ADVERTISEMENT
ADVERTISEMENT

પપ્પુ : શિક્ષક પણ આવું જ કહે છે.😅😝😂😜🤣🤪

દીકરાએ પૂછ્યું : પપ્પા,તમે અંધારાથી ગભરાવો છો?પપ્પા : ના બેટા?દીકરો : વાદળ, વીજળી અને અવાજથી?પપ્પા : બિલકૂલ નહી.દીકરો : શાબાશ પપ્પા.મતલબ તમે મમ્મી સિવાયકોઈનાથી નથી ગભરાતા.😅😝😂😜🤣🤪 નિશાળેથી પાછો આવ્યા પછીપપ્પુએ પોતાના પપ્પાને કહ્યું,પપ્પુ : બાપુ મારી શિક્ષક મને રોજ મારે છે.પપ્પા : તું ડરતો નહિ, તું તો સિંહની ઓલાદ છે.પપ્પુ : શિક્ષક પણ આવું જ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પિતા : ત્યાં કોઈ સીટ ખાલી નથી😅😝😂😜🤣🤪..

પપ્પૂની મેડમ (પપ્પૂની મમ્મીને) :પપ્પૂના અક્ષર બહુ ખરાબ છે.શુ લખે છે તે બિલકુલ સમજાતુ જ નથી.આ વખતે બહુ મુશ્કેલીથી પાસ થયો છે. મમ્મીએ જ્યારે ઘરે આવીને પપ્પૂનેફટકાર્યો ત્યારે પપ્પૂએ કહ્યુ : મમ્મી,જો મેં સારા અક્ષરમાં લખ્યું હોતતો મને એક પણ માર્ક ન મળતો.😅😝😂😜🤣🤪.. પિતા : બેટા,તારુ એડમિશન એ શાળામાં ન થઈ શક્યુ પુત્ર : કેમ … Read more

માટે ગયા પછી કલાકે ક બાદ😅😝😂😜🤣🤪

માલિક : હં,તો તમે નોકરી કરવા ઈચ્છો છો,ખરું ને ?તમે કદી જૂઠું બોલો છો ? ઉમેદવાર : ના, સાહેબ !પણ એ તો હું શીખી લઈશ.😅😝😂😜🤣🤪 બોસ : મૃત્યુ પછીના જીવનમાં તમે માનો છો? નવયુવાન : હા, સર. બોસ : અચ્છા, તો તો બરાબર.તો શું કે તમે તમારા દાદાની અંતિમક્રિયામાટે ગયા પછી કલાકે ક બાદએ તમને … Read more

પણ સાહેબ તમે તો એકલા છો.😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,તમારો મંગળ નબળો હોય, અનેભગવાને પણ તમારી મજા લેવાનુંનક્કી કર્યું હોય,ત્યારે લગ્ન થાય છે.😅😝😂😜🤣🤪 પ્રવાસી હોટલમાં : એક ડબલ રૂમ જોઈએ છે. હોટેલ મેનેજર : પણ સાહેબ તમે તો એકલા છો. પ્રવાસી : હા, પણ હું પરણેલો … Read more

Ox એટલે બળદ અને Ford એટલે ગાડી…😅😝😂😜🤣🤪

છોકરો : મમ્મી,હું પણ મોટો થઈને બે બે લગ્ન કરીશ.મમ્મી : શું બકવાસ કરે છે?છોકરો : ના મમ્મી, સાચી વાત છે.છેલ્લા કેટલાક દિવસોમાં હું શીખ્યો છું કે,બે લગ્ન કરવા વાળા સુખી હોય છે.મમ્મી : પણ,દીકરા તને આ બધું કોણ શીખવાડે છે?છોકરો : તમારી અનુપમા.😅😝😂😜🤣🤪 પપ્પુ : આ Ford શું છે?ગપ્પુ : ભાઈ એ ગાડી છે… … Read more

