ADVERTISEMENT
ADVERTISEMENT

બરાડો પાડીને કહે,😅😝😂😜🤣🤪

પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે? પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે. પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી પડતી? પતિ : તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા.😅😝😂😜🤣🤪 પતિ – પત્ની બરાબરના ઝગડેલાં…ઝગડો બસ હજી પત્યો જ હતો ને છોકરાએ ભેંકડો તાણ્યો.પત્ની ગુસ્સે તો હતી જ, બરાડો પાડીને … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…😅😝😂😜🤣🤪

પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,હવે તે બગીચામાં છે.પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યોપણ તે દેખાયા નહિ.ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?પાડોશી બેભાન.😅😝😂😜🤣🤪 ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા.તેમાંથી ત્રણને અન્ય લોકોએઉપર ચડાવી દીધા પછી કહ્યું,‘વેલ ડન’.તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…ચડાવવાનો તો પેલાને હતો,અમે … Read more

તે કોઈ જુએ એ મને પસંદ નથી.😅😝😂😜🤣🤪

જમાઈની સમસ્યા :એકવાર એક સસરા બિમાર પડ્યા.સસરા માંદા પડ્યા એટલેનવા જમાઈએ તબિયત પૂછવા જવું પડ્યું.નવા જમાઈની સમસ્યા એક જ હતી કેએ બન્ને કાને બહેરો હતો.તથા નવા જમાઈનાં કાન માત્રચશ્માની દાંડલી ખોસવા માટે જ છેઆ વાત સસરાનાં કાન સુધી પહોંચી નહોતી.ક્રમશ:…😅😝😂😜🤣🤪 એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈનેકપ્તાન બોલ્યો,કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.સેઇલર : … Read more

એ બન્ને કાને બહેરો હતો.😅😝😂😜🤣🤪

એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈનેકપ્તાન બોલ્યો,કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.સેઇલર : લાલ શર્ટ શા માટે?કપ્તાન : યુદ્ધમાં મને લોહી નીકળેતે કોઈ જુએ એ મને પસંદ નથી.થોડા દિવસ પછીએક સાથે 5 દુશ્મન જહાજો એક સાથે આવ્યા.કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.(બાકી તમે સમજદાર છો.)😅😝😂😜🤣🤪 જમાઈની સમસ્યા :એકવાર એક સસરા બિમાર … Read more

હવે તે બગીચામાં છે.😅😝😂😜🤣🤪

ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા હતા.તેમાંથી ત્રણને અન્ય લોકોએઉપર ચડાવી દીધા પછી કહ્યું,‘વેલ ડન’.તે ત્રણેય બોલ્યા : તંબુરો વેલ ડન…ચડાવવાનો તો પેલાને હતો,અમે તો તેને મુકવા આવ્યા હતા.😅😝😂😜🤣🤪 પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,હવે તે બગીચામાં છે.પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યોપણ તે દેખાયા નહિ.ભાભી : … Read more

તેઓ મગજથી વધુ કામ લે છે.😅😝😂😜🤣🤪

પતિ – પત્ની બરાબરના ઝગડેલાં…ઝગડો બસ હજી પત્યો જ હતો ને છોકરાએ ભેંકડો તાણ્યો.પત્ની ગુસ્સે તો હતી જ, બરાડો પાડીને કહે,હું ઘરના કામ કરું કે આને છાનો રાખું?હું કંઈ આને કરિયાવરમાં નો’તી લાવી.જરાક છાનો રાખો તો નાના બાપના નહીં થઈ જાઓ.પતિ હજી જરાય ટાઢો નો‘તો પડ્યો.એણે ત્રાડીને કહ્યું, એ ભલે રો’તો, રોવા દે.હુંય એને જાનમાં … Read more

આજે હું પણ સફળ હોત.😅😝😂😜🤣🤪

પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : એ તોહું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.પતિ : અરે ગાંડી, તું મને સુંદર દેખાયએટલા માટે જ હું દારૂ પર ખર્ચો કરું છું.😅😝😂😜🤣🤪 આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું … Read more

વહુની મેચ કરો.😅😝😂😜🤣🤪

જયાબેન : તમને સંગીતનો શોખ છે?હીનાબેન : હા,હું તો સંગીતને ખુબ પ્રેમ કરું છું.જયાબેન : તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.હીનાબેન : છે એક હાલતું ચાલતું યંત્ર.જયાબેન(ચકિત થઈને): શું વાત કરો છો?કયું?હીનાબેન : મારા પતિ.😅😝😂😜🤣🤪 કુંડળી મેચ કરવી હોય છેતો સાસુ, નણંદ અને વહુની મેચ કરો. છોકરાનું તો શું છે,ભગવાનની મરજી સમજીને જીવનપસાર કરી લેશે.😅😝😂😜🤣🤪 … Read more

પાછી આવી ગઈ !!😅😝😂😜🤣🤪

ચા પીને તરતસુઈ જવાવાળા લોકો, જિંદગીમાં કંઈ પણકરી શકે છે !!😅😝😂😜🤣🤪 આજે નહાતી વખતે ભૂલથી પોતાની ઉપર ઠંડુ પાણી નાખી દીધું, સારું થયું કે દરવાજો બંધ હતો એટલે આત્મા છત સાથે અથડાઈનેપાછી આવી ગઈ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને … Read more

સારું થયું બલા ટળી !!😅😝😂😜🤣🤪

DOG LOVERS ની અલગ દુનિયા હોય છે, તેમના માટે કુતરો માણસ છે અને બાકી બધા કુતરા !!😅😝😂😜🤣🤪 પહેલા કોઈ IGNORE કરે તો બહુ દુઃખ થતું હતું, પણ હવે કોઈ કરે તો લાગે છે કે સારું થયું બલા ટળી !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more