ADVERTISEMENT
ADVERTISEMENT

હું એક કૂતરો છું.😅😝😂😜🤣🤪

પાડોશણ પાંચ મિનિટથી હાથ હલાવતી હતી,તેથી પપ્પુએ પણ હાથ હલાવીને હાય કહ્યું…તેની પત્નીએ પાછળથી પીઠ પરથપ્પો માર્યો અને કહ્યું –સામેવાળી તમને હાય નથી કહેતી,તે બારીના કાચ સાફ કરી રહી છે.😅😝😂😜🤣🤪 બિચારો દુઃખી રમેશએક મોટા ડોક્ટર પાસે ગયો.રમેશ : ડોક્ટર સાહેબ,હું હંમેશા વિચારું છું કે હું એક કૂતરો છું.ડોક્ટર : આવું તમને ક્યારથી લાગી રહ્યું છે?રમેશ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેના માટે પણ માચીસ તો જોઈશે ને.😅😝😂😜🤣🤪

ડોક્ટર : શું તકલીફ છે?દર્દી : હું કેમ કહું? તમે શોધો મને કઈ બીમારી છે.તમે ડોક્ટર છો કે હું?ડોક્ટર (નર્સને) : આને ઓપરેશન થિયેટરમાંલઈ જાઓ અને જમણુ ફેફસુ અનેકિડની બંને બહાર કાઢી લો. તે બંને સડેલા છે.દર્દી (ગભરાઈને) : શું તમે પાગલ છો?મને પગમાં દુ:ખાવો છે.ડોક્ટર : શાંતિથી બેસ, ડોક્ટર તું છે કે હું.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની … Read more

હું પણ ન હોત!😅😝😂😜🤣🤪

શંકાની પણ હદ હોય છે મિત્રો.પપ્પુ ઓફિસેથી આવ્યો હતો અનેએજ સમયે તેની પાડોશણ પિયરથી આવી.બંનેને સાથે એપાર્ટમેન્ટની સીડીઓ ચડતાજોઈ પત્નીએ પૂછ્યું –શું તમે તેને સ્ટેશન લેવા ગયા હતા?😅😝😂😜🤣🤪 પતિ-પત્ની ઘરખર્ચની વાત કરતાં હતાં.તેવામાં પતિ બોલ્યો : જો હું પૈસા ન લાવતો હોતતો આ ઘર ન હોત!પત્ની : જો તું પૈસા ન લાવતો હોત તોહું પણ … Read more

દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪

શિક્ષકે ચિન્ટુને પૂછ્યું : સારું બોલ,અધૂરા સપના પૂરા કરવાશું કરવું જોઈએ?ચિન્ટુ : એકદમ સરળ છે.ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪 બધા વૈજ્ઞાનિકો કરે છે શું?જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએએવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા.જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

હું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪

પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો,નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.ત્યારથી પતિભૂખો રહીને ઉપવાસ કરતા શીખી ગયો છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ … Read more

તો અંદરથી એક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો આવેએ પહેલાં જ આરામ કરી લેવાની કળા!કારણ કેપ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર!😅😝😂😜🤣🤪 બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીનેફટાફટ 10,000 ટ્રાન્સફર કરી … Read more

તો હું સાધુ બની જઈશ.😅😝😂😜🤣🤪

કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,હું સંતાઈ જાવ છુંતમે મને શોધજો,જો તમે મને શોધી લીધીતો આપણે શોપિંગ પર જઈશું.આજે બીજો દિવસ છે,પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.😅😝😂😜🤣🤪 પતિ : જો તું વધારે હેરાન કરીશતો હું સાધુ બની જઈશ.પત્ની : નોર્મલ કે નાગાસાધુ?પતિ : કેમ?પત્ની : જો નોર્મલ સાધુ બનશો તોહું તમારું પેકીંગ કરું,અને … Read more

મારી ધૂળ સાફ કરવાની છે!😅😝😂😜🤣🤪

મહિલા (દુધવાળાને) : ભાઈ એક લિટરદુધ આપજોને.દુધવાળો : કયુ દુધ આપુ 40, 45 કે 50 વાળુ?મહિલા : એમાં શું ફરક છે?દુધવાળો : ફરક તો કંઈ નથી, પણ 50 વાળુલેશો તો તમારા મનને શાંતિ થશે કેઆમાં પાણી ઓછું હશે.😅😝😂😜🤣🤪 ટપ્પુ : કોઈ નોકરી હોય તો જણાવ.પપ્પુ : ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં વેકન્સી છે.પગાર મહિને 42,000.નોકરી કરવી હોય તો … Read more

અધૂરા સપના પૂરા કરવા😅😝😂😜🤣🤪

બધા વૈજ્ઞાનિકો કરે છે શું?જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએએવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા.જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪 શિક્ષકે ચિન્ટુને પૂછ્યું : સારું બોલ,અધૂરા સપના પૂરા કરવાશું કરવું જોઈએ?ચિન્ટુ : એકદમ સરળ છે.ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર … Read more

દિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.😅😝😂😜🤣🤪

પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ : અરે…હવે તો તારું આવું સ્વરૂપ જોઈનેહું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪 પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી … Read more