ADVERTISEMENT
ADVERTISEMENT

મગ્ન : ‘ઘણું જાણું છું.’😅😝😂😜🤣🤪

પતિને પિયરે ગયેલી પત્નીનો તાર મળ્યો.તેમાં લખ્યું હતુ : પ્રિયે,તમારા વિયોગમાં ગાળેલ એક મહિનામાંહું અડધી રહી ગઈ છું.તમે ક્યારે આવી રહ્યા છો ? પતિએ જવાબમાં લખ્યું :હવે તો હું એક મહિના પછી જ આવીશ.😅😝😂😜🤣🤪 છગન : ‘ગુનાશોધક યંત્ર વિશે તમેશું જાણો છો ?’ મગ્ન : ‘ઘણું જાણું છું.’ છગન : ‘કઈ રીતે ?’ મગ્ન : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

સંતા : મારે સાઈકલ ખરીદવી તો છે,😅😝😂😜🤣🤪

બંતા : અરે સંતા,તારા ઘરમાં તો નોકરાણી હતીતો પછી તુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ? સંતા : બંતા ભાઈ, થોડા દિવસો પહેલા જ મેએ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.😅😝😂😜🤣🤪 બંતાએ સાઈકલની નવી દુકાન ખોલી હતી.સંતા નામનો એક ઘરાક તેની દુકાને આવ્યો. સંતા : મારે સાઈકલ ખરીદવી તો છે,પણ સરળ હપ્તેથી. બંતા : કંઈ … Read more

ચંપલ આપતો હતો.😅😝😂😜🤣🤪

મેડમ એ ચુન્નુને પૂછ્યું : તારી તબિયતતો સારી છે ને ? છેલ્લા ત્રણ દિવસથી તુલેશન નથી કરી લાવતો. ચુન્નુ એ જવાબ આપ્યો :મારી તબિયત તો સારી છે,પણ કામવાળી બાઈ બીમાર છે.એટલે ઘરના કામોમાંથીપપ્પાને જ સમય નથી મળતો કેતે મારા હોમવર્ક પર ધ્યાન આપી શકે.😅😝😂😜🤣🤪 ટીચર : રાજુ, તું આટલો મોડો કેમ આવ્યો? રાજુ : સર, … Read more

પુત્ર મોટો થઈને નેતા બનશે😅😝😂😜🤣🤪

મોનૂ : પપ્પા, તમે હાથીથી ડરો છો ?પિતા : ના, બેટા.મોનૂ : વાધથી ડરો છો?પિતા : ના.મોનૂ : ભૂતથી?પિતા : ના,મોનૂ : તો તેનો મતલબ કે તમેમમ્મી સિવાય કોઈનાથી ડરતા નથી.😅😝😂😜🤣🤪 એક સાહેબે પોતાની પત્નીને જણાવ્યુ,આપણો પુત્ર મોટો થઈને નેતા બનશે પત્ની બોલી : કેવી રીતે જાણ્યુ ? પતિ : તેની વાતો પરથી,તેની વાતો સાંભળવામાં … Read more

કઢાવી નાખ્યો હતો તમે પણ…😅😝😂😜🤣🤪

‘મને નથી સમજાતું કે આ નવી પેઢીનું શું થશે?’ ‘લો, હું સમજાવું, એ નવી પેઢી ભણશે, નોકરી ધંધો કરશે,પરણશે, મા-બાપ બનશે,પૈસા ભેગા કરશે,દીકરા-દીકરી પરણાવશે, નિવૃત્ત થશે અનેપછી આ નવી પેઢીનું શું થશેએવો પ્રશ્ન પૂછશે !’😅😝😂😜🤣🤪 અંકલ : રાહુલ બેટા,મારી આંખ સખત દુ:ખી રહી છે હું શું કરુ ? રાહુલ : ગયા રવિવાર મારો એક દાંત … Read more

ડિગ્રી મેળવી લે,😅😝😂😜🤣🤪

છોકરી પપ્પુને : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે,તમે શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ છે,પણ પ્રેમમાં પડ્યો છેએટલે કુતરા જેવો થઈ ગયો છે.😅😝😂😜🤣🤪 લોકો ગમે તેટલું ભણી લે,ડિગ્રી મેળવી લે,પરંતુ દુકાનોના દરવાજાઅંદર ખોલવા કે બહારતેમાં ભૂલ કરી જ બેસે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યો😅😝😂😜🤣🤪

સાચું જ કહ્યું છે કે –પિકનિક ઉપર ગ્રુપ ફોટો લેવાલીડર તમારા હાથમાં કેમેરો પકડાવી દે,ત્યારે સમજવું કેઆખા ગ્રુપમાં તમે સૌથી બદસૂરત છો.😅😝😂😜🤣🤪 નીતિન : “I am going” નો અર્થ શું થાય?મોહન : હું જાઉં છું.નીતિન : અરે તું આમ કેવી રીતે જઈ શકે છે?મેં આ પ્રશ્ન 10 લોકોને પૂછ્યોઅને બધા એ જ કહે છે કે … Read more

દિમાગ મેં આના ચાહીએ,😅😝😂😜🤣🤪

રન-વે પર દોડતું જેટ વિમાન ઉડાન ભરવામાં જ હતુંત્યાં એકાએક ઊભું રહી ગયું.અને ધીમે ધીમે રન-વેનાં સ્ટાર્ટીંગ પોઈન્ટ ઉપર પાછું ફર્યું.બરાબર બે કલાક પછી પાછુ રન-વે ઉપર દોડવા લાગ્યું.અંદર પેસેન્જર પરશોતમદાસે હોસ્ટેસનેપૂછયું : “કંઈ પ્રોબલેમ હતો?”હોસ્ટેસ : ખાસ કંઈ નહિ,પાયલોટને એન્જિમાંથી જાતજાતનાઅવાજો આવતાં સંભળાયા અને તણખા ઉડતા દેખાયાએટલે એણે પ્લેન પાછું ફેરવ્યુંઅને ઉડાડવાની સાફ ના … Read more

10/10 હજારના હપ્તા કરી નાખ.😅😝😂😜🤣🤪

સ્ત્રીને એની મંજિલ સુધીપહોંચતા કોઈ રોકી ન શકે,બસ… રસ્તામાંપાણીપુરી વાળો નો મળવો જોઈએ.😅😝😂😜🤣🤪 ભાઈ ઓલા 1 લાખ તો પાછા દે.ભૂરો : ઈ ભૂલી જા ભાઈ.ઘુઘો : એટલા બધા એકહારેકેમ ભૂલી જવા?ભૂરો : તો10/10 હજારના હપ્તા કરી નાખ.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ … Read more

ગધેડાનાં બાળકો છે.😅😝😂😜🤣🤪

રમેશ : જો તારી પત્ની સુંદર, સમજદાર,ઘ્યાન રાખવાવાળી,ક્યારેય ગુસ્સો ના કરનારી,બળતરા ના કરનારીઅને સ્વાદિષ્ટ ભોજન બનાવનારી હોયતો તને કેવું લાગશે?સુરેશ : માત્ર ને માત્ર એક અફવા,બીજુ કંઇ નહિ.😅😝😂😜🤣🤪 છગન પોતાના બાળકોને બાબા ગાડીમાંફેરવી રહ્યો હતો.રસ્તામાં એક ઓળખીતાએ પૂછ્યું : ભાઈ,આજે પોતાના બાળકોને ફેરવી રહ્યા છો!છગને ગુસ્સામાં તે વ્યક્તિને જવાબઆપ્યો : મારા નહીં,ગધેડાનાં બાળકો છે.વ્યક્તિ : … Read more