ADVERTISEMENT
ADVERTISEMENT

દાઢી SET કરવામાં આપે છે !!😅😝😂😜🤣🤪

જો તમને ઈચ્છા હોય કે વેલેન્ટાઇન ડે પર તમને ફૂલ મળે તો કુંડામાં ઉગાડી લો !!😅😝😂😜🤣🤪 આજકાલ અમુક છોકરાઓ છોકરી SET કરવામાં ધ્યાન આપવાના બદલે દાઢી SET કરવામાં આપે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪

આળસુ પત્નીઅને સમજદાર પતિ, એટલે સાંજના ભોજનમાંવઘારેલા ભાત !!😅😝😂😜🤣🤪 એક સ્ત્રી જે પ્રેમની અપેક્ષા પુરુષ પાસે રાખે છે એવો પ્રેમ એક ઠરકી અને બેરોજગાર પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

કોશિશ કરી રહ્યો છું.😅😝😂😜🤣🤪

ટીચર : હાલ ભૂરા..માની લે તારી પાસે 10 ચોકલેટ છે.ભૂરો : શું કામ માનું?ટીચર : માની લે ને તારા બાપનું શું જાય છે?ભૂરો : ઓકે.ટીચર : હા તો…હવે એમાંથી હું પાંચ લઈ લઉં તો કેટલી વધે?ભૂરો : 15.ટીચર : એ કઈ રીતે?ભૂરો : માની લ્યોને તમારા બાપનું શું જાય સે?😅😝😂😜🤣🤪 ઝેબ્રા ક્રોસિંગ પર આમથી તેમ … Read more

10/10 હજારના હપ્તા કરી નાખ.😅😝😂😜🤣🤪

સ્ત્રીને એની મંજિલ સુધીપહોંચતા કોઈ રોકી ન શકે,બસ… રસ્તામાંપાણીપુરી વાળો નો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪 ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.ઘુઘો : એટલા બધા એકહારેકેમ ભૂલી જવા?ભૂરો : તો10/10 હજારના હપ્તા કરી નાખ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

તો દિલ મેં કયું આતા હે?😅😝😂😜🤣🤪

રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતુંત્યાં એકાએક ઊભું રહી ગયું.અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા લાગ્યું.અંદર પેસેન્જર પરશોતમદાસે હોસ્ટેસનેપૂછયું : “કંઈ પ્રોબલેમ હતો?”હોસ્ટેસ : ખાસ કંઈ નહિ,પાયલોટને એન્જિમાંથી જાતજાતનાઅવાજો આવતાં સંભળાયા અને તણખા ઉડતા દેખાયાએટલે એણે પ્લેન પાછું ફેરવ્યુંઅને ઉડાડવાની સાફ ના … Read more

જ્યાં જવું હોય ત્યાં જા.😅😝😂😜🤣🤪

સાચું જ કહ્યું છે કે –પિકનિક ઉપર ગ્રુપ ફોટો લેવાલીડર તમારા હાથમાં કેમેરો પકડાવી દે,ત્યારે સમજવું કેઆખા ગ્રુપમાં તમે સૌથી બદસૂરત છો.😅😝😂😜🤣🤪 નીતિન : “I am going” નો અર્થ શું થાય?મોહન : હું જાઉં છું.નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યોઅને બધા એ જ કહે છે કે … Read more

તેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪

છોકરી પપ્પુને : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે,તમે શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ છે,પણ પ્રેમમાં પડ્યો છેએટલે કુતરા જેવો થઈ ગયો છે.😅😝😂😜🤣🤪 લોકો ગમે તેટલું ભણી લે,ડિગ્રી મેળવી લે,પરંતુ દુકાનોના દરવાજાઅંદર ખોલવા કે બહારતેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

બીમાર પડશો તો તમારી ખબર છે.😅😝😂😜🤣🤪

એક છોકરી તેના બોયફ્રેન્ડને તેના ઘરનો રસ્તોકહી રહી હતી.!!“જુઓ, બિલ્ડીંગની અંદર આવ્યા પછી ડાબી બાજુએએક લિફ્ટ છે.!!લિફ્ટમાં આવો અને તમારી કોણી વડે 9 નંબરનું બટનદબાવો એટલે તમે નવમા માળે પહોંચો ત્યારેજમણી બાજુનો બીજો ફ્લેટ અમારો છે.અહીં આવો અને તમારી કોણી વડે બેલનું બટન દબાવો,હું દરવાજો ખોલીશ.બોયફ્રેન્ડ: પણ સ્વીટહાર્ટ,આ બધા બટનો હું આંગળીઓ વડે દબાવીશ તોસહેલું … Read more

પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪

આળસુ પત્નીઅને સમજદાર પતિ, એટલે સાંજના ભોજનમાંવઘારેલા ભાત !!😅😝😂😜🤣🤪 એક સ્ત્રી જે પ્રેમની અપેક્ષા પુરુષ પાસે રાખે છે એવો પ્રેમ એક ઠરકી અને બેરોજગાર પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

ભજનમાં મન લગાવો !!😅😝😂😜🤣🤪

અમુક વાત સીધી દિલ પર એટેક કરે છે, જેમ કે તમે ડાયલ કરેલો નંબર અન્ય કોલ પર વ્યસ્ત છે !!😅😝😂😜🤣🤪 ઉંમર અને કમર બંને જો ચાલીસની થઇ ગઈ હોય તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ છોડીને ભજનમાં મન લગાવો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more