ADVERTISEMENT
ADVERTISEMENT

હસી પણ શકતા હતા.😅😝😂😜🤣🤪

પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કે મહેરબાની કરીનેગાડી ધીરે ચલાવો, આગળ કોલેજ છે. પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ? પતિ : આપણા અધિકારીઓ સમજુ છે.તેમને ખબર છે કે એ વિસ્તારમાં ગાડી તેની જાતેજ ધીમી થઈ જાય છે.😅😝😂😜🤣🤪 લગ્ન પછી નવ પરણિત યુગલ ફોટાપડાવી રહ્યું હતું. ફોટોગ્રાફર પતિને : કૃપા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હું તો બીડી માંગતો હતો !!😅😝😂😜🤣🤪

મને તો લાગે છે કે આ વખતે ડાયનાસોરે ઈંડા મુક્યા છે, બાકી ટીટોડીના ઈંડામાં આટલો વરસાદ ના હોય !!😅😝😂😜🤣🤪 ફ્લાઈંગ કિસનો આરોપ સાવ ખોટો છે, હું તો બીડી માંગતો હતો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

હજારો ખોટા વાયદાઓ કરવા પડે છે😅😝😂😜🤣🤪

જે છોકરીને હું માત્ર 19 વરસની સમજતો હતો, આજે એનો 20 વરસનો છોકરો મને ધમકી આપીને ગયો છે કેમારી મમ્મીથી દુર રહેજે !!😅😝😂😜🤣🤪 ગર્લફ્રેન્ડ અનેસરકાર એમ જ નથી બનતી, હજારો ખોટા વાયદાઓ કરવા પડે છે અને કસમો ખાવી પડે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

એક જ એવો સંબંધ છે સાહેબ,😅😝😂😜🤣🤪

મજબુરીમાં બોલાયેલું અસત્ય ભગવાન પણ માફ કરી દે છે એટલે પત્નિની પ્રશંસા કરવામાં ક્યારેય ખચકાતા નહીં !!😅😝😂😜🤣🤪 દુનિયામાં પતિ પત્નીનો એક જ એવો સંબંધ છે સાહેબ, જેમાં ઝગડા માટે કોઈ કારણની જરૂર નથી હોતી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

ખુશ થાય છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : આવતા વર્ષે મારી પાસેકરોડોનો બંગલો હશે,ઓડી કાર અનેકરોડો રૂપિયા એકાઉન્ટમાં રહશે.ગપ્પુ : તે કેવી રીતે?પપ્પુ : હમણાં નેટવર્ક માર્કેટિંગવાળામને સમજાવીને ગયા છે.😅😝😂😜🤣🤪 ચંગુ : લગ્ન પહેલા લોકો શું કરે છે?મંગુ : ભવિષ્ય વિશે વિચારીનેખુશ થાય છે.ચંગુ : અને લગ્ન પછી?મંગુ : ભૂતકાળને યાદ કરીને રડે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

નસકોરાં દ્વારા પ્રગટ થવા લાગે છે.😅😝😂😜🤣🤪

બગીચામાં એક પ્રેમી કપલ પરસ્પર વાતોકરી રહ્યું હતું.ગર્લફ્રેન્ડ : આપણે લોકોબે વર્ષથી એક-બીજાને પ્રેમ કરી રહ્યા છે.શું તે કદી લગ્ન વિશે વિચાર્યુ છે?બોયફ્રેન્ડ : એમાં વાત એમ છે કે…મારે આ વિશે મારી પત્નીને વાત કરવી પડશે.ત્યારે હું તને કંઈક જવાબ આપી શકીશ.ગર્લફ્રેન્ડ : ઓહો, તો તું પણ પરણેલો છે.😅😝😂😜🤣🤪 ટીનાના પપ્પાએ કહ્યું : મને સંગીતપ્રત્યે … Read more

લગ્ન પછી જ બગડી ગયો.😅😝😂😜🤣🤪

મંગુ પોતાના મિત્રને : ધોબી પાસેકપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અનેકાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો,એટલે પછી લગ્ન કરી લીધા.ચંગુ : માળું, એ તો અચરજ કહેવાય!કેમ કેએ જ કારણોસર તો મેં છૂટાછેડા લીધા.😅😝😂😜🤣🤪 દેશની સૌથી મોટી અંધશ્રદ્ધાલગ્ન કરાવી દો છોકરો સુધારી જશે,અને બીજી અંધશ્રદ્ધાછોકરો લગ્ન પહેલા સારો હતો,લગ્ન પછી જ બગડી ગયો.(ગમે તો ઠોકો થમ્સ અપ)😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

પરણેલા છોકરામાં શું ફરક છે?😅😝😂😜🤣🤪

છોકરી : જાનુ,Google મેલ હોય છે કે ફિમેલ.છોકરો : ફિમેલ હોય છે.છોકરી : કેમ?છોકરો : કારણ કે,તે વાક્ય પૂરું થાય તે પહેલા જસૂચનો આપવાનું શરૂ કરી દે છે!😅😝😂😜🤣🤪 ચંગુ : યાર મને કહે, પરણેલી છોકરી અનેપરણેલા છોકરામાં શું ફરક છે?મંગુ : મંગળસૂત્ર લટકેલું હોયતો છોકરી પરણેલી છે, અનેમોઢું લટકતું હોય તો છોકરો પરણેલો છે.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

મારાં લગ્ન તો આવતી કાલે છે!😅😝😂😜🤣🤪

પત્ની : જયારેતમે દારુ પી ને આવો છો,તો તમે મારા ખુબ કામમાં આવો છો.પતિ : તે કેવી રીતે?પત્ની : કાલે રાત્રે તમે નશામાંઘરના વાસણ ધોઈ નાખ્યા અનેમારા પગ દબાવ્યા.😅😝😂😜🤣🤪 સવજીકાકા : અભિનંદન!આજે તારા જીવનનો સૌથી સુંદર દિવસ છે.પપ્પુ : પણ,મારાં લગ્ન તો આવતી કાલે છે!સવજીકાકા : મને ખબર છે!એટલે તો આજે અભિનંદન આપું છું.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

મને તમારી પર દયા આવી ગઈ હતી,😅😝😂😜🤣🤪

શિક્ષક : તું શાળાએ આટલો મોડોકેમ આવ્યો?બાળક : મારા પાડોશીઓ વચ્ચે WWEચાલી રહ્યું હતું.શિક્ષક : તો તું કેમ મોડો આવ્યો?બાળક : મારું એક બુટ પાડોશી પાસેઅને બીજું તેની પત્ની પાસે હતું.😅😝😂😜🤣🤪 પત્ની : મેં તમારી સાથે એટલા માટે લગ્ન કર્યા કેમને તમારી પર દયા આવી ગઈ હતી,કારણ કેતમારી સાથે કોઈ વાત પણ નહોતું કરતું.પતિ : … Read more