ADVERTISEMENT
ADVERTISEMENT

એટલે આપોઆપ જ છૂટી ગઈ!😅😝😂😜🤣🤪

નટખટ નીતા પોતાના ઘરના દરવાજાબહાર ઊભી ઊભી એના પપ્પાનાનામની તખ્તી પાસે લાઈટો ગોઠવતી હતી, ત્યાં એના પપ્પા આવી ચડયા.એમણે પૂછયું : બેટા, શું કરે છે? તમારા નામને રોશન કરું છું! નીતાએ કહ્યું.😅😝😂😜🤣🤪 છગનલાલ : પહેલાં તો તમને હાથનીઆંગળીઓના નખ કરડવાની કુટેવહતી, ખરું ને? મગનલાલ : હા, કેમ? છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી? … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એ બસમાં મુસાફરી કરતો હતો.😅😝😂😜🤣🤪

પપ્પુ : સાહેબ!તમે મને એ માટે પણ સજા કરશો કેજે મેં કર્યું જ ના હોય?સાહેબ : ના રે,એવું તે વળી કરાતું હશે?પપ્પુ : તો ઠીક, કારણ કેઆજે હું હોમવર્ક કરી લાવ્યો નથી.😅😝😂😜🤣🤪 ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.એ બસમાં મુસાફરી કરતો હતો.એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર પડતો હતો.અકળાઈને ચંદુ … Read more

10 રૂપિયા ઓછા આપ્યા છે,😅😝😂😜🤣🤪

આબુ પર્વતના એક ખતરનાક વળાંક આગળકાર ઊભી રહેતાં શેઠે તેમના ડ્રાઈવરને કહ્યું,આ તો ખૂબ ખતરનાક વળાંક છે…અહીં તો ખાસ બોર્ડ મૂકીને સૌને ચેતવણીઆપવી જોઈએ.ડ્રાઈવર : શેઠજી!પહેલાં આ વળાંક ઉપર બોર્ડ મૂકેલું તો હતું જ,પરંતુ કોઈ અકસ્માત થતો જ નહોતોએટલે છેવટે બોર્ડ કાઢી નાખ્યું.😅😝😂😜🤣🤪 ગ્રાહક (દુકાનદારને) : તમે હિસાબમાં ભૂલ કરી છે,10 રૂપિયા ઓછા આપ્યા છે,ગ્રાહકોને … Read more

નવા નવા કામ પર લાગ્યા.😅😝😂😜🤣🤪

છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો. મગને પૂછ્યું : આ શું કરી રહ્યો છે? છગન : બાપનું નામ રોશન કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪 છગન અને મગન એક સરકારી ઓફિસમાંનવા નવા કામ પર લાગ્યા.છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસવધારવા માટેમારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.મગન : અરે,ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,મેં તો … Read more

આટલી મોટેથી સીટી ન વગાડયા કર,😅😝😂😜🤣🤪

પપ્પુના ઘરે મહેમાન આવ્યા ત્યારથી પપ્પુદરરોજ લાંબા લાંબા રાગડા તાણી ગાવા લાગ્યો.મહેમાનો બિચારા જયારે કંટાળી ગયાઅને છેવટે ન રહેવાયું ત્યારે મહેમાનોએપૂછ્યું : ‘પપ્પુ ! તને ગાતા આવડે છે ?’પપ્પુએ કહ્યું : ‘મને ગાતા ક્યાં આવડે છે ?’મહેમાને પપ્પુને પૂછ્યું : ‘નથી આવડતું તો પછીતું શા માટે રાગડા તાણીને ગીતો ગાય છે ?’પપ્પુએ કહ્યું : ‘શું … Read more

