ADVERTISEMENT
ADVERTISEMENT

પછી પત્નીએ પણ પથરા ફેંક્યા.😅😝😂😜🤣🤪

કિડનેપર : તમારો દીકરો હવે અમારાકબજામાં છે.5 લાખ આપીને લઈ જાવ.માં : જરા તેની સાથે વાત કરાવો.કિડનેપરે દીકરાને ફોન આપ્યો.માં : તને મેં કોથમીર લેવા મોકલ્યો હતો નેતું રખડવા નીકળી પડ્યો?હવે કોથમીર કોણ લાવી આપશે.😅😝😂😜🤣🤪 પત્ની : હાય રામ,તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.પત્ની : તો તમારે પણવળતો જવાબ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સાચવી રાખીશ.😅😝😂😜🤣🤪

કરણ : અરે યાર રાજુ, તું મારા લગ્નમાંતો આવીશને? રાજુ : હા જરૂર આવીશ.હું એ લોકો જેવો નથી જે મુસીબતમાંપોતાના મિત્રને એકલો છોડી દે.😅😝😂😜🤣🤪 રાજુ પાડોશીના ઘરે ગયો હતો,ભાભી પીવા માટે ઠંડુ પાણી લઈને આવી, રાજુના મોં માંથી અચાનક નીકળી ગયું,ભાભી આટલી ઠંડીમાં જીવ લેશો કે શું? ભાભીએ હસતા હસતા કહ્યું, હા આપી દે,સાચવી રાખીશ.😅😝😂😜🤣🤪 … Read more

હું ભણેલી નથી.😅😝😂😜🤣🤪

એક મોહન પહેલવાન કોઈ દુબળા-પાતળા માણસનીધોલાઈ કરી રહ્યો હતો.ત્યાં ભેગી થયેલી ભીડમાંથી એક માણસેતેને પૂછ્યું :ભાઈ! તમે આ કમજોર માણસનીશા માટે ધોલાઈ કરી રહ્યા છો?મોહન પહેલવાને એ માણસનીધોલાઈ કરવાનું ચાલુ રાખતાં જ જવાબ આપ્યો :મારો અગરબત્તીનો સાઈડ બિઝનેસ છે.આ માણસના છાપામાં મેં જાહેરખબર આપી હતી કે‘પહેલવાન છાપ અગરબત્તી’અને આણે છાપી નાખ્યું – ‘અગરબત્તી છાપ પહેલવાન’😅😝😂😜🤣🤪 … Read more

ચેક કરવાની જરૂર નથી…😅😝😂😜🤣🤪

માંડ – માંડ થોડુ ઘન ભેગું થયુ નથી અને… કયાંક થી અવાજ આવે છે“મેરે પ્યારે દેશવાસીયોં” ❜ (એટલે હવે કમાવવાની ઇચ્છા જ નથી રહી)😅😝😂😜🤣🤪 ગમે તેટલી તમારી Body વધી જાય…પણ આંગળીઓ ની Size.તમારા નાક માં જાયએટલી જ રહે છે.આ કુદરત ની કરામત છે.તમે ક્યારેય આવું વિચાર્યું હતું.?ચેક કરવાની જરૂર નથી…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ … Read more

તમે બંને તો બહુ ઠંડી ચા પીવો છો.😅😝😂😜🤣🤪

છગન : હું તો નાનપણથી જGST નું પાલન કરી રહ્યો હતો. મગન : એ કઈ રીતે? છગન : ઘરમાં સામાન 10 નુ઼ંલાવતો અને કહેતો 15 નું લાયો.😅😝😂😜🤣🤪 ત્રણ ગપ્પી દાસ વાતો કરતા હતા.પહેલો ગપ્પી દાસ : હું તો એટલી ગરમ ચા પીવુ કેકીટલી માંથી સીધી કપમાં લઈને પીવા લાગુ.બીજો ગપ્પી દાસ : અરે, તું તો … Read more

