ADVERTISEMENT
ADVERTISEMENT

તેઓ જીવતા લોકોને દફનાવે છે કે કેમ.😅😝😂😜🤣🤪

છોકરો પોતાની ગર્લફ્રેન્ડને :અમીર થી અમીર માણસ પણમારા પપ્પાની સામે વાટકો લઈને ઉભા રહે છે. ગર્લફ્રેન્ડ : તો પછી તારા પપ્પા બહુ અમીર હશે. છોકરો : ના તે પાણીપુરી વેચે છે.😅😝😂😜🤣🤪 એક સુંદર સ્ત્રીનો બિમાર પતિ દુનિયા છોડીને જતો રહ્યો.તેની દફનવિધિના બીજા દિવસેતેમનો પડોશી તેમના ઘેર આવ્યો.તેને ધીરેથી તે સ્ત્રીને કહ્યુ : ભાભી, ચિંતા ન … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તેટલા જ કપાવ્યા છે.😅😝😂😜🤣🤪

મગનલાલ : ડોકટર, મને એક મોટો પ્રોબ્લેમથઈ ગયો છે!ડોકટર : શું થયું છે?મગનલાલ : વાત કરતી વખતે મને માણસનોઅવાજ સંભળાય છે, પણ કાંઈ દેખાતું નથી.ડોકટર : આવું કેટલા વખતથી થાય છે?મગનલાલ : જ્યારથી ઘરમાં ટેલિફોન આવ્યો છેત્યારથી.😅😝😂😜🤣🤪 HR : તમે ક્યાં ગયા હતા?કર્મચારી : વાળ કપાવવા.HR : ઓફિસના સમયમાં કેમ ગયા હતા?કર્મચારી : વાળ ઓફિસના … Read more

હવે ખબર પડી? ટોર્ચ કઈ રીતે પકડાય છે.😅😝😂😜🤣🤪

એક દુ:ખી પતિએ કહ્યું : આવા જીવન કરતાંયમરાજ મને લઈ જાય એ સારું.એવામાં અચાનક યમરાજ આવ્યા અનેબોલ્યા : ચાલ તને લેવા આવ્યો છું.પતિ : અરે પ્રભુ,હવે માણસ મજાક પણ ના કરી શકે.😅😝😂😜🤣🤪 રાત્રે રૂમનું તાળું ખરાબ થઈ ગયું હતું.પત્નીએ ટોર્ચ મને પકડાવી અનેપોતે તાળું ખોલવા લાગી ગઈ.ઘણો સમય થઈ ગયો હતો,પણ તાળું ખુલવાનું નામ જ … Read more

નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.😅😝😂😜🤣🤪

સંતા : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. બંતા : પણ, હુ તો કહુ છુ કેઆ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈએક હાથમાં બે તરબૂચ પકડી બતાવે.😅😝😂😜🤣🤪 બંતા : અરે સંતા,તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછીતુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ? સંતા : બંતા ભાઈ,થોડા દિવસો પહેલા જ મેએ નોકરાણી સાથે … Read more

રાજુ: મારે તને એક વાત કરવી છે,😅😝😂😜🤣🤪

સંતાસિંહ અને બંતાસિંહ એક સાઈકલ લઈને ડબલ સવારીમાં ફરવા નીકળ્યા.ડામરની સડક સુંદર, હરિયાળી ટેકરીઓ પર થઈને જતી હતી.પણ આગળ જતા એક ઢાળ બહુ જ ઊંચો હતો.પાછળ બેઠેલા સંતાસીન્હેં કહ્યું, ‘બંતા, તું એકલો થાકી જઈશ.આપણે એક કામ કરીએ. હું પાછલી સીટ પર બેસીને પેડલ મારું છું,તું સાઈકલનું હેન્ડલ સંભાળ.’જોર કરતા કરતા માંડ માંડ એમની સાઈકલ ઢાળ … Read more

ઉધાર આપી તો જુઓ !!😅😝😂😜🤣🤪

ડીગ્રી મેળવ્યા બાદ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે ડીગ્રી ગોળ વાળીને કેમ આપવામાં આવે છે !!😅😝😂😜🤣🤪 તરસી જશો મને જોવા માટે પણ, બસ એકવાર 5-10 હજાર ઉધાર આપી તો જુઓ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

કહેતા પણ શરમ આવે છે !!😅😝😂😜🤣🤪

બોલો મિત્રો હજુ આઝાદ ફરી રહ્યા છો કે પછી લઇ લીધા કોઈએ લપેટામાં !!😅😝😂😜🤣🤪 હવે તો સિંગલ હોવું એ પણ કોઈ ગુપ્તરોગ જેવું થઇ ગયું છે, કહેતા પણ શરમ આવે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ … Read more

વાત વાતમાં ગાળો સાંભળવી પડે છે !!😅😝😂😜🤣🤪

છોકરાઓ મોડા ઉઠે એટલે એમનું પહેલું Decision, આજે નહાવાનું કેન્સલ !!😅😝😂😜🤣🤪 ગામડાની ક્રિકેટમાં અમ્પાયર બનવું સરળ નથી, વાત વાતમાં ગાળો સાંભળવી પડે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના … Read more

તો કુંડામાં ઉગાડી લો !!😅😝😂😜🤣🤪

આજકાલ અમુક છોકરાઓ છોકરી SET કરવામાં ધ્યાન આપવાના બદલે દાઢી SET કરવામાં આપે છે !!😅😝😂😜🤣🤪 જો તમને ઈચ્છા હોય કે વેલેન્ટાઇન ડે પર તમને ફૂલ મળે તો કુંડામાં ઉગાડી લો !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more

સમજદાર પતિ,😅😝😂😜🤣🤪

એક સ્ત્રી જે પ્રેમની અપેક્ષા પુરુષ પાસે રાખે છે એવો પ્રેમ એક ઠરકી અને બેરોજગાર પુરુષ જ એને આપી શકે છે !!😅😝😂😜🤣🤪 આળસુ પત્નીઅને સમજદાર પતિ, એટલે સાંજના ભોજનમાંવઘારેલા ભાત !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ … Read more