ADVERTISEMENT
ADVERTISEMENT

ઝૂમ કરીને જોઈ રહ્યો હતો,😅😝😂😜🤣🤪

જયારે છોકરી જોવા જાઓ, ત્યારે ઘેર બે ત્રણ વાર પોતાનાછોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪 કાલે પડોશણને ફોટામાંઝૂમ કરીને જોઈ રહ્યો હતો, તો પાછળથી પત્નીએ ખભા પર હાથમુકીને કહ્યું રહેવા દો હવે આથી વધારે નજીક નહીં આવે એ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ઠંડુ પાણી તો બધા પાય જ છે,😅😝😂😜🤣🤪

આ કળિયુગ છે સાહેબ, અહીં કસમો ખાવાવાળા નહીં દારૂ પીવાવાળા સાચું બોલે છે !!😅😝😂😜🤣🤪 આવી કાળજાળ ગરમીમાં ઠંડુ પાણી તો બધા પાય જ છે, કોઈક ઠંડુ બીયર પીવડાવે તો સાચી માનવતા કહેવાય !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. … Read more

એટલે એમનું પહેલું Decision,😅😝😂😜🤣🤪

ઈતિહાસ સાક્ષી છે કે કર્ણ પછી વકીલ જ એક એવો વ્યક્તિ છે કે જેને ખબર છે તમે ખોટા છો છતાં અંત સુધી તમારો સાથ દે છે !!😅😝😂😜🤣🤪 છોકરાઓ મોડા ઉઠે એટલે એમનું પહેલું Decision, આજે નહાવાનું કેન્સલ !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

કોઈએ લપેટામાં !!😅😝😂😜🤣🤪

પ્રેમ ના હતો તો ના પાડી દેવાની હતી, મારી બૈરીને કહેવાની શું જરૂર હતી !!😅😝😂😜🤣🤪 બોલો મિત્રો હજુ આઝાદ ફરી રહ્યા છો કે પછી લઇ લીધા કોઈએ લપેટામાં !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, … Read more

ધીમે ધીમે સમજાઈ રહ્યું છે😅😝😂😜🤣🤪

મજાકમાં કીધું હતું કે ઘર છોડીને જતો રહીશ અને ઘરવાળાઓએ રસ્તા માટે નાસ્તો પણ બનાવી દીધો !!😅😝😂😜🤣🤪 ડીગ્રી મેળવ્યા બાદ ધીમે ધીમે સમજાઈ રહ્યું છે કે ડીગ્રી ગોળ વાળીને કેમ આપવામાં આવે છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો … Read more

ફક્ત હું નાપાસ થયો.😅😝😂😜🤣🤪

બધા વૈજ્ઞાનિકો કરે છે શું?જેમ ‘રક્ત દાન’ કરી શકીએ એમગમે ત્યારે ‘ચરબી દાન’ કરી શકીએએવી કંઈક સિસ્ટમ શોધોને બાપલીયા.જાડિયા અને દુબળા બેઉનું કામ થઈ જાય.😅😝😂😜🤣🤪 Wild stone perfume લગાવીનેહું પરીક્ષા આપવા ગયો.પેલી મેડમ 3 કલાક સુધીમારી આજુબાજુ જ ફરતી રહી.કલાસના બધા પાસ થઈ ગયાફક્ત હું નાપાસ થયો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ … Read more

બા ને એવાં મરચાં જ ભાવતાં.😅😝😂😜🤣🤪

શિક્ષકે ચિન્ટુને પૂછ્યું : સારું બોલ,અધૂરા સપના પૂરા કરવાશું કરવું જોઈએ?ચિન્ટુ : એકદમ સરળ છે.ફરી સુઈ જવું જોઈએ.😅😝😂😜🤣🤪 સાસુ : વહુ… સાંભળે છે?આજે બા નું શ્રાધ્ધ છે તો પુરીમાં હળદર વધુ નાખજે.બા ને એવી ભાવતી હતી.લિજ્જતનો પાપડ તળજે. બા ને ભાવતા હતા.તળેલા મરચાં ઉપર ધાણાજીરું, મીઠું અને હિન્ગ ભભરાવજે.બા ને એવાં મરચાં જ ભાવતાં.દુધપાક ડીપ … Read more

છત કૂદીને આવતા હતા.😅😝😂😜🤣🤪

પતિ (પત્નીને) : આજે સવારે કોણ જાણેકોનું મોં જોઈને ઉઠ્યો હતો કેદિવસનું જમવાનું પણ નસીબ થયું નહિ.પત્ની (પતિને) : મારુ માનો તોબેડરૂમમાં લાગેલો અરીસો કચરામાં ફેંકી દો,નહિ તો રોજ આજ ફરિયાદ રહેશે.ત્યારથી પતિભૂખો રહીને ઉપવાસ કરતા શીખી ગયો છે.😅😝😂😜🤣🤪 પત્ની : તમને યાદ છેલગ્ન પહેલા તમે મને મળવાછત કૂદીને આવતા હતા.હવે એવી હિંમત છે તમારામાં?પતિ … Read more

ફટાફટ 10,000 ટ્રાન્સફર કરી લીધા.😅😝😂😜🤣🤪

પ્રશ્ન : આળસ શું છે?જવાબ : થાકી જવાની ક્ષણો આવેએ પહેલાં જ આરામ કરી લેવાની કળા!કારણ કેપ્રિવેન્શન ઈઝ બેટર ધેન ક્યોર!😅😝😂😜🤣🤪 બીટ્ટુએ એક જાહેરાત વાંચી જેમાં લખ્યું હતું,અમારી પાસે એવી વસ્તુ છેજેને પહેરીને તમે આખી દુનિયાને જોઈ શકો છો,પણ તમને કોઈ નહિ જોઈ શકે.કિંમત ફક્ત 10,000 રૂપિયા, હોમ ડિલિવરી ફ્રી.બીટ્ટુએ જાહેરાત વાંચીનેફટાફટ 10,000 ટ્રાન્સફર કરી … Read more

ફટાફટ કપડાં મુકો અને નીકળી જાવ.😅😝😂😜🤣🤪

કાલે એક પત્નીએ પોતાના પતિને કહ્યું,હું સંતાઈ જાવ છુંતમે મને શોધજો,જો તમે મને શોધી લીધીતો આપણે શોપિંગ પર જઈશું.આજે બીજો દિવસ છે,પત્ની હવે પોતે જ પતિને શોધી રહી છે.😅😝😂😜🤣🤪 પતિ : જો તું વધારે હેરાન કરીશતો હું સાધુ બની જઈશ.પત્ની : નોર્મલ કે નાગાસાધુ?પતિ : કેમ?પત્ની : જો નોર્મલ સાધુ બનશો તોહું તમારું પેકીંગ કરું,અને … Read more