ADVERTISEMENT
ADVERTISEMENT

તે પાણીપુરી સ્વરૂપે પાછા મળે છે…😅😝😂😜🤣🤪

વરસાદમાં મોડર્ન યુગલ : ચાલો હની લોંગ ડ્રાઈવ પર મધ્યમ યુગલ : એલી ભજીયા બનાવ બાકીના વધેલ : ઘરમાં દોરી બાંધી દયોઆમા લૂગડાં કયાં સૂકવવા ?😅😝😂😜🤣🤪 નસીબનું કોઈ છીનવી શકતું નથી, મહિલાઓ બટેટા ખરીદતી વખતેજે ખરાબ બટેટા તારવી નાખે છેતે પાણીપુરી સ્વરૂપે પાછા મળે છે…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ખાલી હાથે આવો છો?!!!!😨😨😅😝😂😜🤣🤪

“આને કહેવાય પ્રેમ” પત્ની : ક્યાં જાવ છો?પતિ : મરી જાપત્ની : ગમે ત્યાં જાઓપણ સ્વેટર પહેરીને જાવ,બહાર બહુ ઠંડી છે,બીમાર પડશો તો તમારી ખબર છે.😅😝😂😜🤣🤪 એક છોકરી તેના બોયફ્રેન્ડને તેના ઘરનો રસ્તોકહી રહી હતી.!!“જુઓ, બિલ્ડીંગની અંદર આવ્યા પછી ડાબી બાજુએએક લિફ્ટ છે.!!લિફ્ટમાં આવો અને તમારી કોણી વડે 9 નંબરનું બટનદબાવો એટલે તમે નવમા માળે … Read more

પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.😅😝😂😜🤣🤪

પતિ : જો તું વધારે હેરાન કરીશતો હું સાધુ બની જઈશ.પત્ની : નોર્મલ કે નાગાસાધુ?પતિ : કેમ?પત્ની : જો નોર્મલ સાધુ બનશો તોહું તમારું પેકીંગ કરું,અને નાગાસાધુ બનવાના હોય તોફટાફટ કપડાં મુકો અને નીકળી જાવ.😅😝😂😜🤣🤪 કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,હું સંતાઈ જાવ છુંતમે મને શોધજો,જો તમે મને શોધી લીધીતો આપણે શોપિંગ પર જઈશું.આજે બીજો … Read more

પ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર!😅😝😂😜🤣🤪

બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીનેફટાફટ 10,000 ટ્રાન્સફર કરી લીધા.થોડા દિવસ પછી પાર્સલ આવ્યું,બીટ્ટુએ ફટાફટ પાર્સલ ખોલ્યું,તો અંદરથી એક બુરખો નીકળ્યો.😅😝😂😜🤣🤪 પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો … Read more

ઉપવાસ કરતા શીખી ગયો છે.😅😝😂😜🤣🤪

પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ : અરે…હવે તો તારું આવું સ્વરૂપ જોઈનેહું ધાબેથી કુદી જાવ એવી સ્થિતિ છે.😅😝😂😜🤣🤪 પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી … Read more

ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪

સાસુ : વહુ… સાંભળે છે?આજે બા નું શ્રાધ્ધ છે તો પુરીમાં હળદર વધુ નાખજે.બા ને એવી ભાવતી હતી.લિજ્જતનો પાપડ તળજે. બા ને ભાવતા હતા.તળેલા મરચાં ઉપર ધાણાજીરું, મીઠું અને હિન્ગ ભભરાવજે.બા ને એવાં મરચાં જ ભાવતાં.દુધપાક ડીપ ફ્રીઝમાં મુકજે, બા ને ચિલ્ડ જ ભાવતું હતું.વહુ : મમ્મી ભેગું ભેગુંભરેલા રીંગણાંનું શાક ને જીરા રાઇસ પણ … Read more

અડકવું નહિ.’😅😝😂😜🤣🤪

ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલાબાળકને કહ્યુ : હુ તરીને આવુ છુ,ત્યાં સુધી તુ મારી ચપ્પલ સાચવીશ તોહુ તને પાઁચ રૂપિયા આપીશ.બાળકે ભોળપણથી પૂછ્યુ :તમે ડૂબી જશો તોઆંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?😅😝😂😜🤣🤪 એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પરઊંચે લગાડેલું જોયું,તે પાસે ગયા, પરંતુએ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતાએટલે એમને બરાબર વંચાયું … Read more

પેલી ડાકણ અત્યારે રસોડામાં છે.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલાઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો. પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે? એ પછીપતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.😅😝😂😜🤣🤪 પત્નીએ નવો ફોન અને સિમ લીધો. પતિને સરપ્રાઈઝ આપવાતેણે રસોડામાં જઈને પતિને ફોન કર્યો. પત્ની (અવાજ બદલીને) : કેમ છો? પતિ : ડાર્લિંગ, હું પછી ફોન કરીશ,પેલી … Read more

કાન નીચે બે લગાવી દીધી.😅😝😂😜🤣🤪

ટિંકુ : પપ્પા તમે કહ્યું હતું કે આપણાથીનાના હોય એને મારવા જોઈએ નહીં. પપ્પા : હા દીકરા. પણ થયું શું? ટિંકુ : તો તમે આ વાત અમારા માસ્ટરનેસમજાવો ને.😅😝😂😜🤣🤪 ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.પિતા : શું થયું?ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?મેં કહ્યું – 40.પિતા : જવાબ તો સાચો … Read more

દુકાનદારના હોશ ઉડી ગયા!😅😝😂😜🤣🤪

પ્લેટફોર્મ પરથી ઊપડતી ગાડી જોઈનેદુ:ખી થતો પતિ બોલ્યો :જો તેં તૈયાર થવામાં આટલું મોડું ન કર્યું હોતતો આપણે આ ગાડીમાં બેસી ગયા હોત.આ સાંભળી પત્ની બોલી : હા.અને તેં જો મને આટલી બધીઉતાવળ ન કરાવી હોત તોહવે પછીની ગાડી માટેઆપણે આટલી બધી રાહ જોવી ન પડત.😅😝😂😜🤣🤪 દુકાનદાર : કેવો ડ્રેસ દેખાડું?સ્ત્રી : ભાઈ,એવો ડ્રેસ દેખાડો … Read more