ADVERTISEMENT
ADVERTISEMENT

જ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪

નવા નવા લગ્ન પછી 2 મિત્રો મળીનેવાત કરતા હતા. પહેલો મિત્ર : શું કહું યાર, મારી પત્નીગાવાનું જાણે છે પણ ગાતી નથી. બીજો મિત્ર : સારું કહેવાય દોસ્ત,મારી પત્ની તો ગાવાનું જાણતી નથીતો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪 પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી. … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪

પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ :આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કેતમે કેટલા ભાઈ-બહેન છો?તો મેં કહ્યુ હું એકનો એક છું.પપ્પા ઉત્સુકતાથી બોલ્યા : તો પછીશિક્ષકે શું કહ્યું?પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪 છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીને બેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથીકૂતરાની પૂંછડી દાંટો તોય વાકી ને વાકી જ … Read more

મમ્મી : તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી.😅😝😂😜🤣🤪

જૂના જમાનામાંરાજા યુદ્ધમાંથી પાછો ફરે તોએકાદ પટરાણી લેતો આવે,તો પણ રાણી સહન કરી લેતી.ને હવે તો ઓફિસથી ઘરે આવતા,જો કોબીને બદલે ફ્લાવર લઈ આવેતોય ઘરમાં તપેલી ઉડે છે.😅😝😂😜🤣🤪 ચિન્ટુ : મમ્મી,મારા પપ્પાના માથા પર વાળ કેમ નથી?મમ્મી : તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી.ચિન્ટુ : તો મમ્મી,તારા વાળ આટલા લાંબા વાળ કેમ છે?મમ્મી : ચલ જા … Read more

હજી તો શરૂઆત થઈ છે.😅😝😂😜🤣🤪

ટપ્પુ : દૂધ બગડી ન જાય એ માટેશું ઉપાય કરવો જોઈએ? ગોલી : કંઈ નહી બસ દૂધ પી જવાનું.😅😝😂😜🤣🤪 ગોલીને તેની સાસરી વાળાએ જમવા બોલાવ્યો.તેણે 25 રોટલી ખાધી.આ જોઈને સાસુ ટેંશનમાં આવીને બોલી,જમાઈરાજ ભોજનની વચ્ચે વચ્ચેપાણી પણ પીવું જોઈએ.ગોલી : હું તો પીઉં જ છું.સાસુ : મેં તો નથી જોયું.ગોલી : અરે પહેલા વચ્ચેનો ભાગ … Read more

ઈલાજ કરાવી રહ્યો છે.😅😝😂😜🤣🤪

ટીના : તું કોઈ સુંદર છોકરીને જોઈત્યારે શું કરે છે? નેહા : હું માત્ર જોતી જ રહું છુંઅને જ્યારે હું થાકી જાઉં છુંત્યારે અરીસો ઊંધો કરીને મૂકી દઉં છું.😅😝😂😜🤣🤪 પતિ : તું આટલા બધા ટેન્શનમાં કેમ છે?પત્ની : મારા ભાઈનો છોકરો50 પૈસાનો સિક્કો ગળી ગયો.પતિ : અરે એમાં ટેન્શનની શું વાત છે,આજકાલ 50 પૈસાના સિક્કા … Read more

લોખંડ લોખંડને કાપે છે.😅😝😂😜🤣🤪

છગન એક દિવસ ડોક્ટર પાસે ગયો.ડોક્ટરે તેને તપાસતાંકહ્યુ કે : તને જોઈને લાગે છે કેદેશમાં દુકાળ પડ્યો છે.છગન બોલ્યો : અને ડોક્ટર સાહેબતમને જોઈને સમજાય છે કેદુકાળ કેમ પડ્યો છે.😅😝😂😜🤣🤪 છગન : યાર,માથામાં ખૂબ દુ:ખાવો થાય છે.મગન : જો તને માથામાં દુ:ખાવો થતો હોયતો તારી સાસરી વાળા સાથેથોડો સમય ચોક્કસ વાત કર.છગન : કેમ?મગન : … Read more

મોનૂ : સર, મારું ગણિત પણ કાચું છે.😅😝😂😜🤣🤪

એક ગાંડાની હોસ્પિટલમાં ત્રણ ગાંડા બેસીનેવાતો કરી રહ્યા હતા. પહેલો : હુ અહીંનો રાજા છુ.બીજો : તને કોણે કહ્યુ ? પહેલો : મને ઈશ્વરે કહ્યુ.ત્રીજો : નહી, નહી આ મારી પર ખોટો આરોપલગાવી રહ્યો છે, હુ એવુ કશુ જ નથી બોલ્યો.😅😝😂😜🤣🤪 શિક્ષક : તારું અંગ્રેજી કાંચું છે.માટે મેં તને આ પાઠ 10 વખત લખવાકહ્યો હતો,પણ … Read more

જુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ જાઉં.😅😝😂😜🤣🤪

સંતા : ઘરમાં શાસન કેવી રીતે ચલાવવુનામના પુસ્તકથી તમને કોઈ ફાયદો થયો? બંતા : નહી. સંતા : કેમ ? બંતા : પત્ની મને એ પુસ્તક વાંચવાનીતક જ ન આપી.😅😝😂😜🤣🤪 પતિ : જો હું ક્યારેય જીવનમાં તારાથીજુઠ્ઠું બોલ્યોક હોઉં, તો હું મરી જાઉં. પત્ની : અને જો હું ક્‌યારેય તમારાથીજુઠ્ઠું બોલી હોઉં, તો હું વિધવા થઈ … Read more

તમારે રસ્તાની વચ્ચોવચ્ચ ચાલવું પડશે.😅😝😂😜🤣🤪

ભિખારી : ’50 પૈસા આપો ભૈસાબ,ત્રણ દિવસથી ખાધું નથી.’ કંજૂસ : ’10 રૂપિયા આપીશ,પણ પહેલા એ કહે કે 50 પૈસામાં ખાવાનું ક્યાં મળે છે ?’😅😝😂😜🤣🤪 પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક માણસે તેને પૂછ્યું : ‘બેટા !હું આ ફુટપાથ પર સીધો ચાલતો રહીશતો હૉસ્પિટલે પહોંચી જઈશ ? પરેશે કહ્યું : ના, ત્યાં પહોંચવા માટેતમારે રસ્તાની … Read more

હવે ગળું કાપતાં શીખી રહી છું…!😅😝😂😜🤣🤪

પપ્પુ જેવો ઘરે પહોચ્યો,પત્નીએ લાતો ફેંટોથી મારવાનું શરુ કરી દીધું.ખરાબ રીતે માર ખાધા પછીપપ્પુ એ જયારે મારપીટ નું કારણ પૂછ્યું તોપત્ની બોલી : પાડોશ વાળા વર્માજીનુંતેની ઓફીસની સેક્રેટરી સાથેચક્કર ચાલી રહ્યું છે.સંજુ : તો મને કેમ મારી રહી છે?પત્ની : જેથી ડર હંમેશા રહે તમને…😅😝😂😜🤣🤪 નટખટ નીતા કપડાં સીવવાનું શીખતી હતી.ટેલરિંગની ટ્રેનિંગ લેતી હતી.એક વખત … Read more