ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : અને જો હું ક્‌યારેય તમારાથી😅😝😂😜🤣🤪

સંતા : ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુનામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો? બંતા : નહી. સંતા : કેમ ? બંતા : પત્ની મને એ પુસ્તક વાંચવાનીતક જ ન આપી.😅😝😂😜🤣🤪 પતિ : જો હું ક્યારેય જીવનમાં તારાથીજુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં. પત્ની : અને જો હું ક્‌યારેય તમારાથીજુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.😅😝😂😜🤣🤪

ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ,ત્રણ દિવસથી ખાધું નથી.’ કંજૂસ : ’10 રૂપિયા આપીશ,પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’😅😝😂😜🤣🤪 પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા !હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશતો હૉસ્પિટલે પહોંચી જઈશ ? પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટેતમારે રસ્તાની … Read more

તક જ ન આપી.😅😝😂😜🤣🤪

પતિ : જો હું ક્યારેય જીવનમાં તારાથીજુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં. પત્ની : અને જો હું ક્‌યારેય તમારાથીજુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં.😅😝😂😜🤣🤪 સંતા : ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુનામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો? બંતા : નહી. સંતા : કેમ ? બંતા : પત્ની મને એ પુસ્તક વાંચવાનીતક જ ન … Read more

50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’😅😝😂😜🤣🤪

પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા !હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશતો હૉસ્પિટલે પહોંચી જઈશ ? પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટેતમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.😅😝😂😜🤣🤪 ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ,ત્રણ દિવસથી ખાધું નથી.’ કંજૂસ : ’10 રૂપિયા આપીશ,પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં … Read more

પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…😅😝😂😜🤣🤪

નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત એની મમ્મીએ પૂછ્યું,બેટા! તને ક્યાં સુધીનું કામ આવડ્યું છે?મમ્મી!મને ખિસું કાપતાં તો આવડી ગયું છે,હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅😝😂😜🤣🤪 પપ્પુ જેવો ઘરે પહોચ્યો,પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.ખરાબ રીતે માર ખાધા પછીપપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તોપત્ની બોલી : પાડોશ વાળા … Read more

ત્યાંથી ઘરે લઈ ગઈ.😅😝😂😜🤣🤪

પત્ની : આજે મેં વિશ્વની સૌથી સુંદરસ્ત્રીને જોઈ, એટલી સુંદર લાગી રહી હતીનેકે ન પૂછો વાત. પતિ : પછી શું થયું? પત્ની : પછી શું હું અરીસા સામે હટી ગઈ. 😅😝😂😜🤣🤪 પોતાની પત્નીથી કંટાળીનેએક વ્યક્તિ પ્રાણીસંગ્રહાલયમાં ખાલી પડેલવાઘના પિંજરામાં જઈને સૂઈ ગયો. તેની પત્ની તેને શોધતી આવી અનેત્યાંથી ઘરે લઈ ગઈ. ઘરે જઈને તે બોલી … Read more

તે મીંડુ ઉમેરી દીધું લાગે છે.😅😝😂😜🤣🤪

સરકારી ઓફિસના બોર્ડ પર લખેલું હતું, ‘મહેરબાની કરીને અવાજ ના કરો’ કોઈએ તેની નીચે લખી લીધું, “નહીંતર અમે જાગી જઈશું”😅😝😂😜🤣🤪 ભૂરો અંગ્રેજીની ટેસ્ટમાં 100 માંથી 90 માર્કલઈને આવ્યો, તો એના બાપે એને બરાબરનોધોયો ને કહ્યું : તને ડોગનો સ્પેલિંગ પણઆવડતો નથી તો તારા 90 માર્ક કેવી રીતે આવ્યા,હકીકતમાં તારા 90 નહિ 9 માર્ક હશે,તે મીંડુ … Read more

(એટલે હવે કમાવવાની ઇચ્છા જ નથી રહી)😅😝😂😜🤣🤪

ગમે તેટલી તમારી Body વધી જાય…પણ આંગળીઓ ની Size.તમારા નાક માં જાયએટલી જ રહે છે.આ કુદરત ની કરામત છે.તમે ક્યારેય આવું વિચાર્યું હતું.?ચેક કરવાની જરૂર નથી…😅😝😂😜🤣🤪 માંડ – માંડ થોડુ ઘન ભેગું થયુ નથી અને… કયાંક થી અવાજ આવે છે“મેરે પ્યારે દેશવાસીયોં” ❜ (એટલે હવે કમાવવાની ઇચ્છા જ નથી રહી)😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

GST નું પાલન કરી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું તો કપમાં લીધા વગરસીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.ત્રીજો ગપ્પી દાસ : અરે,તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.હું … Read more

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી 2 મિત્રો મળીનેવાત કરતા હતા. પહેલો મિત્ર : શું કહું યાર, મારી પત્નીગાવાનું જાણે છે પણ ગાતી નથી. બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી. … Read more