તો પણ ગાયા જ કરે છે.😅😝😂😜🤣🤪

પતિ તેના મિત્રને : લગ્ન પહેલાહું જ્યાં પણ જતો હતો મારી પત્નીબધે જ મારી સાથે આવતી હતી. મિત્ર : અરે વાહ! અને હવે? પતિ : હવે એજ્યાં જાય છે મારે સાથે જવું પડે છે.😅😝😂😜🤣🤪 નવા નવા લગ્ન પછી 2 મિત્રો મળીનેવાત કરતા હતા. પહેલો મિત્ર : શું કહું યાર, મારી પત્નીગાવાનું જાણે છે પણ ગાતી … Read more

‘લેસન, લેસન ને લેસન !’😅😝😂😜🤣🤪

બાલમંદિર જયારે નાસ્તાની રિસેસ પડી ત્યારે ગુણવંતી બહેન બોલ્યા : ‘ચાલો છોકરાઓ…જેને ચોકલેટો જોઈતી હોય તે લાઈનમાં ઊભા રહી જાય…’બધા છોકરા ફટાફટ લાઈનમાં ઊભા રહેવા લાગ્યા.પણ તોફાની પિન્ટુ એક ખૂણામાં તોબરો ફુલાવીને બેસી રહ્યો હતો.ગુણવંતીબહેને તેને પૂછ્યું : ‘કેમ પિન્ટુ, તને ચોકલેટો નથી જોઈતી ?’પિન્ટુ કહે : ‘તંબુરામાં નાખો તમારી ચોકલેટો !’ગુણવંતીબહેન ડઘાઈ ગયા, ‘હાય … Read more

કંઈ પણ કરી શકુ છુ.😅😝😂😜🤣🤪

લેડી : એલેક્સા, હાઉં ટુ મેક અ ચીસ કેક,ટેલ મી ઈન ગુજરાતી… એલેક્સા : તું શાંતિથી બેસને બહેન..😡છેલ્લા એક મહિનામાં તે 200થી વધારેરેસીપી જોઈ છે. અને, છેલ્લે તોતારે તારા ઘરવાળાઓને ચા ને થેપલાં જખવડાવવા છે ને !!!😅😝😂😜🤣🤪 યુવતીઃ આટલો બેદર્દ ના બનીશ, આટલો પ્રેમકરનાર તને આખી દુનિયામાં કોઈ નહિ મળે.યુવકઃ શું તુ મને ખરેખર પ્રેમ … Read more

હવે સુખ જ સુખ છે…!😅😝😂😜🤣🤪

સવારે વહેલા ઉઠીનેચાલવા નીકળેલા બહેનને યાદઆવ્યું કે, “પૃથ્વી તો રોજ ફરે જ છેતોય તે કેવી ગોળમટોળ જ છે ને…” પછી પાછાં જઈને સુઈ ગયાં.😅😝😂😜🤣🤪 મેં એક ઈચ્છા કરી, વજન ઘટાડવાની…પછી સમજાયું કે તે માટે ઘણું છોડવું પડે… જેમ કે દાબેલી, ઢોસા પાંવભાજી, સ્વીટ,જલેબી-ગાંઠિયા, બધી જ ફરસાણ… વગેરે વગેરે… પછી હું આધ્યાત્મને શરણે ગઈ…જાણ્યું કે, ઈચ્છા … Read more

તને કદી પ્રેમ કરવાનું ઓછું કર્યુ છે!😅😝😂😜🤣🤪

શિક્ષક : ભારતની સૌથી ખતરનાકનદીનું નામ શું છે?વિદ્યાર્થી : ભાવના.શિક્ષક : શું બકવાસ કરે છે?વિદ્યાર્થી : હા સર,તેમાં સૌથી વધારે લોકો વહી જાય છે.😅😝😂😜🤣🤪 પત્નીએ તેના પતિને પૂછ્યું :મારા વાળનો રંગ સફેદ થઈ જાય,ત્યારે પણ શું તમે મનેઆવી જ રીતે પ્રેમ કરતા રહેશો?પતિ : તને મારા પર શંકા કેમ થઈ?અત્યાર સુધી તું કેટલીવાર રંગબદલી ચૂકી … Read more