ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની – કપ નહી , તમે…😜 😅

Be positive in all situationsએક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..**મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં દીકરા ને કપડાં સુકવવા મોકલે ???”પછી મને થયું, કોણ આવી પારકી પંચાતમાં પડે ? મારે હજી વાસણ પોતાંય બાકી છે!😏😏 ચા પીતા પીતા પતિના હાથમાં થી કપ નીચે પડી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ભગો- શું થયું? કેમ રડો છો?😂😂😂

બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ….બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ!બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- લ્યાં હવે આગળ તો બોલ??બકો- કે પત્નીએ જોઇ લીધોને,સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!😂😂😂 બકો એક ચોપડી વાંચતા વાંચતારડવા લાગ્યો.ભગો- શું થયું? કેમ રડો છો?બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!ભગો- કંઇ બુક છે??બકો- પાસબુક!!!!😂😂😂 (નોંધ : … Read more

એવો જોશ આવ્યો…😂😂😂

બકો એક ચોપડી વાંચતા વાંચતારડવા લાગ્યો.ભગો- શું થયું? કેમ રડો છો?બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!ભગો- કંઇ બુક છે??બકો- પાસબુક!!!!😂😂😂 બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ….બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- વાહ વાહ!બકો- પ્રેમિકાની બાહોમાં બેસીનેએવો જોશ આવ્યો…ભગો- લ્યાં હવે આગળ તો બોલ??બકો- કે પત્નીએ જોઇ લીધોને,સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!😂😂😂 (નોંધ : … Read more

હજી વાસણ પોતાંય બાકી છે!😏😏

ચા પીતા પીતા પતિના હાથમાં થી કપ નીચે પડી ગયો..☕પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,કપ ફુટયો નહોતો..પત્ની સામે જોઈ કહ્યુ,હાશ કપ બચી ગયો…પત્ની – કપ નહી , તમે…😜 😅 Be positive in all situationsએક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..**મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં … Read more

તમારી પ્લેટમાં વંદો હતો!😂😂😂

પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??પતિ- રસ્તાની પેલી બાજુઊભેલી લાલ કાર દેખાય છે?પત્ની- (ખુશીના માર્યા) હા…હા…પતિ- બસ એજ રંગનીલિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!😂😂😂 છોકરો- સાંભળ!છોકરી- કેટલી વાર કહ્યું ખાતીવખતે ચૂપ રહો.ખાવાનું ખાધા પછી.છોકરી- હવે બોલ શું કહેતો હતો??છોકરો- કંઇ નહીં,તમારી પ્લેટમાં વંદો હતો!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

વિજય માલ્યાના શ્રાધમાં નહીં.😊😄🤪

લગ્ન બાદ પતિ-પત્નીનો પ્રેમ કેવી રીતે બદલાય છે જાણો…પહેલા વર્ષે- જી, ખાવાનું તૈયાર છે, જમી લો. તમે ક્યારનુંય કંઇ નથી ખાધું!બીજા વર્ષે- જી ખાવાનું તૈયાર છે લગાવી દંઉ!ત્રીજા વર્ષે- ખાવાનું તૈયાર છે જ્યારે ખાવું હોય કહી દેજો!ચોથા વર્ષે- મેં ખાવાનું બનાવ્યું છે, ખાઇ લેજો હું બહાર જાવ છું!!પાંચમા વર્ષે- હું ખાવાનું નહીં બનાવું, હોટલથી લઇ … Read more

તુ છાશને કેમ ફૂંકીને પીવે છે.😅😝😂😜🤣🤪

“આ વાંચવાની મનાઈ છે.”જ્યાં લખ્યું છે ત્યાં થૂંકવાની મનાઈ છે.લોકો ત્યાં થૂંકે છે.જ્યાં લખ્યું છે ત્યાં કચરો ફેંકવાની મનાઈ છે.લોકો ત્યાં કચરો ફેંકે છે.જ્યાં લખ્યું છે કે પાર્કિંગ પર પ્રતિબંધ છે.લોકો તેમની કાર ત્યાં પાર્ક કરે છે.જ્યાં લખ્યું છે ત્યાં આ કામ કરવાનું નથી.લોકો એ જ વસ્તુ જાણી જોઈને કરે છે.હવે તમે તમારી જાતને જુઓ,ઉપર … Read more

બિચારો… ફેસબુકમાં વ્યસ્ત હતો!!😅😝😂😜🤣🤪

નવા સઁસ્કાર તમારા ઘરે કોઈ મહેમાન આવે તોપાણી આપતા પહેલા તેમને નમસ્કાર કહો,લાવો હું તમારો ફોન ચાર્જિંગ પર મૂકી દઉં.કસમથી સામેની વ્યક્તિ દિલથી પ્રાર્થના કરશે. પછી મિઠાઈ અને બિસ્કિટ મંગાવતા પહેલા પૂછો કેશું તમે WI FI નો પાસવર્ડ જાણવા માગો છો?મહેમાન આનંદથી પાગલ થઈ જશે! અતિથિ દેવો ભવઃ😅😝😂😜🤣🤪 ઘરે જતી વખતે વોટ્સએપ જોતો હતો.હું ક્યારે … Read more

લાવો હું તમારો ફોન ચાર્જિંગ પર મૂકી દઉં.😅😝😂😜🤣🤪

ઘરે જતી વખતે વોટ્સએપ જોતો હતો.હું ક્યારે પાડોશીના ઘરે પહોંચ્યો ખબર જ ન પડી. અને નવાઈની વાત એ છે કેતે ઘરની મહિલાએ ચા બનાવી આપીઅને તેને પણ ખબર ન હતી કારણ કેતે સિરિયલ પર ધ્યાન આપી રહી હતી… વાત તો એ હદ સુધી પહોંચી ગઈ કેહું ચા પી હ્યો હતો ત્યારે તેનો પતિ ઘરે આવ્યોઅને … Read more

લોકો તેમની કાર ત્યાં પાર્ક કરે છે.😅😝😂😜🤣🤪

એકવાર બંતા છાશને ફૂંકી ફૂંકીને પી રહ્યો હતો, એટલામાં સંતાએ આવીને કહ્યુ : અરે,તુ છાશને કેમ ફૂંકીને પીવે છે. બંતા બોલ્યો : અરે, તે સાંભળ્યુ નથી કેદૂધના દાઝેલા છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે છે ? સંતા બોલ્યો : પણ હવે તો જમાનો બદલાઈ ગયો છે.હવે લોકો છાશમાં બરફ નાખીને પીવે છે.😅😝😂😜🤣🤪 “આ વાંચવાની મનાઈ છે.”જ્યાં … Read more