ADVERTISEMENT
ADVERTISEMENT

બેસીને બધાને બીવડાવીશું !!😅😝😂😜🤣🤪

એક ભાઈએ જયોતિષને ફોન કર્યો..જયોતિષ..: બોલો ભાઈ તમને શું નડે છે…?..ભાઈ..: દીવ થી આવતા.ઉના નુ ચેકપોસ્ટ નડે છે…😡🥃જ્યોતિષે કામ બંધ કરી દીધુ…😅😝😂😜🤣🤪 હું મરી જાઉં તો દુખી ન થતા…સીધા ઉપર આવતા રહેજો, આપણે પીપળાના ઝાડ પાસેબેસીને બધાને બીવડાવીશું !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હું નિર્દોષ છૂટી પણ જઈશ ને?😅😝😂😜🤣🤪

મુંગેરીલાલ પાગલોના ડોક્ટર પાસે ગયોઅને કહ્યું: ડોક્ટર સાહેબ,મારી પત્ની પાગલ થઇ ગઈ છેડોક્ટર: તમારી પત્નીના પાગલપણાનાબે ચાર લક્ષણો બતાઓમુંગેરીલાલ: આજે સાંજેજયારે હું ઓફિસમાંથી ઘરે પહોચ્યોતો એને મુસ્કુરાઈને મારું સ્વાગત કર્યુંખુબ જ પ્રેમથી ચાનો કપ આપ્યોજયારે આજે પહેલી તારીખ પણ ન હતી.😅😝😂😜🤣🤪 જ્યોતિષ: તમારા પતિનું મોતઝેર ખાવાથી થશે. સ્ત્રી: ઓહ! અનેહું નિર્દોષ છૂટી પણ જઈશ ને?😅😝😂😜🤣🤪 … Read more

મેં ટીચરને સાચી વાત જણાવી દીધી છે.😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું શર્ટ સાંધી રહ્યા છો?પપ્પુ : તે શું પરણેલા પુરુષોનાકપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪 પપ્પા : દીકરા,ગઈકાલે મેં તને ગણિતનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી,તે ટીચરને કહી તો નથી દીધું ને?દીકરો : પપ્પા,મેં ટીચરને સાચી વાત જણાવી … Read more

જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે.😅😝😂😜🤣🤪

સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યુંજેમાં એ લોકોના નામ લખ્યાજેની ધોલાઈ કરવાની હતી.એવામાં હઠ્ઠોકઠ્ઠો પહેલવાન પાસે આવ્યોઅને પૂછ્યું કે આમાં મારું નામ છે?સુકલકડી પોપટલાલ બોલ્યો : છે!પણ કાઢી નાખું છું!ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!😅😝😂😜🤣🤪 રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,પણ … Read more

વીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ પોતાની ક્લાસ ટીચર પાસે ગયોઅને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ,શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,મેં કીધું હતુંને ટીચર મને લાઈન મારે છે.😅😝😂😜🤣🤪 ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે?પપ્પુ … Read more

પાછી આવી ગઈ !!😅😝😂😜🤣🤪

ચા પીને તરતસુઈ જવાવાળા લોકો, જિંદગીમાં કંઈ પણકરી શકે છે !!😅😝😂😜🤣🤪 આજે નહાતી વખતે ભૂલથી પોતાની ઉપર ઠંડુ પાણી નાખી દીધું, સારું થયું કે દરવાજો બંધ હતો એટલે આત્મા છત સાથે અથડાઈનેપાછી આવી ગઈ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

ઘરની બહાર પૈસા ના નાખી જાય !!😅😝😂😜🤣🤪

છોકરીઓ ખાલીપૈસા પર મરતી હોય છે, આવી અફવાઓ એ છોકરાઓફેલાવતા હોય છે જેની પાસે પૈસા નથી હોતા !!😅😝😂😜🤣 આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે મને બીક લાગે છે કે ક્યાંક કોઈ મારા ઘરની બહાર પૈસા ના નાખી જાય !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

તમને મફતમાં આપતી હોય છે !😅😝😂😜🤣🤪

એક તોતડો લેખક હતો.એણે પ્રોડયુસરને પોતે લેખેલીએક ફિલ્મની સ્ટોરી સંભળાવી….સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહીપૂરી થઇ પછી પ્રોડ્યુસર તોતડા લેખકનેભેટી પડ્યો, ‘ક્યાં ગજબ કી સ્ટોરી હૈ !’ફિલ્મ કે સારે કિરદાર તોતલે હૈ !!’😅😝😂😜🤣🤪 સાઈકિઆટ્રીસ્ટ એટલે કેમનોચિકિત્સક કોને કહેવાય ? એક એવો માણસ જેખુબ મોટા પૈસા લઈને તમે કેવા છોતેનું વર્ણન આપે છે.જે તમારી પત્નીતમને મફતમાં … Read more

પત્ની : જરૂર… જરૂર…પ્રિયે,😅😝😂😜🤣🤪

છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા જેવું કોઈ ના લાગવું જોઈએ. છોકરાઓ : હાલને જલદી બારી નો નીકળ,ફટાફટ કર….ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅😝😂😜🤣🤪 એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… … Read more

મારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’😅😝😂😜🤣🤪

રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,ચિંટુ : ના રે ગાંડી,હું બે વાર ન્હાવ છું પણ મહિનામાં.રિંકી બેભાન.😅😝😂😜🤣🤪 એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા … Read more