અનુપમાંની જેમ બીજા લગ્ન કરવા દે,😅😝😂😜🤣🤪

મિંકી મેડિકલ સ્ટોરની બહાર લાંબા સમયથીઉભી હતી.દુકાનમાં ગ્રાહકોની ભારે ભીડ હતી.તે ભીડ ઓછી થવાની રાહ જોઈ રહી હતી.ઘણા સમય પછી જ્યારે ભીડ વિખેરાઈત્યારે તે દુકાનદાર પાસે ગઈ.તેણીએ આજુબાજુ જોઈને દુકાનદારનેએક ચિઠ્ઠી આપી અને કહ્યું,ભાઈ, મારા ભાવિ પતિ ડૉક્ટર છે.આ તેમનો પ્રેમપત્ર છે,કૃપા કરીને તેમણે શું લખ્યું છે એ કહોને.😅😝😂😜🤣🤪 મારા બધા મિત્રોને અનુપમા અનેકાવ્યા જેવી … Read more

આમાં તો કાણા જ કાંણા છે.😅😝😂😜🤣🤪

પુત્ર : બાપુજી,તમને ડાયાબિટીસ નથી તો મને કેમ થયો..?બાપુજી : બેટા,ડાયાબિટીસ વારસાગત નહીં પણ સંગતથી આવે છે..તારી બાનું નામ કડવીબેન છેએટલે મને ડાયાબિટીસ ના થયોઅને…તારી ઘરવાળીનું નામ સ્વિટી છે અનેવળી પાછો તું આખો દિવસહની..હની…કહીને બોલાવ્યે રાખે છે…એટલે તને થયો..!!!!😅😝😂😜🤣🤪 પપ્પુ ને ટપ્પુ બંને જઈ રહ્યા હતાએવામાં વરસાદ પડવાનો ચાલુ થયો.પપ્પુએ છત્રી ખોલી અને ટપ્પુને કહ્યું,તું … Read more

ડોક્ટર કહે, “ગોળ ધાણા…”😅😝😂😜🤣🤪

રમેશ (મીનાને) : જ્યારે પણહું પપ્પાની તલવાર જોઉં છું,તો મને યુદ્ધમાં જવાનું મન થાય છે.મીના : તો પછી જતો કેમ નથી?રમેશ : શું કરું,પછી તરત જતેમના નકલી પગ યાદ આવે છે.😅😝😂😜🤣🤪 એક આયુ્વેદિક ડોક્ટરને પૂછ્યું કે,‘એવા ક્યા બે ખાદ્ય પદાર્થો છે,જે ભેગા કરીને ખાવ તોએની આડ અસર આખી જિંદગી રહે…? ડોક્ટર કહે, “ગોળ ધાણા…”😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

પપ્પુ : શિક્ષક પણ આવું જ કહે છે.😅😝😂😜🤣🤪

દીકરાએ પૂછ્યું : પપ્પા,તમે અંધારાથી ગભરાવો છો?પપ્પા : ના બેટા?દીકરો : વાદળ, વીજળી અને અવાજથી?પપ્પા : બિલકૂલ નહી.દીકરો : શાબાશ પપ્પા.મતલબ તમે મમ્મી સિવાયકોઈનાથી નથી ગભરાતા.😅😝😂😜🤣🤪 નિશાળેથી પાછો આવ્યા પછીપપ્પુએ પોતાના પપ્પાને કહ્યું,પપ્પુ : બાપુ મારી શિક્ષક મને રોજ મારે છે.પપ્પા : તું ડરતો નહિ, તું તો સિંહની ઓલાદ છે.પપ્પુ : શિક્ષક પણ આવું જ … Read more

બે લગ્ન કરવા વાળા સુખી હોય છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : આ Ford શું છે?ગપ્પુ : ભાઈ એ ગાડી છે… ગાડી…પપ્પુ : તો પછી આ Oxford શું છે?ગપ્પુ : સિમ્પલ છે ભાઈ,Ox એટલે બળદ અને Ford એટલે ગાડી…તો Oxford એટલે બળદગાડી.😅😝😂😜🤣🤪 છોકરો : મમ્મી,હું પણ મોટો થઈને બે બે લગ્ન કરીશ.મમ્મી : શું બકવાસ કરે છે?છોકરો : ના મમ્મી, સાચી વાત છે.છેલ્લા કેટલાક દિવસોમાં … Read more