ADVERTISEMENT
ADVERTISEMENT

પિન્ટુ તે દિવસે પણ આઘો ઉભો હતો.😅😝😂😜🤣🤪

જાડી, કાળી અને સાવ કદરૂપી એવી માયાવતી ટીચરનિશાળમાં બાળકોને ભણાવી રહ્યા હતા. એમણે પૂછ્યું : ‘બોલો છોકરાઓ, મરઘી શું આપે છે ?’છોકરાઓએ કહ્યું : ‘ઈંડું !’ ‘બહુ સરસ, હવે ટીંકુ બોલ જોઉં ? બકરી શું આપે છે ?’ટીંકુ બોલ્યો : ‘બકરી દૂધ આપે છે.’ કાળી કલુટી માયાવતી ટીચરે રાજુને પૂછ્યું : ‘રાજુ,હવે તું જવાબ આપ. … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એલેક્સા : તું શાંતિથી બેસને બહેન..😡😅😝😂😜🤣🤪

યુવતીઃ આટલો બેદર્દ ના બનીશ, આટલો પ્રેમકરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ કરે છે.યુવતીઃ હા, અજમાવીને જોઈ લે, હું તારા માટેકંઈ પણ કરી શકુ છુ.યુવકઃ ખરેખર?યુવતીઃ હા.યુવકઃ તો 47 નો ઘડિયો બોલ ફટાફટ.યુવતી બેભાન…😅😝😂😜🤣🤪 લેડી : એલેક્સા, હાઉં ટુ મેક અ ચીસ કેક,ટેલ મી ઈન ગુજરાતી… એલેક્સા : તું … Read more

ખવડાવવા છે ને !!!😅😝😂😜🤣🤪

યુવતીઃ આટલો બેદર્દ ના બનીશ, આટલો પ્રેમકરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ કરે છે.યુવતીઃ હા, અજમાવીને જોઈ લે, હું તારા માટેકંઈ પણ કરી શકુ છુ.યુવકઃ ખરેખર?યુવતીઃ હા.યુવકઃ તો 47 નો ઘડિયો બોલ ફટાફટ.યુવતી બેભાન…😅😝😂😜🤣🤪 લેડી : એલેક્સા, હાઉં ટુ મેક અ ચીસ કેક,ટેલ મી ઈન ગુજરાતી… એલેક્સા : તું … Read more

“પૃથ્વી તો રોજ ફરે જ છે😅😝😂😜🤣🤪

મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે… જેમ કે દાબેલી, ઢોસા પાંવભાજી, સ્વીટ,જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે… પછી હું આધ્યાત્મને શરણે ગઈ…જાણ્યું કે, ઈચ્છા જ દુઃખોનું મૂળ છે !પછી મેં વજન ઘટાડવાની ઈચ્છા જ છોડી દીધી…હવે સુખ જ સુખ છે…!😅😝😂😜🤣🤪 સવારે વહેલા ઉઠીનેચાલવા નીકળેલા બહેનને યાદઆવ્યું કે, “પૃથ્વી … Read more

તેમાં સૌથી વધારે લોકો વહી જાય છે.😅😝😂😜🤣🤪

પત્નીએ તેના પતિને પૂછ્યું :મારા વાળનો રંગ સફેદ થઈ જાય,ત્યારે પણ શું તમે મનેઆવી જ રીતે પ્રેમ કરતા રહેશો?પતિ : તને મારા પર શંકા કેમ થઈ?અત્યાર સુધી તું કેટલીવાર રંગબદલી ચૂકી છે, શું મેંતને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યુ છે!😅😝😂😜🤣🤪 શિક્ષક : ભારતની સૌથી ખતરનાકનદીનું નામ શું છે?વિદ્યાર્થી : ભાવના.શિક્ષક : શું બકવાસ કરે છે?વિદ્યાર્થી … Read more

મોઢામાં કારતૂસ ભરીને ગાતા હતા?😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪 પત્ની : જાણો છો,મારા પપ્પા જ્યારે ગાતા હતાત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા.પતિ : શું તારા પપ્પામોઢામાં કારતૂસ ભરીને … Read more

કપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,ગઈકાલે મેં તને ગણિતનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી,તે ટીચરને કહી તો નથી દીધું ને?દીકરો : પપ્પા,મેં ટીચરને સાચી વાત જણાવી દીધી છે.પપ્પા : એમ?તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.પછી તારા ટીચરે શું કહ્યું?દીકરો : એમણે કહ્યું કે બધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે,પણ બીજાએ કરેલી ભૂલની સજા હું તને … Read more

પોતાના મિત્રને એકલો છોડી દે.😅😝😂😜🤣🤪

રાજુ પાડોશીના ઘરે ગયો હતો,ભાભી પીવા માટે ઠંડુ પાણી લઈને આવી, રાજુના મોં માંથી અચાનક નીકળી ગયું,ભાભી આટલી ઠંડીમાં જીવ લેશો કે શું? ભાભીએ હસતા હસતા કહ્યું, હા આપી દે,સાચવી રાખીશ.😅😝😂😜🤣🤪 કરણ : અરે યાર રાજુ, તું મારા લગ્નમાંતો આવીશને? રાજુ : હા જરૂર આવીશ.હું એ લોકો જેવો નથી જે મુસીબતમાંપોતાના મિત્રને એકલો છોડી દે.😅😝😂😜🤣🤪 … Read more

‘પહેલવાન છાપ અગરબત્તી’😅😝😂😜🤣🤪

પતિ : તું કેટલી ભોળી છે.શું તું મારી આંખોમાં મારા દિલનીસ્થિતિ પણ નથી વાંચી શકતી? પત્ની : તમે તો જાણો છો કેહું ભણેલી નથી.😅😝😂😜🤣🤪 એક મોહન પહેલવાન કોઈ દુબળા-પાતળા માણસનીધોલાઈ કરી રહ્યો હતો.ત્યાં ભેગી થયેલી ભીડમાંથી એક માણસેતેને પૂછ્યું :ભાઈ! તમે આ કમજોર માણસનીશા માટે ધોલાઈ કરી રહ્યા છો?મોહન પહેલવાને એ માણસનીધોલાઈ કરવાનું ચાલુ રાખતાં … Read more

લાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪

ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો બહુ ઠંડી ચા પીવે છે.હું તો કપમાં લીધા વગરસીધી કીટલી માંથી જ ચા પી જાઉં છું.ત્રીજો ગપ્પી દાસ : અરે,તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.હું … Read more