ADVERTISEMENT
ADVERTISEMENT

લઉં ત્યારે મારો પતિ રાજી થાય છે.😅😝😂😜🤣🤪

કંજૂસ પિતાએ પોતાના દીકરાને પૂછ્યું :જો તને પાંચ લાખ રૂપિયાનું ઈનામ લાગેતો તું શું કરે?દીકરો : સૌથી પહેલાં તોતમે લોટરીની ટિકીટ લેવા માટે આપેલારૂપિયા પાછા આપું.😅😝😂😜🤣🤪 ટીના : જયારે હું મોંઘી સાડી લઉંત્યારે હું ખુશ થાઉં અને સસ્તી સાડીલઉં ત્યારે મારો પતિ રાજી થાય છે.મીના : ઓહ!તો તો ભારે તકલીફ થતી હશે.ટીના : ના રે! … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : જે તામારી પાસે હોય તેના વડે.😅😝😂😜🤣🤪

પુત્રી : પપ્પા,મીના આંટીના ઘરમાં દરવાજો નથી શું?પપ્પા : નહી બેટા,તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.પુત્રી : તો પછીતમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો?આ વાતચીત મમ્મી સાંભળી ગઈ. પછીપપ્પાની એવી ધોલાઈ થઈ કે ના પૂછો વાત.😅😝😂😜🤣🤪 પતિ : જો મારે કોઈ વાતનો જવાબઆપવો હોયતો મારેદિલથી આપવો જોઈએ કે દિમાગથી.પત્ની : જે તામારી પાસે હોય … Read more

એક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.😅😝😂😜🤣🤪

પપ્પુ : દીકરા બે વધારાની પથારી કેમ કરી?દીકરો : આપણા ઘરે મહેમાન આવી રહ્યા છે.પપ્પુ : કોણ કોણ?દીકરો : મમ્મીના ભાઈ અને મારા મામા.પપ્પુ : તો પછી એક પથારી વધારે લગાવી દે,મારો સાળો પણ આવી રહ્યો છે.😅😝😂😜🤣🤪 પપ્પુ દેશી પીને એક પગ ફૂટપાથ પર અનેએક પગ જમીન પર મૂકીને જઈ રહ્યો હતો.પાછળથી એક હવલદારે આવીને … Read more

ડોક્ટર : મોં ખોલો દાદી.😅😝😂😜🤣🤪

પતિ : બેવકૂફ કોને કહેવાય છે?પત્ની : મારી નજરમાંબેવકૂફ એને કહેવાય,જે પોતાની વાત વિચિત્ર રીતે કહે છે,અને જે માણસ તેની વાત સાંભળે છે,તેને વાત બિલકુલ સમજાતી નથી.કંઈ સમજાયુ?પતિ : નહી.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાની બીમાર દાદીનેગલીના ડૉક્ટર પાસે દેખાડવા ગયોડોક્ટર : મોં ખોલો દાદી.દાદી : તમારી પત્ની દરરોજ સાંજેપાડોસી રામુને મળવા જાય છે,બસ આનાથી વધારે મારુ મોં … Read more

ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.😅😝😂😜🤣🤪

પપ્પુ જેવો ઘરે પહોચ્યો,પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.ખરાબ રીતે માર ખાધા પછીપપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તોપત્ની બોલી : પાડોશ વાળા વર્માજીનુંતેની ઓફીસની સેક્રેટરી સાથેચક્કર ચાલી રહ્યું છે.સંજુ : તો મને કેમ મારી રહી છે?પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…😅😝😂😜🤣🤪 નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત … Read more

તો હૉસ્પિટલે પહોંચી જઈશ ?😅😝😂😜🤣🤪

ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ,ત્રણ દિવસથી ખાધું નથી.’ કંજૂસ : ’10 રૂપિયા આપીશ,પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’😅😝😂😜🤣🤪 પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા !હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશતો હૉસ્પિટલે પહોંચી જઈશ ? પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટેતમારે રસ્તાની … Read more

જબરદસ્ત મુસીબત આવી પડી છે,😅😝😂😜🤣🤪

મિત્રો, હું હંમેશા કહું છું કે ભગવાન પરભરોસો રાખો, એ તમને ક્યારેયએવી મુસીબતમાં નહીં મુકે જેનાથીતમે પીછો ન છોડાવી શકો… …સિવાય કે ‘પત્ની’!😅😝😂😜🤣🤪 ‘અરે મારા દોસ્ત રાજુ ઉપરજબરદસ્ત મુસીબત આવી પડી છે,તને ખબર છે કે નહીં ?’ ‘નાં, શું થયું ?’ ‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

મગન : 2 મહિના પહેલા મારી પત્ની😅😝😂😜🤣🤪

સાંજનો સત્સંગ સમાપ્ત કરીનેઘર તરફ પ્રસ્થાન કરી રહેલા સુખકારી બાબાનેછગને પ્રણામ કર્યા અને કહ્યું,છગન : સ્વામીજી પાય લાગુ.સુખકારી બાબા (આશીર્વાદ આપતા) : સુખી રહો.છગન : સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.ક્રમશ:…😅😝😂😜🤣🤪 છગન : અલ્યા મગન,2 મહિના પહેલા તારા ઘરની નેમપ્લેટ પરB.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.2 વર્ષની ડિગ્રી 2 મહિનામાં કેવી રીતે મેળવી.મગન … Read more

એને થોડી વાર મારી હારે ચા પીવા બેસવા દે.😅😝😂😜🤣🤪

છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : બસ એમજ.આંટી : દીકરા આ જ ઉંમર છેભણી ગણીને કરિયર સેટ કર.છોકરો : મારાથી તમારી છોકરી સેટ નથી થઈ રહી,તો કરિયર શું સેટ થવાનું?😅😝😂😜🤣🤪 ફ્લાઇટમાં એક પતિ-પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક એરહોસ્ટેસે પતિને પૂછ્યું, “Sir … Read more

ફિલ્મ કે સારે કિરદાર તોતલે હૈ !!’😅😝😂😜🤣🤪

સાઈકિઆટ્રીસ્ટ એટલે કેમનોચિકિત્સક કોને કહેવાય ? એક એવો માણસ જેખુબ મોટા પૈસા લઈને તમે કેવા છોતેનું વર્ણન આપે છે.જે તમારી પત્નીતમને મફતમાં આપતી હોય છે !😅😝😂😜🤣🤪 એક તોતડો લેખક હતો.એણે પ્રોડયુસરને પોતે લેખેલીએક ફિલ્મની સ્ટોરી સંભળાવી….સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહીપૂરી થઇ પછી પ્રોડ્યુસર તોતડા લેખકનેભેટી પડ્યો, ‘ક્યાં ગજબ કી સ્ટોરી હૈ !’ફિલ્મ કે સારે … Read more