ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરી : જૂઠું નઈ બોલ.😝😅😜😂🤪🤣

છોકરો : કોફી પર આવશે બેબી? છોકરી : ના, કોફી ગરમ હોય છે,મારા પગ બળી જશે.😝😅😜😂🤪🤣 એક છોકરા અને છોકરીની ફેસબુક પરદોસ્તી થઈ ગઈ.છોકરીએ છોકરાને ફોન કર્યો અને કહ્યું….છોકરી : જાનું ક્યાં છે?છોકરો : રિક્ષામાં.છોકરી : જૂઠું નઈ બોલ.છોકરો : માં કસમ યાર હું રિક્ષામાં જ છું.છોકરી : સારું તો રિક્ષા વાળા સાથે વાતકરાવ જરા.છોકરો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ફક્ત ત્યાં બેસવાનું જ ગમતું નથી.’😅😝😂😜🤣🤪

શિક્ષક : મનિયા !તે કેટલો ખરાબ નિબંધ લખ્યો છે ?તું જરાય મહેનત કરતો નથી.આ વાતની હું તારા પપ્પાને ફરિયાદ કરીશ.મનિયો : ‘ના સાહેબ, એમને ફરિયાદ ન કરતાં.’શિક્ષક : ‘કેમ ?’મનિયો : ‘કારણ કેઆ નિબંધ એમણે જ લખ્યો છે.’😅😝😂😜🤣🤪 મગનલાલ : ‘બેટા મનિયા !તને રોજ નિશાળે જવાનું તો ગમે છે ને ?’ મનિયો : ‘હા પપ્પા … Read more

સંતા : છ જ ટુકડા, યાર !😅😝😂😜🤣🤪

મોન્ટુ ક્યારનો એની મમ્મીને કામ કરતીજોયા કરતો હતો.મમ્મીએ કચરા વાળ્યા, પોતા કર્યા,વાસણ ધસીને તડકે મુક્યા પછી ઘસી ઘસીનેકપડા ધોયા,જોર જોરથી નિચોવ્યા અને છેવટે દોરી પરસૂકવવા નાંખ્યા.છેવટે આટલી બધી વાર લાગી.ચૂપ બેઠેલો મોન્ટુ બોલ્યો, મમ્મી,આ પહેલા તું ક્યાં નોકરી કરતી હતી ?😅😝😂😜🤣🤪 વેઈટર : સંતાજી,તમારા પિત્ઝાનાં છ ટુકડા કરીને લાવું કેઆઠ ટુકડા કરીને ? સંતા : … Read more

એની મને ખબર જ નથી !😅😝😂😜🤣🤪

ઘરે અંગ્રેજીનું ટ્યુશન લેવા આવેલીમિસ મેરી તરફ હાથ કરીને મમ્મીએ ચિન્ટુનેકહ્યું : જુઓ બેટા, કોણ આવ્યું છે ?તારી ઈંગ્લીશ ટીચરને ઝટપટવેલકમ મેડમ, કહીને ગાલ પર પપ્પી કરો ! ચિન્ટુ કહે : હું તો કરું, પણપપ્પાની જેમ એ મનેય લાફો મારશે તો ?😅😝😂😜🤣🤪 એક નાઈટ ક્લબમાં બેઠેલી ખૂબસૂરતમિસિસ નીના ભાટીયાએ તેની વ્હીસ્કીના પેગમાંથીચૂસકી લેતા તેની બહેનપણી … Read more

બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ,😝😅😜😂🤪🤣

તમારી પત્ની તમારી છાતી પર માથું રાખીનેપૂછી શકે છે કે…….“તમારી લાઇફમાં કોઇ પરસ્ત્રી તો નથી ને?”અને તે સમય તમારા ધબકારા વધ્યા તો…પતી ગયું😝😅😜😂🤪🤣 વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પૂછ્યું,વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?યુવતી : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?યુવતી : મારા બીજા પાડોશી સાથે … Read more

છોકરી : ના, કોફી ગરમ હોય છે,😝😅😜😂🤪🤣

એક છોકરા અને છોકરીની ફેસબુક પરદોસ્તી થઈ ગઈ.છોકરીએ છોકરાને ફોન કર્યો અને કહ્યું….છોકરી : જાનું ક્યાં છે?છોકરો : રિક્ષામાં.છોકરી : જૂઠું નઈ બોલ.છોકરો : માં કસમ યાર હું રિક્ષામાં જ છું.છોકરી : સારું તો રિક્ષા વાળા સાથે વાતકરાવ જરા.છોકરો : અરે પાગલ હું જ રિક્ષા વાળો છું.😝😅😜😂🤪🤣 છોકરો : કોફી પર આવશે બેબી? છોકરી : … Read more

તું જરાય મહેનત કરતો નથી.😅😝😂😜🤣🤪

મગનલાલ : ‘બેટા મનિયા !તને રોજ નિશાળે જવાનું તો ગમે છે ને ?’ મનિયો : ‘હા પપ્પા !મને નિશાળે જવાનું અને આવવાનુંબંને ગમે છે,ફક્ત ત્યાં બેસવાનું જ ગમતું નથી.’😅😝😂😜🤣🤪 શિક્ષક : મનિયા !તે કેટલો ખરાબ નિબંધ લખ્યો છે ?તું જરાય મહેનત કરતો નથી.આ વાતની હું તારા પપ્પાને ફરિયાદ કરીશ.મનિયો : ‘ના સાહેબ, એમને ફરિયાદ ન … Read more

એને થોડી વાર મારી હારે ચા પીવા બેસવા દે.😅😝😂😜🤣🤪

છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : બસ એમજ.આંટી : દીકરા આ જ ઉંમર છેભણી ગણીને કરિયર સેટ કર.છોકરો : મારાથી તમારી છોકરી સેટ નથી થઈ રહી,તો કરિયર શું સેટ થવાનું?😅😝😂😜🤣🤪 ફ્લાઇટમાં એક પતિ-પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક એરહોસ્ટેસે પતિને પૂછ્યું, “Sir … Read more

B.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.😅😝😂😜🤣🤪

સાંજનો સત્સંગ સમાપ્ત કરીનેઘર તરફ પ્રસ્થાન કરી રહેલા સુખકારી બાબાનેછગને પ્રણામ કર્યા અને કહ્યું,છગન : સ્વામીજી પાય લાગુ.સુખકારી બાબા (આશીર્વાદ આપતા) : સુખી રહો.છગન : સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.ક્રમશ:…😅😝😂😜🤣🤪 છગન : અલ્યા મગન,2 મહિના પહેલા તારા ઘરની નેમપ્લેટ પરB.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.2 વર્ષની ડિગ્રી 2 મહિનામાં કેવી રીતે મેળવી.મગન … Read more

કંઈક હિન્ટ તો આપ !’😅😝😂😜🤣🤪

મનજી : ‘અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.’ કાનજી : ‘વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?’ મનજી : ‘હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.’ કાનજી : ‘તમે તો ખરા છો !કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારીબેગ મૂકી આવશો,તો શું તાજમહાલ તમારો થઈ જાશે ?😅😝😂😜🤣🤪 મૂર્ખ કાનજી : ‘જો તું મને કહી … Read more