ADVERTISEMENT
ADVERTISEMENT

હું અરીસા સામે હટી ગઈ.😅😝😂😜🤣🤪

પોતાની પત્નીથી કંટાળીનેએક વ્યક્તિ પ્રાણીસંગ્રહાલયમાં ખાલી પડેલવાઘના પિંજરામાં જઈને સૂઈ ગયો. તેની પત્ની તેને શોધતી આવી અનેત્યાંથી ઘરે લઈ ગઈ. ઘરે જઈને તે બોલી : કાયર, મારાથીગભરાઈને વાઘના પિંજરામાં સંતાય ગયા.😅😝😂😜🤣🤪 પત્ની : આજે મેં વિશ્વની સૌથી સુંદરસ્ત્રીને જોઈ, એટલી સુંદર લાગી રહી હતીનેકે ન પૂછો વાત. પતિ : પછી શું થયું? પત્ની : પછી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

“નહીંતર અમે જાગી જઈશું”😅😝😂😜🤣🤪

ભૂરો અંગ્રેજીની ટેસ્ટમાં 100 માંથી 90 માર્કલઈને આવ્યો, તો એના બાપે એને બરાબરનોધોયો ને કહ્યું : તને ડોગનો સ્પેલિંગ પણઆવડતો નથી તો તારા 90 માર્ક કેવી રીતે આવ્યા,હકીકતમાં તારા 90 નહિ 9 માર્ક હશે,તે મીંડુ ઉમેરી દીધું લાગે છે.ભૂરો બહુ રડયો અને કહ્યું :બાપા, મેં મીંડુ નથી ઉમેર્યું, નવડો ઉમેર્યો છે.પછી બાપે એને ફરી ધોયો.😅😝😂😜🤣🤪 … Read more

‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’😅😝😂😜🤣🤪

મિત્રો, હું હંમેશા કહું છું કે ભગવાન પરભરોસો રાખો, એ તમને ક્યારેયએવી મુસીબતમાં નહીં મુકે જેનાથીતમે પીછો ન છોડાવી શકો… …સિવાય કે ‘પત્ની’!😅😝😂😜🤣🤪 ‘અરે મારા દોસ્ત રાજુ ઉપરજબરદસ્ત મુસીબત આવી પડી છે,તને ખબર છે કે નહીં ?’ ‘નાં, શું થયું ?’ ‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

તો એમાંના અડધાં ટામેટાં તારા,😅😝😂😜🤣🤪

મનજી : ‘અહીંથી ઊઠી જાવ, આ સીટ મારી છે.’ કાનજી : ‘વાહ, સીટ તમારી કેમ કરીને થઈ ગઈ ?’ મનજી : ‘હું તે સીટ ઉપર બેગ મૂકીને ગયો હતો.’ કાનજી : ‘તમે તો ખરા છો !કાલે ઊઠીને તમે તાજમહાલમાં તમારીબેગ મૂકી આવશો,તો શું તાજમહાલ તમારો થઈ જાશે ?😅😝😂😜🤣🤪 મૂર્ખ કાનજી : ‘જો તું મને કહી … Read more

તેથી મેરિડ અગેઇન (M.A) લખ્યું છે.😅😝😂😜🤣🤪

સાંજનો સત્સંગ સમાપ્ત કરીનેઘર તરફ પ્રસ્થાન કરી રહેલા સુખકારી બાબાનેછગને પ્રણામ કર્યા અને કહ્યું,છગન : સ્વામીજી પાય લાગુ.સુખકારી બાબા (આશીર્વાદ આપતા) : સુખી રહો.છગન : સ્વામીજી મારે એક પ્રાયશ્ચિત કરવું છે.ક્રમશ:…😅😝😂😜🤣🤪 છગન : અલ્યા મગન,2 મહિના પહેલા તારા ઘરની નેમપ્લેટ પરB.A લખ્યું હતું, અને હવે M.A. લખ્યું છે.2 વર્ષની ડિગ્રી 2 મહિનામાં કેવી રીતે મેળવી.મગન … Read more

તેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,તમારો મંગળ નબળો હોય, અનેભગવાને પણ તમારી મજા લેવાનુંનક્કી કર્યું હોય,ત્યારે લગ્ન થાય છે.😅😝😂😜🤣🤪 પ્રકાશ : તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધથયો કે નહી?મેહુલ : હા, ડોક્ટરને બતાવ્યું કેતરત જ બંધ થઈ ગયો.પ્રકાશ : અરે વાહ,એવી તે કઈ … Read more

સુબહ ઉઠકર છી છી કર લી ?😅😝😂😜🤣🤪

કભી કભી મેં ભૂલ જાતા હું યે પૂછના કે‘આર યૂ ઓકે ?’કભી કભી મૈ તુમકો ‘હાય !’ ભી નહીં કરતામગર ઇસકા મતલબ યે નહીં હૈ કેમેં તુમ્હે ભૂલ ગયા હું….બસ, બાત ઇતની સી હૈ કી મૈ ભીતુમ્હારે જૈસા હી ‘લેઝી’ હો ગયા હું !😅😝😂😜🤣🤪 આજકલ કોમન હો ગયા, ઐસે પૂછના કે…‘હાઉ આર યુ ?’‘વોટ આર … Read more

‘માફ કરો ભાઈ, આગે જાઓ…’😅😝😂😜🤣🤪

પ્રેમિકા (ફોનમાં) :‘નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે…નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે… પ્રેમી : રહેવા દે, મારે થપ્પો નથી રમવો !😅😝😂😜🤣🤪 માણસ સૌથી વધુ માફી કોની સામેમાંગતો હોય છે ?બોસ સામે ?પત્ની સામે ?પ્રેમિકા સામે ? ના…ભીખારીઓ સામે !‘માફ કરો ભાઈ, આગે જાઓ…’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪

છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીને બેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથીકૂતરાની પૂંછડી દાંટો તોય વાકી ને વાકી જ રે.છગન : પણ હું ક્યાં પુછડી સીધી કરું છું,હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪 પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ :આજે શાળામાં શિક્ષકે મને પૂછ્યુ કેતમે કેટલા ભાઈ-બહેન છો?તો મેં કહ્યુ હું એકનો એક … Read more

જે તું રોજ મહાભારત કરે છે.😅😝😂😜🤣🤪

દાદીને ગીતા વાંચતા જોઈનેપૌત્રએ તેની મમ્મીને પૂછ્યું :દાદી કઈ પરીક્ષાની તૈયારી કરે છે?માં : દીકરા તે અંતિમ વર્ષની તૈયારીકરી રહ્યા છે.દાદી : હા, તારી નાની સાથે-સાથેમારે પણ પરીક્ષા આપવાની છે.😅😝😂😜🤣🤪 પત્ની પતિ સાથે પોતાના પિયરમાં જઈરહી હતી.પત્ની (રસ્તામાં) : તમે મારી સાથેઆવી તો રહ્યા છો,પણ મારા ઘરમાં ઝઘડો ના કરતા.પતિ : કેમ?પત્ની : એ મારા … Read more