ત્યાં એના પપ્પા આવી ચડયા.😅😝😂😜🤣🤪

છગનલાલ : પહેલાં તો તમને હાથનીઆંગળીઓના નખ કરડવાની કુટેવહતી, ખરું ને? મગનલાલ : હા, કેમ? છગનલાલ : એ કુટેવ તમે શી રીતે છોડી? મગનલાલ : એ તો… મારા દાંત પડી ગયાએટલે આપોઆપ જ છૂટી ગઈ!😅😝😂😜🤣🤪 નટખટ નીતા પોતાના ઘરના દરવાજાબહાર ઊભી ઊભી એના પપ્પાનાનામની તખ્તી પાસે લાઈટો ગોઠવતી હતી, ત્યાં એના પપ્પા આવી ચડયા.એમણે પૂછયું … Read more

આજે હું હોમવર્ક કરી લાવ્યો નથી.😅😝😂😜🤣🤪

ચંદુ ચટપટ શરીરે ખૂબ દૂબળો હતો.એ બસમાં મુસાફરી કરતો હતો.એની પાસે એક જાડિયો માણસ આવીને બેઠો.જાડિયો ઊંઘતો ઊંઘતાં ચંદુ ઉપર પડતો હતો.અકળાઈને ચંદુ બોલ્યો, બસમાં માણસનાવજન પ્રમાણે ટિકિટના દર રાખવા જોઈએ.જાડિયો માણસ બોલ્યો, એમ હોતતો તારા જેવા દૂબળા માટેબસ ઊભી જ ના રહેતી હોત…કારણ કે એવા મામૂલી ભાડામાં કોને રસ પડે?😅😝😂😜🤣🤪 પપ્પુ : સાહેબ!તમે મને … Read more

આ તો ખૂબ ખતરનાક વળાંક છે…😅😝😂😜🤣🤪

ગ્રાહક (દુકાનદારને) : તમે હિસાબમાં ભૂલ કરી છે,10 રૂપિયા ઓછા આપ્યા છે,ગ્રાહકોને છેતરતા શરમ નથી આવતી? દુકાનદાર : પણ આ પહેલા મેં તમને ભૂલથી10 રૂપિયા વધુ આપ્યા હતાત્યારે તો તમે કંઈ ન બોલ્યા. ગ્રાહક : મારો નિયમ છે કે દરેક માણસનેસુધરવાની એક તક જરૂર આપવી જોઈએ.😅😝😂😜🤣🤪 આબુ પર્વતના એક ખતરનાક વળાંક આગળકાર ઊભી રહેતાં શેઠે … Read more

પિતાનું નામ લખી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

છગન અને મગન એક સરકારી ઓફિસમાંનવા નવા કામ પર લાગ્યા.છગને કહ્યુ : મારુ ફેમિલી અલાઉંસવધારવા માટેમારા બાળકોની સંખ્યા ત્રણ લખી દીધી છે.મગન : અરે,ઓછામાં ઓછી પાંચ તો લખવી હતી,મેં તો સાત લખી છે.છગન : તારી વાત જુદી છે. તું પરણેલો છે.😅😝😂😜🤣🤪 છગન 100 વોટના બલ્બ પરપિતાનું નામ લખી રહ્યો હતો. મગને પૂછ્યું : આ શું … Read more

‘એવા ક્યા બે ખાદ્ય પદાર્થો છે,😅😝😂😜🤣🤪

રમેશ (મીનાને) : જ્યારે પણહું પપ્પાની તલવાર જોઉં છું,તો મને યુદ્ધમાં જવાનું મન થાય છે.મીના : તો પછી જતો કેમ નથી?રમેશ : શું કરું,પછી તરત જતેમના નકલી પગ યાદ આવે છે.😅😝😂😜🤣🤪 એક આયુ્વેદિક ડોક્ટરને પૂછ્યું કે,‘એવા ક્યા બે ખાદ્ય પદાર્થો છે,જે ભેગા કરીને ખાવ તોએની આડ અસર આખી જિંદગી રહે…? ડોક્ટર કહે, “ગોળ ધાણા…”😅😝😂😜🤣🤪 (નોંધ … Read more