ADVERTISEMENT
ADVERTISEMENT

…સિવાય કે ‘પત્ની’!😅😝😂😜🤣🤪

‘અરે મારા દોસ્ત રાજુ ઉપરજબરદસ્ત મુસીબત આવી પડી છે,તને ખબર છે કે નહીં ?’ ‘નાં, શું થયું ?’ ‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’😅😝😂😜🤣🤪 મિત્રો, હું હંમેશા કહું છું કે ભગવાન પરભરોસો રાખો, એ તમને ક્યારેયએવી મુસીબતમાં નહીં મુકે જેનાથીતમે પીછો ન છોડાવી શકો… …સિવાય કે ‘પત્ની’!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

‘નેશનલ અને ઈન્ટરનેશનલ’.😅😝😂😜🤣🤪

એક અમેરિકન બિહારમાં હિન્દીશીખવા આવ્યો. પંદર દિવસ બિહારમાં રહ્યા પછીએ માત્ર બે લાઈન શીખી શક્યો (૧) શુકર હાય, લાઈટ આ ગાઈ…(૨) કમીની… ફિર ચલી ગાઈ…😅😝😂😜🤣🤪 અમેરિકન : અમારા દેશમાં બે જાતનારોડ હોય છે.‘નેશનલ અને ઈન્ટરનેશનલ’. બન્તા : ‘અમારા દેશમાં પણ બે જાતનારોડ છે.‘અન્ડર કન્સ્ટક્શન’ અને ‘ટેક ડાઈવર્ઝન !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’😅😝😂😜🤣🤪

મિત્રો, હું હંમેશા કહું છું કે ભગવાન પરભરોસો રાખો, એ તમને ક્યારેયએવી મુસીબતમાં નહીં મુકે જેનાથીતમે પીછો ન છોડાવી શકો… …સિવાય કે ‘પત્ની’!😅😝😂😜🤣🤪 ‘અરે મારા દોસ્ત રાજુ ઉપરજબરદસ્ત મુસીબત આવી પડી છે,તને ખબર છે કે નહીં ?’ ‘નાં, શું થયું ?’ ‘મારી બૈરી એની જોડે ભાગી ગઈ !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

તે મીંડુ ઉમેરી દીધું લાગે છે.😅😝😂😜🤣🤪

સરકારી ઓફિસના બોર્ડ પર લખેલું હતું, ‘મહેરબાની કરીને અવાજ ના કરો’ કોઈએ તેની નીચે લખી લીધું, “નહીંતર અમે જાગી જઈશું”😅😝😂😜🤣🤪 ભૂરો અંગ્રેજીની ટેસ્ટમાં 100 માંથી 90 માર્કલઈને આવ્યો, તો એના બાપે એને બરાબરનોધોયો ને કહ્યું : તને ડોગનો સ્પેલિંગ પણઆવડતો નથી તો તારા 90 માર્ક કેવી રીતે આવ્યા,હકીકતમાં તારા 90 નહિ 9 માર્ક હશે,તે મીંડુ … Read more

જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,😅😝😂😜🤣🤪

પ્રકાશ : તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધથયો કે નહી?મેહુલ : હા, ડોક્ટરને બતાવ્યું કેતરત જ બંધ થઈ ગયો.પ્રકાશ : અરે વાહ,એવી તે કઈ દવા આપી હતી?મેહુલ : દવા-બવા કંઈ જ નહી,બસ, ડોક્ટરે જણાવ્યુ કેઆ વૃધ્ધાવસ્થાની નિશાની છે.બસ ત્યારપછીતેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.😅😝😂😜🤣🤪 એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય … Read more

