ADVERTISEMENT
ADVERTISEMENT

કૂતરાઓથી સાવધાન.😅😝😂😜🤣🤪

એક પ્રવાસી રેલવેના ડબ્બામાં ચડ્યો અનેપતરાની સૂટકેસ ઉપરની બર્થ ઉપરએવી રીતે મૂકી કેતેનો અરધો ભાગ બર્થની અંદર અનેઅરધો ભાગ બર્થની બહાર રહેતો હતો.એ બર્થની નીચે એક યુવતી બેઠી હતી.એણે ગભરાતાં ગભરાતાંપૂછ્યું : જો આ સૂટકેસ મારી ઉપર પડશે તો?પ્રવાસી : તો કશો જ વાંધો નથી બહેન,એમાં તૂટી જાય એવી એકેય વસ્તુ નથી.😅😝😂😜🤣🤪 એક જમાનો હતોજ્યારે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

નો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪

રમેશ : જો તારી પત્ની સુંદર, સમજદાર,ઘ્યાન રાખવાવાળી,ક્યારેય ગુસ્સો ના કરનારી,બળતરા ના કરનારીઅને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોયતો તને કેવું લાગશે?સુરેશ : માત્ર ને માત્ર એક અફવા,બીજુ કંઇ નહિ.😅😝😂😜🤣🤪 સ્ત્રીને એની મંજિલ સુધીપહોંચતા કોઈ રોકી ન શકે,બસ… રસ્તામાં પાણીપુરી વાળોનો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

તેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪

નીતિન : “I am going” નો અર્થ શું થાય? મોહન : હું જાઉં છું. નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યોઅને બધા એ જ કહે છે કે હું જાઉં છું.તું આનો સાચો જવાબ જણાવપછી જ્યાં જવું હોય ત્યાં જા.😅😝😂😜🤣🤪 લોકો ગમે તેટલું ભણી લે,ડિગ્રી મેળવી લે, પરંતુ … Read more

દસ રૂપિયા તને આપવા છે.’😅😝😂😜🤣🤪

મનિયો : ‘મમ્મી ! તું કાયમ કહ્યા કરે છે ને કેમારો મનુ તો લાખ રૂપિયાનો છે,શું એ વાત સાચી છે કેમારી કિંમત એક લાખ રૂપિયા છે ?’મમ્મી : ‘હા બેટા !તું મારા માટે લાખ રૂપિયા કરતાં પણવધુ વ્હાલો અને કિંમતી છે.’મનિયો : ‘તો પછી તું મનેએક રૂપિયો વાપરવા માટે આપતી વખતેઆટલો કકળાટ કેમ કરે છે … Read more

‘એ મને નહોતો દેખાયો એટલે.’😅😝😂😜🤣🤪

એક દિવસ મનિયાના પાડોશી રમણલાલેમનિયાના પપ્પા પાસે આવીને ફરિયાદ કરતાંકહ્યું : ‘જુઓ !આ તમારો મનિયો મારી નકલ કરે છે.એને એવું ના કરવા સમજાવી દો.’મનિયાના બાપાએ ગુસ્સે થઈને કહ્યું : ‘શું કરું ?આ નફફટ નાલાયકને કેટલીય વખત કહ્યું છે કેકોઈ પણ મૂરખની નકલ કરી વાનરવેડા ના કર,પણ એ માનતો જ નથી ને !’😅😝😂😜🤣🤪 એક વખત મનિયાએ … Read more

પત્નીએ પણ પથરા ફેંક્યા.😅😝😂😜🤣🤪

કિડનેપર : તમારો દીકરો હવે અમારાકબજામાં છે.5 લાખ આપીને લઈ જાવ.માં : જરા તેની સાથે વાત કરાવો.કિડનેપરે દીકરાને ફોન આપ્યો.માં : તને મેં કોથમીર લેવા મોકલ્યો હતો નેતું રખડવા નીકળી પડ્યો?હવે કોથમીર કોણ લાવી આપશે.😅😝😂😜🤣🤪 પત્ની : હાય રામ,તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.પત્ની : તો તમારે પણવળતો જવાબ … Read more

મમ્મી : ચલ જા હવે વાંચવા બેસ.😅😝😂😜🤣🤪

જૂના જમાનામાંરાજા યુદ્ધમાંથી પાછો ફરે તોએકાદ પટરાણી લેતો આવે,તો પણ રાણી સહન કરી લેતી.ને હવે તો ઓફિસથી ઘરે આવતા,જો કોબીને બદલે ફ્લાવર લઈ આવેતોય ઘરમાં તપેલી ઉડે છે.😅😝😂😜🤣🤪 ચિન્ટુ : મમ્મી,મારા પપ્પાના માથા પર વાળ કેમ નથી? મમ્મી : તેઓ બહુ બુધ્ધિશાળી છે તેથી. ચિન્ટુ : તો મમ્મી,તારા વાળ આટલા લાંબા વાળ કેમ છે? મમ્મી … Read more

હું તો પાઈપ વાંકો કરું છું.😅😝😂😜🤣🤪

પપ્પુએ ઘરે આવીને પપ્પાને કહ્યુ : આજેશાળામાં શિક્ષકે મને પૂછ્યુ કે તમેકેટલા ભાઈ-બહેન છો? તો મેં કહ્યુહું એકનો એક છું. પપ્પા ઉત્સુકતાથી બોલ્યા :તો પછી શિક્ષકે શું કહ્યું? પપ્પુ : તેઓ બોલ્યા આભાર છે ઈશ્વરનો.😅😝😂😜🤣🤪 છગન કૂતરાની પુછડીમાં પાઈપ ભરાવીનેબેઠો તો.મગન : આ શું કરે છે?તને કહેવત ખબર નથી કૂતરાની પૂંછડીદાંટો તોય વાકી ને વાકી … Read more

ને આજ તારીખ છે ૮… તો…😅😝😂😜🤣🤪

ડોક્ટર : તમને ના પાડી હતી કેહમણા ઘરનુ જ ખાવાનુ રાખો,તોય તમે પાછા ગાંઠીયા ખાધા ? દર્દી : પણ સાહેબગાંઠીયાવાળા સાથે અમારેઘર જેવો જ સંબંધ છે.😅😝😂😜🤣🤪 ભુરો ૭૫ નંબર પર સટ્ટો લગાડીને રૂપિયા દસ કરોડ જીતી ગયો… માસ્તરે પુછ્યું : ભુરા ,૭૫ નંબર પર જ સટ્ટો લગાવવાનો વિચાર કેમ આવ્યો..? ભુરો : આજે હવારે મેં … Read more

આગળ વાળી હું છું એમ..😅😝😂😜🤣🤪

નવાં – નવાં પરણેલાં પતિ-પત્ની એક જડિશમાંથી પાણીપૂરી ખાઇ રહ્યાં હતાં. પત્ની (રોમેન્ટિક મૂડમાં) : શું જોઇ રહ્યા છોક્યારના ? કઈંક તો બોલો… પતિ : જરાક ધીમે ખા ને,મારો વારો જ નથી આવતો.😅😝😂😜🤣🤪 પત્ની : આ કેવો ફોટો પાડ્યો છે,પાછળ કૂતરી ઉભી છે..પતિ : તો એમાં શું ..પત્ની : મારે ફેસબુક મા મૂકવો હતો..પતિ : … Read more