ADVERTISEMENT
ADVERTISEMENT

અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪

પત્ની : જાણો છો,મારા પપ્પા જ્યારે ગાતા હતાત્યારે ઉડતાં પક્ષી નીચે પડી જતાં હતા.પતિ : શું તારા પપ્પામોઢામાં કારતૂસ ભરીને ગાતા હતા?😅😝😂😜🤣🤪 ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ભૂલની સજા હું તને નહીં આપું.😅😝😂😜🤣🤪

પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું શર્ટ સાંધી રહ્યા છો?પપ્પુ : તે શું પરણેલા પુરુષોનાકપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪 પપ્પા : દીકરા,ગઈકાલે મેં તને ગણિતનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી,તે ટીચરને કહી તો નથી દીધું ને?દીકરો : પપ્પા,મેં ટીચરને સાચી વાત જણાવી … Read more

તો હું લગ્ન કર્યા વગર જ રહી ગઈ હોત.😅😝😂😜🤣🤪

સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યુંજેમાં એ લોકોના નામ લખ્યાજેની ધોલાઈ કરવાની હતી.એવામાં હઠ્ઠોકઠ્ઠો પહેલવાન પાસે આવ્યોઅને પૂછ્યું કે આમાં મારું નામ છે?સુકલકડી પોપટલાલ બોલ્યો : છે!પણ કાઢી નાખું છું!ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!😅😝😂😜🤣🤪 રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,પણ … Read more

વીંટાળીને રાખી શકાય છે.😅😝😂😜🤣🤪

એકવાર પપ્પુ પોતાની ક્લાસ ટીચર પાસે ગયોઅને બોલ્યો,ટીચર મારે એક વાત પુછવી હતી.ટીચર : હા બોલ પપ્પુ,શું પૂછવું છે તારે?પપ્પુ : મેડમ તમને હું કેવો લાગુ છું?ટીચર (હસતા હસતા) : ઘણો સારો લાગે છે.આ સાંભળી,પપ્પુએ પોતાની બાજુમાં બેસતા મિત્રને કહ્યું,મેં કીધું હતુંને ટીચર મને લાઈન મારે છે.😅😝😂😜🤣🤪 ટીચર : રેડિયો અને ન્યૂઝપેપરમાંશું ફરક હોય છે?પપ્પુ … Read more

પાછી આવી ગઈ !!😅😝😂😜🤣🤪

ચા પીને તરતસુઈ જવાવાળા લોકો, જિંદગીમાં કંઈ પણકરી શકે છે !!😅😝😂😜🤣🤪 આજે નહાતી વખતે ભૂલથી પોતાની ઉપર ઠંડુ પાણી નાખી દીધું, સારું થયું કે દરવાજો બંધ હતો એટલે આત્મા છત સાથે અથડાઈનેપાછી આવી ગઈ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

ઘરની બહાર પૈસા ના નાખી જાય !!😅😝😂😜🤣🤪

છોકરીઓ ખાલીપૈસા પર મરતી હોય છે, આવી અફવાઓ એ છોકરાઓફેલાવતા હોય છે જેની પાસે પૈસા નથી હોતા !!😅😝😂😜🤣 આજકાલ તાત્કાલિક લોનના એટલા બધા ફોન આવે છે કે હવે મને બીક લાગે છે કે ક્યાંક કોઈ મારા ઘરની બહાર પૈસા ના નાખી જાય !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

જ ધીમી થઈ જાય છે.😅😝😂😜🤣🤪

લગ્ન પછી નવ પરણિત યુગલ ફોટાપડાવી રહ્યું હતું. ફોટોગ્રાફર પતિને : કૃપા કરી થોડું હસોજેથી ભવિષ્યમાં તમને ખબર પડે કે,ક્યારેક તમે હસી પણ શકતા હતા.😅😝😂😜🤣🤪 પત્નીએ પતિને પૂછ્યું : છોકરાઓની કોલેજ પાસેબોર્ડ લગાવ્યું છે કે મહેરબાની કરીનેગાડી ધીરે ચલાવો, આગળ કોલેજ છે. પણ છોકરીઓની કોલેજની સામે કોઈ બોર્ડ નથી.એવું કેમ? પતિ : આપણા અધિકારીઓ સમજુ … Read more

નાના ભાઈને શોધી રહ્યો છું.😅😝😂😜🤣🤪

પ્રેમિકા : ચાલતી વખતે તારા બુટ ઘણોઅવાજ કરે છે.લાગે છે તે બુટ ચોરી કર્યા છે.પ્રેમી : જો એવું હોત તો મારા શર્ટ,પેન્ટ અનેઆ ગોગલ્સ બધામાંથી અવાજ આવતે.પ્રેમિકા બેભાન.😅😝😂😜🤣🤪 સુરેશ : અરે ભાઈ રમેશ! તું ક્યાં ભટકી રહ્યો છે?રમેશ : શું કહું યાર,કાલથી શોધી રહ્યો છું પણ ક્યાંય મળતું નથી.સુરેશ : શું નથી મળી રહ્યું?રમેશ : … Read more

જીન્સમાં ઘુસી જાય ત્યારે.😅😝😂😜🤣🤪

એક મિત્ર બીજા મિત્રને કહી રહ્યો હતો,જે દિવસે મારાં લગ્ન થયાંએ જ દિવસે મારી ફેક્ટરીમાં આગ લાગી…!બીજો મિત્ર : શું થાય ભાઈ, મુસીબત આવે છેત્યારે હમેશાં ચારે બાજુથી જ આવે છે!😅😝😂😜🤣🤪 સુરેશ : જીન્સ કરતા પાયજામોક્યારે સારો લાગે છે?રમેશ : જ્યારે કીડીજીન્સમાં ઘુસી જાય ત્યારે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

શું આપ મારી સાથે લગ્ન કરશો?😅😝😂😜🤣🤪

એક પ્રોફેસર એક વખત નાનકડા એક ગામમાંલટાર મારવા નીકળ્યા હતા.ત્યાં તેમણે જોયું તો એક ઘાંચી ઊંઘતો હતોઅને બળદ ઘાણીએ ફર્યા કરતો હતો.પ્રોફેસરને એ જોઈને નવાઈ ઊપજી.થોડી વારે ઘાંચી જાગ્યો ત્યારે પ્રોફેસરે તેને પૂછ્યું,ભાઈ, તમે ચાલુ ઘાણીએ ઊંઘી જાઓ છોપણ કોઈવાર બળદ લુચ્ચાઈ કરીનેફરતો બંધ જ થઈ જાય તોતમને ખબર શી રીતે પડે?સાહેબ, એ પ્રોફેસર નથી, … Read more