કોઇ માંગણી ના મૂકે.😂😂😂
સાહેબે ટેણીયાને એક થપ્પડ મારીનેકહ્યું આનો ભવિષ્યકાળ બતાવ… ટેણીયો: રીસેસમાં તમારી હોન્ડામાંહવા નહીં હોય!!જોઇ લેજો!!😂😂😂 પત્ની બે પ્રકારની હોય છેએક જે પતિની વાત માને,તેના વિચારોને,તેની ભાવનાને સમજે.તેનાથી પ્રેમથી વાત કરે.કોઇ માંગણી ના મૂકે.પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય…અને બીજી પ્રકારની…જે બધાની પાસે હોય છે!!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more