ધોઈ નાંખીએ છીએ !’😅😝😂😜🤣🤪

કુંવારો રોજ વિચારે છે‘તાજમહલ’ બનાવવો છે પણમુમતાઝ મળતી નથી…’ પરણેલો એમ વિચારે છે‘તાજમહલ’ બનાવવો છે પણમુમતાઝ ‘મરતી’ નથી !😅😝😂😜🤣🤪 શિક્ષકે ક્લાસમાં ટીનુને પૂછ્યું,‘પાચનતંત્રની ટૂંકમાં સમજ આપો.’ટીનુએ કહ્યું. ‘સર, પાચનતંત્રની શરૂઆતજમણા હાથથી થાય છે અને ડાબા હાથથીતે પૂરી થાય છે.’શિક્ષક : ‘એ કેવી રીતે ?’ટીનું : ‘સર, જમણા હાથે આપણે ખાઈએછીએ અને બધું પચી જાય પછી … Read more

તો ફિર મૈ આપ કી ના સમઝું ?’😅😝😂😜🤣🤪

બંતા બેંકમાં જઈને મેનેજરને કહેવા લાગ્યો,‘સાહેબ, મારી ચેકબુક ખોવાઈ ગઈ છે.’મેનેજરે કીધું, ‘ધ્યાન રાખજો,કોઈ પણ માણસ એના પર તમારી સહીકરી શકે છે.’બંતાએ છાતી કાઢીને કીધું,‘એની બિલકુલ ચિંતા ના કરો, મેં ઓલરેડીબધા ચેક પર સહી કરી જ નાંખેલી છે !’😅😝😂😜🤣🤪 સંતાએ એક દિવસ હિંમત કરીનેએક પઠાણ આગળ જઈને કહી દીધું‘મેં આપકી બેટી કા હાથ માંગને આયા … Read more

તમને મફતમાં આપતી હોય છે !😅😝😂😜🤣🤪

એક તોતડો લેખક હતો.એણે પ્રોડયુસરને પોતે લેખેલીએક ફિલ્મની સ્ટોરી સંભળાવી….સ્ટોરી બે કલાક સુધી ચાલતી રહીપૂરી થઇ પછી પ્રોડ્યુસર તોતડા લેખકનેભેટી પડ્યો, ‘ક્યાં ગજબ કી સ્ટોરી હૈ !’ફિલ્મ કે સારે કિરદાર તોતલે હૈ !!’😅😝😂😜🤣🤪 સાઈકિઆટ્રીસ્ટ એટલે કેમનોચિકિત્સક કોને કહેવાય ? એક એવો માણસ જેખુબ મોટા પૈસા લઈને તમે કેવા છોતેનું વર્ણન આપે છે.જે તમારી પત્નીતમને મફતમાં … Read more

તેમના માટે પણ રસોઈ બનાવજે…!😅😝😂😜🤣🤪

છોકરીઓએ ફ્રેન્ડનાં મેરેજમાં જવાનું હોયત્યારે : મસ્ત તૈયાર થઈને જઈએ,આપણા જેવું કોઈ ના લાગવું જોઈએ. છોકરાઓ : હાલને જલદી બારી નો નીકળ,ફટાફટ કર….ન્યા ક્યાં આપડા બાપા ના લગન સે.😅😝😂😜🤣🤪 એક વખત ચંદુ ચટપટે ઑફિસેથીપોતાના ઘેર ફોન જોડયો અને પત્નીને કહ્યું,આજે સાંજે હું ઘેર આવીશત્યારે મારી સાથે એક મહેમાન હશે.તેમના માટે પણ રસોઈ બનાવજે…!પત્ની : જરૂર… … Read more

જાડિયા દર્દીએ કહ્યું.😅😝😂😜🤣🤪

રિંકી : ભલે ગમે એટલી ઠંડી પડે પણહું રોજ ન્હાવ છું.ચિંટુ : અરે હું તો ઠંડીમાં 2 વાર ન્હાવ છું.રિંકી : અરે તું તો ઘણો વધારે સ્વચ્છ છે,ચિંટુ : ના રે ગાંડી,હું બે વાર ન્હાવ છું પણ મહિનામાં.રિંકી બેભાન.😅😝😂😜🤣🤪 એક જાડિયા દર્દીને ઓપરેશન માટેટેબલ ઉપર સૂઈ જવા ડૉક્ટરે કહ્યું.દર્દીએ તરત જ ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું.ડૉક્ટર બોલ્યા … Read more