક્ષા પૂરી થતાં જ હું જીમજોઈન કરીશ. મંગુ : કેમ? ચંગુ : પરિણામ આવે ત્યાં સુધીમાંશરીર પપ્પાના પટ્ટા અને બુટ સહનકરી શકે એવું મજબૂત … Read more

મમ્મી કહે એ કામ પપ્પા કરે છે.😅😝😂😜🤣🤪

સ્કૂલેથી ઘરે આવતા જ પપ્પુ બોલ્યો :આજે તો આખો દિવસ તણાવ રહ્યો.મમ્મી : કેમ શું થયું?પપ્પુ : પહેલા તો ગણિતની પરીક્ષા,પછી અંગ્રેજીમાં નિબંધ અને પછીટિફિનમાં કોળાનું શાક.પછી પપ્પુની એટલી ધોલાઈ થઇ કેતે ફરીથી તણાવમાં આવી ગયો.😅😝😂😜🤣🤪 ટીચર : પપ્પુ તારા પપ્પા શું કામકરે છે? પપ્પુ ભોળા ભાવેજવાબ આપતા : જેમમ્મી કહે એ કામ પપ્પા કરે … Read more

પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,😅😝😂😜🤣🤪

રાજુ છતના 3-4 પગથિયાં ચઢ્યો જહતો કે ભાભી કહ્યું : ક્યાં જઈ રહ્યો છે? રાજુ : ચકલીને દાણા નાખવા. ભાભી : તારી ચકલીસાત દિવસ માટે નાનીના ઘરે ગઈ છે.😅😝😂😜🤣🤪 પત્નીના જન્મદિવસ પર હદથી વધારે કંજૂસપતિએ પૂછ્યું, તને શું ગિફ્ટ જોઈએ? પત્નીની ઈચ્છા નવી કાર લેવાની હતી,તેણે ઈશારાથી જણાવ્યું,મને એવી વસ્તુ લઈને આપો કે જેના પરસવાર … Read more

લાગે છે તે બુટ ચોરી કર્યા છે.😅😝😂😜🤣🤪

સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : મારું પાકીટ,તેમાં 20,000 રૂપિયા અને ક્રેડિટ કાર્ડ પણ છે.સુરેશ : તો તું શું ગઈકાલથી પર્સ શોધી રહ્યો છે?રમેશ : ના,પર્સ તો મારા નાના ભાઈને મળી ગયું છે.સુરેશ : … Read more

ચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,😅😝😂😜🤣🤪

પત્ની : આ વખતેમોટા એક્ઝિબિશનમાં ક્યા પ્રકારનીસાડીઓ આવશે ખબર નહીં.પતિ : બધેબે જ પ્રકારની સાડી હોય છે.એક જે તને પસંદ નથી પડતીઅને બીજીજે ખરીદવાનું મારું ગજવું નથી હોતું.😅😝😂😜🤣🤪 ઘણી વાર સુધી ઉભેલી બસમાંચિડાયેલા યાત્રીએ કંડકટરને પૂછ્યું,તમારો ખટારો કયારે ઉપડશે? કંડકટર : ખટારામાંપૂરો કચરો ભરાઈ જાય ત્યારે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more