ADVERTISEMENT
ADVERTISEMENT

સૌથી અગત્યનું ‘પાતળા મિત્રો’.😅😝😂😜🤣🤪

પિંકી : મમ્મી,તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીંતેની તને હંમેશા ચિંતા રહેતી હતી?મમ્મી : હા, પણ કેમ?પિંકી : તમારી એ ચિંતા હવે ખતમથઈ ગઈ છે.😅😝😂😜🤣🤪 ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.એવી વસ્તુઓથી દૂર રહોજે તમને જાડા બનાવે છે.મહિલા : જેવી કે?ડોકટર : જેવી કેવજન કાંટો, અરીસો, ફોટોગ્રાફ અનેસૌથી અગત્યનું ‘પાતળા મિત્રો’.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,😜😅😝😂🤪🤣

વાળંદની દુકાનમાં એનો દીકરોઆવ્યો હતો.ગ્રાહક વધ્યા એટલે દીકરાએપૂછ્યું : હું હજામત કરતો થાઉં ?ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?જો ક્યાંક અસ્ત્રો લાગી ન જાય,તને !😜😅😝😂🤪🤣 એક ગ્રાહકે વાળંદને કહ્યું :મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસાલેવા જોઈએ.ઊલટું,તમારા વાળ કાપવાના મારે વધારે પૈસાલેવા જોઈએ,તમારા માથા પરના વાળ શોધવામાં મનેકેટલી સખત મહેનત … Read more

મીઠાઈ ખાવી જોઈએ.😅😝😂😜🤣🤪

પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?પત્ની : હું છાપામાં જાહેરાત આપીશ.પતિ : તું કેટલી સારી છે.શું લખીશ?પત્ની : તમે જ્યાં હો ત્યાં ખુશ રહો.😅😝😂😜🤣🤪 પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યું :હું રોજરોજની કચકચથી કંટાળી ગઈ છું.મારે છૂટાછેડા જોઈએ છે!પતિ : લે આ ડેરીમિલ્ક ખા.પત્ની : શું તમે મને મનાવી રહ્યા છો?પતિ : ના, પાગલ,મમ્મી … Read more

‘કાલ’ થી શરુ થાય છે.😅😝😂😜🤣🤪

એક છોકરાની બાઈકનીસ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,પબ્લિકે છોકરાને સારી રીતે ધોયોપછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.એક વ્યક્તિ બોલ્યો :તમને વાગ્યું તો નથી ને…છોકરી : આ તો રોજનું કામ છે,હું સ્કૂટી શીખી રહી છું તો પાડ્યા જ કરું છું.😅😝😂😜🤣🤪 આજનું જ્ઞાન :ભણતર અને જિમ હંમેશા‘કાલ’ થી શરુ થાય છે.અને સિગરેટ અને દારૂ પણ‘કાલ’ થી … Read more

છોકરી : આ તો રોજનું કામ છે,😅😝😂😜🤣🤪

આજનું જ્ઞાન :ભણતર અને જિમ હંમેશા‘કાલ’ થી શરુ થાય છે.અને સિગરેટ અને દારૂ પણ‘કાલ’ થી જ છોડવામાં આવે છે.અને એટલું તો તમને ખબર જ હશે કે‘કાલ’ તો ક્યારેય આવતી જ નથી.😅😝😂😜🤣🤪 એક છોકરાની બાઈકનીસ્કૂટી વાળી છોકરી સાથે ટક્કર થઇ ગઈ,પબ્લિકે છોકરાને સારી રીતે ધોયોપછી છોકરી અને સ્કૂટીને ઉભી કરી.એક વ્યક્તિ બોલ્યો :તમને વાગ્યું તો નથી … Read more

