ADVERTISEMENT
ADVERTISEMENT

ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.😅😝😂😜🤣🤪

એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા : એની ઉતાવળ નથી,ઓપરેશન પત્યા પછી આપજો ને!તમને ફી નથી આપી રહ્યો…તમે મને ક્લોરોફોમ સુંઘાડો તે પહેલાંમારી પાસેના પૈસા ગણી લેવા માગું છું….!’જાડિયા દર્દીએ કહ્યું.😅😝😂😜🤣🤪 રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

આપણા જેવું કોઈ ના લાગવું જોઈએ.😅😝😂😜🤣🤪

એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… જરૂર…પ્રિયે,હું તમને મનગમતી રસોઈ તૈયાર કરીનેતમારી રાહ જોઈશ…!સામેથી આવો ઉષ્માભર્યો જવાબ સાંભળીનેચંદુએ કહ્યું, સોરી, મેડમ! રોંગ નંબર લાગે છે…!😅😝😂😜🤣🤪 છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા … Read more

પપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તો😅😝😂😜🤣🤪

નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત એની મમ્મીએ પૂછ્યું,બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?મમ્મી!મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅😝😂😜🤣🤪 પપ્પુ જેવો ઘરે પહોચ્યો,પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.ખરાબ રીતે માર ખાધા પછીપપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તોપત્ની બોલી : પાડોશ વાળા … Read more

50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’😅😝😂😜🤣🤪

પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા !હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશતો હૉસ્પિટલે પહોંચી જઈશ ? પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટેતમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.😅😝😂😜🤣🤪 ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ,ત્રણ દિવસથી ખાધું નથી.’ કંજૂસ : ’10 રૂપિયા આપીશ,પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં … Read more

ભરોસો રાખો, એ તમને ક્યારેય😅😝😂😜🤣🤪

‘અરે મારા દોસ્ત રાજુ ઉપરજબરદસ્ત મુસીબત આવી પડી છે,તને ખબર છે કે નહીં ?’ ‘નાં, શું થયું ?’ ‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’😅😝😂😜🤣🤪 મિત્રો, હું હંમેશા કહું છું કે ભગવાન પરભરોસો રાખો, એ તમને ક્યારેયએવી મુસીબતમાં નહીં મુકે જેનાથીતમે પીછો ન છોડાવી શકો… …સિવાય કે ‘પત્ની’!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

છગને પ્રણામ કર્યા અને કહ્યું,😅😝😂😜🤣🤪

છગન : અલ્યા મગન,2 મહિના પહેલા તારા ઘરની નેમપ્લેટ પરB.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.2 વર્ષની ડિગ્રી 2 મહિનામાં કેવી રીતે મેળવી.મગન : 2 મહિના પહેલા મારી પત્નીપિયર ગઈ હતીતેથી મેં બેચલર અગેઇન (B.A.) લખ્યું.હવે તે પાછી આવી ગઈ છે,તેથી મેરિડ અગેઇન (M.A) લખ્યું છે.😅😝😂😜🤣🤪 સાંજનો સત્સંગ સમાપ્ત કરીનેઘર તરફ પ્રસ્થાન કરી રહેલા … Read more

ભણી ગણીને કરિયર સેટ કર.😅😝😂😜🤣🤪

ફ્લાઇટમાં એક પતિ-પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક એરહોસ્ટેસે પતિને પૂછ્યું, “Sir would you like to take tea together?” પતિએ પત્નીની સામે જોઈને કહ્યું : હાલ આધી જા,એને થોડી વાર મારી હારે ચા પીવા બેસવા દે.😅😝😂😜🤣🤪 છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : … Read more

મમ્મીએ કચરા વાળ્યા, પોતા કર્યા,😅😝😂😜🤣🤪

વેઈટર : સંતાજી,તમારા પિત્ઝાનાં છ ટુકડા કરીને લાવું કેઆઠ ટુકડા કરીને ? સંતા : છ જ ટુકડા, યાર !આઠ આઠ ટુકડા તો મારાથી નહીં ખવાય…😅😝😂😜🤣🤪 મોન્ટુ ક્યારનો એની મમ્મીને કામ કરતીજોયા કરતો હતો.મમ્મીએ કચરા વાળ્યા, પોતા કર્યા,વાસણ ધસીને તડકે મુક્યા પછી ઘસી ઘસીનેકપડા ધોયા,જોર જોરથી નિચોવ્યા અને છેવટે દોરી પરસૂકવવા નાંખ્યા.છેવટે આટલી બધી વાર લાગી.ચૂપ … Read more

પપ્પાની જેમ એ મનેય લાફો મારશે તો ?😅😝😂😜🤣🤪

એક નાઈટ ક્લબમાં બેઠેલી ખૂબસૂરતમિસિસ નીના ભાટીયાએ તેની વ્હીસ્કીના પેગમાંથીચૂસકી લેતા તેની બહેનપણી મિસિસ રીટા શર્માનેકહ્યું : યુ નો સમથીંગ ? છેલ્લા એક વરસથીમારો હસબન્ડ એની રાતો ક્યાં વિતાવે છેએની મને ખબર જ નથી !તો એક કામ કર ને ?મિસિસ રીટા શર્માએ તેને સલાહ આપી,એકાદ પ્રાઇવેટ ડિટેક્ટીવને એ કામ સોંપી દે ને ?સોપવાની જ હતી, … Read more

પૂછી શકે છે કે….😝😅😜😂🤪🤣

વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પૂછ્યું,વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?યુવતી : મારા બીજા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાંગઈ હતી.વકીલ (ધીરેથી) : આજનો શું પ્લાન છે?બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ,આ સવાલ મેં પહેલા જ પૂછી લીધો છે.😝😅😜😂🤪🤣 તમારી પત્ની તમારી … Read more