ADVERTISEMENT
ADVERTISEMENT

ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅😝😂😜🤣🤪

એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… જરૂર…પ્રિયે,હું તમને મનગમતી રસોઈ તૈયાર કરીનેતમારી રાહ જોઈશ…!સામેથી આવો ઉષ્માભર્યો જવાબ સાંભળીનેચંદુએ કહ્યું, સોરી, મેડમ! રોંગ નંબર લાગે છે…!😅😝😂😜🤣🤪 છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,😅😝😂😜🤣🤪

એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા : એની ઉતાવળ નથી,ઓપરેશન પત્યા પછી આપજો ને!તમને ફી નથી આપી રહ્યો…તમે મને ક્લોરોફોમ સુંઘાડો તે પહેલાંમારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’જાડિયા દર્દીએ કહ્યું.😅😝😂😜🤣🤪 રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું … Read more

તમને ફી નથી આપી રહ્યો…😅😝😂😜🤣🤪

રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,ચિંટુ : ના રે ગાંડી,હું બે વાર ન્હાવ છું પણ મહિનામાં.રિંકી બેભાન.😅😝😂😜🤣🤪 એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા … Read more

આજે સાંજે હું ઘેર આવીશ😅😝😂😜🤣🤪

છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા જેવું કોઈ ના લાગવું જોઈએ. છોકરાઓ : હાલને જલદી બારી નો નીકળ,ફટાફટ કર….ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅😝😂😜🤣🤪 એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… … Read more

અરેરે!આ તમે શું કરી રહ્યા છો?😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,ગઈકાલે મેં તને ગણિતનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી,તે ટીચરને કહી તો નથી દીધું ને?દીકરો : પપ્પા,મેં ટીચરને સાચી વાત જણાવી દીધી છે.પપ્પા : એમ?તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.પછી તારા ટીચરે શું કહ્યું?દીકરો : એમણે કહ્યું કે બધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે,પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને … Read more

જેની ધોલાઈ કરવાની હતી.😅😝😂😜🤣🤪

રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો.જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે.રેખા : મારા બાપુજીજો એમજ વિચાર્યે રાખતા હોતતો હું લગ્ન કર્યા વગર જ રહી ગઈ હોત.😅😝😂😜🤣🤪 સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યુંજેમાં એ લોકોના … Read more

ટીચર : હા બોલ પપ્પુ,😅😝😂😜🤣🤪

ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે?પપ્પુ : ન્યૂઝપેપરમાં ખાવાનુંવીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪 એકવાર પપ્પુ પોતાની ક્લાસ ટીચર પાસે ગયોઅને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ,શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,મેં કીધું … Read more

સુઈ જવાવાળા લોકો,😅😝😂😜🤣🤪

આજે નહાતી વખતે ભૂલથી પોતાની ઉપર ઠંડુ પાણી નાખી દીધું, સારું થયું કે દરવાજો બંધ હતો એટલે આત્મા છત સાથે અથડાઈનેપાછી આવી ગઈ !!😅😝😂😜🤣🤪 ચા પીને તરતસુઈ જવાવાળા લોકો, જિંદગીમાં કંઈ પણકરી શકે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

પૈસા પર મરતી હોય છે,😅😝😂😜🤣🤪

આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે મને બીક લાગે છે કે ક્યાંક કોઈ મારા ઘરની બહાર પૈસા ના નાખી જાય !!😅😝😂😜🤣🤪 છોકરીઓ ખાલીપૈસા પર મરતી હોય છે, આવી અફવાઓ એ છોકરાઓફેલાવતા હોય છે જેની પાસે પૈસા નથી હોતા !!😅😝😂😜🤣 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

મહેમાનો બિચારા જયારે કંટાળી ગયા😅😝😂😜🤣🤪

એક પાડોશી : ‘બેટા પપ્પુ !આટલી મોટેથી સીટી ન વગાડયા કર,હું તને સીટી ન વગાડવા માટે બે રૂપિયા આપીશ.’ પપ્પુ : ‘પણ અંકલ ! તમારા પાડોશીએમને આવી રીતે મોટેથી સીટી વગાડવા માટેદસ રૂપિયા આપ્યા છે, બોલો, હવે હું શું કરું ?’😅😝😂😜🤣🤪 પપ્પુના ઘરે મહેમાન આવ્યા ત્યારથી પપ્પુદરરોજ લાંબા લાંબા રાગડા તાણી ગાવા લાગ્યો.મહેમાનો બિચારા જયારે … Read more