પતિ : તું કેટલી સારી છે.😅😝😂😜🤣🤪

પત્નીએ ગુસ્સામાં પતિને કહ્યું :હું રોજરોજની કચકચથી કંટાળી ગઈ છું.મારે છૂટાછેડા જોઈએ છે!પતિ : લે આ ડેરીમિલ્ક ખા.પત્ની : શું તમે મને મનાવી રહ્યા છો?પતિ : ના, પાગલ,મમ્મી કહે છે, સારું કામ કરતા પહેલામીઠાઈ ખાવી જોઈએ.😅😝😂😜🤣🤪 પતિ : હું ખોવાઈ જઈશ તો તું શું કરીશ?પત્ની : હું છાપામાં જાહેરાત આપીશ.પતિ : તું કેટલી સારી છે.શું … Read more

પૂછ્યું : હું હજામત કરતો થાઉં ?😜😅😝😂🤪🤣

એક ગ્રાહકે વાળંદને કહ્યું :મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસાલેવા જોઈએ.ઊલટું,તમારા વાળ કાપવાના મારે વધારે પૈસાલેવા જોઈએ,તમારા માથા પરના વાળ શોધવામાં મનેકેટલી સખત મહેનત પડે છે !! વાળંદે કહ્યું.😜😅😝😂🤪🤣 વાળંદની દુકાનમાં એનો દીકરોઆવ્યો હતો.ગ્રાહક વધ્યા એટલે દીકરાએપૂછ્યું : હું હજામત કરતો થાઉં ?ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?જો ક્યાંક … Read more

તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીં😅😝😂😜🤣🤪

ડોક્ટરે મહિલાને ડાયટિંગ ટિપ્સ આપી.એવી વસ્તુઓથી દૂર રહોજે તમને જાડા બનાવે છે.મહિલા : જેવી કે?ડોકટર : જેવી કેવજન કાંટો, અરીસો, ફોટોગ્રાફ અનેસૌથી અગત્યનું ‘પાતળા મિત્રો’.😅😝😂😜🤣🤪 પિંકી : મમ્મી,તને એ પ્લેટ યાદ છે કે જે તૂટે નહીંતેની તને હંમેશા ચિંતા રહેતી હતી?મમ્મી : હા, પણ કેમ?પિંકી : તમારી એ ચિંતા હવે ખતમથઈ ગઈ છે.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

વસ્તુ જોઈએ છે, બતાવશો?😜😅😝😂🤪🤣

પતિ બેહોશીમાંથી ધીરે ધીરે ભાનમાંઆવતા બબડવા લાગ્યો : હું ક્યાં છું ?સ્વર્ગમાં આવી ગયો કે શું ?પત્ની : ના, ના,તમે હજુ મારી પાસે જ છો…!!!😜😅😝😂🤪🤣 મારા પતિને ભેટ આપવા માટે કંઈકવસ્તુ જોઈએ છે, બતાવશો?મહિલાએ સેલ્સમેનને કહ્યું.સેલ્સમેને મહિલાને પૂછ્યું : લગ્ન થયેકેટલો સમય થયો છે?20 વર્ષ! કેમ? પ્રોત્સાહિત મહિલાએ પૂછ્યું.બહેન, સસ્તી ચીજોનું કાઉન્ટર નીચેભોંયરામાં છે.😜😅😝😂🤪🤣 (નોંધ … Read more

ટ્રાફિકના લીધે થોડું મોડું થઈ ગયું છે.😅😝😂😜🤣🤪

પપ્પુ : ટપ્પુ, ધારી લે કેતું એક મકાનમાં સાતમા માળે ઉભો છેઅને મકાનમાં આગ લાગી જાય છે,તો તું તારી જાતને કેવી રીતે બચાવશે.ટપ્પુ : હું ધારવાનું બંધ કરી દઉં.😅😝😂😜🤣🤪 મિસ્ટર પાલ : હેલ્લો,મેં આઠ વાગ્યા માટે તમારી ટેક્સી બુક કરાવેલીતે હજુ સુધી આવી નથી.મારે નવ વાગ્યા પહેલા એરપોર્ટ પહોંચવાનું છે.પપ્પુ : સોરી સર,ટ્રાફિકના લીધે થોડું … Read more