ADVERTISEMENT
ADVERTISEMENT

થાકી જવાની ક્ષણો આવે😅😝😂😜🤣🤪

બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીનેફટાફટ 10,000 ટ્રાન્સફર કરી લીધા.થોડા દિવસ પછી પાર્સલ આવ્યું,બીટ્ટુએ ફટાફટ પાર્સલ ખોલ્યું,તો અંદરથી એક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

જો તમે મને શોધી લીધી😅😝😂😜🤣🤪

પતિ : જો તું વધારે હેરાન કરીશતો હું સાધુ બની જઈશ.પત્ની : નોર્મલ કે નાગાસાધુ?પતિ : કેમ?પત્ની : જો નોર્મલ સાધુ બનશો તોહું તમારું પેકીંગ કરું,અને નાગાસાધુ બનવાના હોય તોફટાફટ કપડાં મુકો અને નીકળી જાવ.😅😝😂😜🤣🤪 કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,હું સંતાઈ જાવ છુંતમે મને શોધજો,જો તમે મને શોધી લીધીતો આપણે શોપિંગ પર જઈશું.આજે બીજો … Read more

આમાં પાણી ઓછું હશે.😅😝😂😜🤣🤪

ટપ્પુ : કોઈ નોકરી હોય તો જણાવ.પપ્પુ : ઈલેક્ટ્રીસીટી બોર્ડમાં વેકન્સી છે.પગાર મહિને 42,000.નોકરી કરવી હોય તો અરજી કરી દે.ટપ્પુ : કામ શું કરવાનું?પપ્પુ : મહેનતનું કામ નથી. બસ,વીજળીના તાર પર બેસી,ભીનું પોતું મારી ધૂળ સાફ કરવાની છે!😅😝😂😜🤣🤪 મહિલા (દુધવાળાને) : ભાઈ એક લિટરદુધ આપજોને.દુધવાળો : કયુ દુધ આપુ 40, 45 કે 50 વાળુ?મહિલા : … Read more

તું એની માફી માગી રહ્યો છે ?’😅😝😂😜🤣🤪

પિંકી : ‘અલ્યા મનિયા !તારા ઘરમાં ક્યારેક રેડિયો સાવ ધીમો વાગે છેતો કોઈ વખત ખૂબ જ મોટા અવાજે વાગે છે,શું એ બગડી ગયો છે ?’ મનિયો : ‘ના ભાઈ ના !વાત એવી છે કે ક્યારે મારા મમ્મી અને પપ્પાઘરમાં લડતા નથી હોતા ત્યારે રેડિયો ધીમો વાગે છે,પણ જયારે બંને લડવા માંડે છેત્યારે પાડોશીઓને ખબર ન … Read more

આમ કુલ ૩૦૦ થયા ને ?’😅😝😂😜🤣🤪

પરિક્ષક : ‘તને કોઈ સવાલ વાંચતામૂંઝવણ થાય છે ?’ મનિયો : ના સાહેબ ! સવાલ તોબરાબર વંચાય છે, પણ સવાલ વાંચી લીધા પછી જવાબ જડતો નથી, ત્યારેમૂંઝવણ થાય છે.’😅😝😂😜🤣🤪 પિતાજી : ‘મનિયા ! આજે પરીક્ષાનું પરિણામ હતું ને ?તારા કેટલા માર્ક આવ્યા ?’ મનિયો : ‘ત્રણ વિષયમાં કુલ ૩૦૦ માર્ક આવ્યા.’ પિતાજી : ‘ત્રણેયના જુદા … Read more

તેવું પૂછી જોવાનું કહ્યું છે.’😅😝😂😜🤣🤪

શિક્ષક : ‘મનિયા ! એક કામ તારા પિતાજીત્રણ કલાકમાં કરી નાખતાં હોયતો તારી મમ્મી એ જ કામ કેટલા કલાકમાંપૂરું કરશે ?’ મનિયો : ‘સાહેબ ! એ વાત પછીની છે.પહેલાં દોઢ કલાક તો મરી મમ્મીએ કામ નહિ કરવા માટે ઝઘડો કરશે.’😅😝😂😜🤣🤪 મનુ : ‘અલ્યા બંટી !મારા પપ્પાએ મને તારા ઘરમાં ટી. વી. અનેફ્રીજ છે કે નહિ, … Read more

જેથી ડર હંમેશા રહે તમને…😅😝😂😜🤣🤪

બાળક : મમ્મી હું કેવી રીતે પેદા થઇ ?માં : મેં એક બોક્સમાં મીઠાઈ મુકીને રાખીદીધી હતી,થોડા દિવસ પછી તેમાંથી મને તું મળી,બાળકે બસ આવી રીતે જ કર્યું.થોડા દિવસો પછી જયારે તેણે જઈને જોયું તોતેમાં એક વંદો હતો.બાળક : મન તો થાય છે કેતને અત્યારે ચપ્પલથી મારી દઉં,પણ શું કરું? સંતાન છે તું મારું…😅😝😂😜🤣🤪 પપ્પુ … Read more

ખબર ન પડવી જોઈએ.😅😝😂😜🤣🤪

પતી : રસોડામાં જાય છે અને તેની પત્ની જેરોટલી બનાવતી હોય છે, તેને ટોકે છે,આ શું કરી રહી છે? તેને ન ફેરવ, એમ તોબળી જશે રોટલી, જલ્દી કર બળી જશે રોટલી. પત્ની (ગુસ્સામાં) :હવે તમે મને શીખવાડશો રોટલી બનાવતા? પતી (હસતા હસતા) : નહિ, હું તો તનેએ બતાવવા માગું છું કે જયારે હું ડ્રાઈવિંગ કરું … Read more

તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.😅😝😂😜🤣🤪

કુંડળી મેચ કરવી હોય છેતો સાસુ, નણંદ અને વહુની મેચ કરો. છોકરાનું તો શું છે,ભગવાનની મરજી સમજીને જીવનપસાર કરી લેશે.😅😝😂😜🤣🤪 જયાબેન : તમને સંગીતનો શોખ છે?હીનાબેન : હા,હું તો સંગીતને ખુબ પ્રેમ કરું છું.જયાબેન : તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.હીનાબેન : છે એક હાલતું ચાલતું યંત્ર.જયાબેન(ચકિત થઈને): શું વાત કરો છો?કયું?હીનાબેન : મારા પતિ.😅😝😂😜🤣🤪 … Read more

હું દારૂ પર ખર્ચો કરું છું.😅😝😂😜🤣🤪

આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું હતું કે,દરેક સફળ પુરુષની પાછળએક મહિલાનો હાથ હોય છે.એના ચક્કરમાં મેં પણ લગ્ન કરી લીધા,જો ના કર્યા હોત તોઆજે હું પણ સફળ હોત.😅😝😂😜🤣🤪 પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : … Read more