ADVERTISEMENT
ADVERTISEMENT

પેલો જાતેજ છાનો રહી ગયો.😅😝😂😜🤣🤪

પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે? પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે. પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી? પતિ : તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા.😅😝😂😜🤣🤪 પતિ – પત્ની બરાબરના ઝગડેલાં…ઝગડો બસ હજી પત્યો જ હતો ને છોકરાએ ભેંકડો તાણ્યો.પત્ની ગુસ્સે તો હતી જ, બરાડો પાડીને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.😅😝😂😜🤣🤪

આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું હતું કે,દરેક સફળ પુરુષની પાછળએક મહિલાનો હાથ હોય છે.એના ચક્કરમાં મેં પણ લગ્ન કરી લીધા,જો ના કર્યા હોત તોઆજે હું પણ સફળ હોત.😅😝😂😜🤣🤪 પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : … Read more

મને છરી દેખાડીને લૂટી લીધો.😅😝😂😜🤣🤪

એકવાર વર્ગમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પૂછ્યો,મેડમ : તમારા બધા બાળકોમાં સૌથી બહાદુર કોણ છે?બધા બાળકોએ હાથ ઉંચા કર્યા.મેડમે બીજો પ્રશ્ન પૂછ્યો,મેડમ : સારું તો હવે મને એ કહો કેજો કોઈ આપણી શાળાની સામેબોમ્બ મૂકી જાય તો તમે શું કરશો?મેહુલે કહ્યું : મેડમ એક, બે મિનિટ રાહ જોશું.જો કોઈ તેને લઈ જાય તો સારું,નહીં તો … Read more

બેભાન થઈ ગઈ હતી.😅😝😂😜🤣🤪

પત્ની : જો કોઈ ભૂત મને પકડી લે,તો મારે શું કરવું જોઈએ?પતિ : તો તું તેને રાખડી બાંધી દેજે.પત્ની : કેમ?પતિ : અરે ભાઈ અને બહેનવચ્ચેના સંબંધમાંહું બીજી કઈ સલાહ આપી શકું?😅😝😂😜🤣🤪 ચિન્ટુ : યાર આ ફિલ્મોમાં વપરાતા તકિયાક્યાં મળે છે? જેનાથી રમતા હીરો અનેહીરોઈનને કાંઈ થતું નથી?પિન્ટુ : તારે તેનું શું કામ છે?ચિન્ટુ : … Read more

તે બારીના કાચ સાફ કરી રહી છે.😅😝😂😜🤣🤪

બિચારો દુઃખી રમેશએક મોટા ડોક્ટર પાસે ગયો.રમેશ : ડોક્ટર સાહેબ,હું હંમેશા વિચારું છું કે હું એક કૂતરો છું.ડોક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે?રમેશ : જ્યારથી મારા લગ્ન થયા છે ત્યારથી!😅😝😂😜🤣🤪 પાડોશણ પાંચ મિનિટથી હાથ હલાવતી હતી,તેથી પપ્પુએ પણ હાથ હલાવીને હાય કહ્યું…તેની પત્નીએ પાછળથી પીઠ પરથપ્પો માર્યો અને કહ્યું –સામેવાળી તમને હાય નથી … Read more

ડોક્ટર તું છે કે હું.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની એક પાર્ટીમાં ગયા.પત્ની : આજે આપણે અહીં આગલગાવી દઈશું.પતિ : અરે હું માચીસ લાવવાનું ભૂલી ગયો છું.પત્ની : અરે હું ડાન્સની વાત કરું છું.પતિ : હા,પણ તારો ડાન્સ જોઈનેલોકો સ્ટેજને આગ લગાડશેતેના માટે પણ માચીસ તો જોઈશે ને.😅😝😂😜🤣🤪 ડોક્ટર : શું તકલીફ છે?દર્દી : હું કેમ કહું? તમે શોધો મને કઈ બીમારી છે.તમે ડોક્ટર … Read more

તેની પાડોશણ પિયરથી આવી.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની ઘરખર્ચની વાત કરતાં હતાં.તેવામાં પતિ બોલ્યો : જો હું પૈસા ન લાવતો હોતતો આ ઘર ન હોત!પત્ની : જો તું પૈસા ન લાવતો હોત તોહું પણ ન હોત!😅😝😂😜🤣🤪 શંકાની પણ હદ હોય છે મિત્રો.પપ્પુ ઓફિસેથી આવ્યો હતો અનેએજ સમયે તેની પાડોશણ પિયરથી આવી.બંનેને સાથે એપાર્ટમેન્ટની સીડીઓ ચડતાજોઈ પત્નીએ પૂછ્યું –શું તમે તેને સ્ટેશન લેવા … Read more

ચિન્ટુ : એકદમ સરળ છે.😅😝😂😜🤣🤪

બધા વૈજ્ઞાનિકો કરે છે શું?જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએએવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા.જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪 શિક્ષકે ચિન્ટુને પૂછ્યું : સારું બોલ,અધૂરા સપના પૂરા કરવાશું કરવું જોઈએ?ચિન્ટુ : એકદમ સરળ છે.ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

જો કોઈ આપણી શાળાની સામે😅😝😂😜🤣🤪

છગન : ગઈકાલે રાત્રે એક વ્યક્તિએમને છરી દેખાડીને લૂટી લીધો.મગન : પણ તમારી પાસે પિસ્તોલ છે ને?છગન : મેં તેને સંતાડી રાખી હતી,નહીં તો તે એ પણ લઈ લેતે.😅😝😂😜🤣🤪 એકવાર વર્ગમાં મેડમે બાળકોને એક પ્રશ્ન પૂછ્યો,મેડમ : તમારા બધા બાળકોમાં સૌથી બહાદુર કોણ છે?બધા બાળકોએ હાથ ઉંચા કર્યા.મેડમે બીજો પ્રશ્ન પૂછ્યો,મેડમ : સારું તો હવે … Read more

પતિ : તો તું તેને રાખડી બાંધી દેજે.😅😝😂😜🤣🤪

ચિન્ટુ : યાર આ ફિલ્મોમાં વપરાતા તકિયાક્યાં મળે છે? જેનાથી રમતા હીરો અનેહીરોઈનને કાંઈ થતું નથી?પિન્ટુ : તારે તેનું શું કામ છે?ચિન્ટુ : ગઈકાલે મેં મારી પત્નીને ઓશીકું માર્યુંતો તે બે મિનિટ માટે બેભાન થઈ ગઈ હતી.😅😝😂😜🤣🤪 પત્ની : જો કોઈ ભૂત મને પકડી લે,તો મારે શું કરવું જોઈએ?પતિ : તો તું તેને રાખડી બાંધી … Read more