ADVERTISEMENT
ADVERTISEMENT

બીમાર પડશો તો તમારી ખબર છે.😅😝😂😜🤣🤪

એક છોકરી તેના બોયફ્રેન્ડને તેના ઘરનો રસ્તોકહી રહી હતી.!!“જુઓ, બિલ્ડીંગની અંદર આવ્યા પછી ડાબી બાજુએએક લિફ્ટ છે.!!લિફ્ટમાં આવો અને તમારી કોણી વડે 9 નંબરનું બટનદબાવો એટલે તમે નવમા માળે પહોંચો ત્યારેજમણી બાજુનો બીજો ફ્લેટ અમારો છે.અહીં આવો અને તમારી કોણી વડે બેલનું બટન દબાવો,હું દરવાજો ખોલીશ.બોયફ્રેન્ડ: પણ સ્વીટહાર્ટ,આ બધા બટનો હું આંગળીઓ વડે દબાવીશ તોસહેલું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

બહું હોશિયારી ના માર સમજ્યો!!!😂😂😂

આપણે પૂરી જીવન તે વાતવિચારવામાં જ વિતાવી દઇએ છીએ કે“ચાર લોકો શું કહેશે???”અને અંતમાં આ ચાર લોકોબસ એટલું જ કહે છે કે…રામ નામ સત્ય હૈ!!!😂😂😂 પતિ પત્નીને English શીખવાડી રહ્યો હતો.પત્નીએ બપોરે કહ્યું – ડિનર લઇ લો જી!!!પતિ- ડફોળ, ડિનર નહીં લંચ કહેવાય!પત્ની- ડફોળ તું…તારો આખા પરિવાર ડફોળ…નકામા આ રાતનું જ બચેલું ભોજન છેબહું હોશિયારી … Read more

ખાલી માં-બાપ છે!!!😂😂😂

પતિઓ તેમના ઘરમાં ખુશ ખાલીબે કારણોથી હોઇ શકે છે…એક તો પત્ની “નવી” હોય તો!…અને બીજું કે પત્ની “નહીં” હોય તો!!!😂😂😂 એક મકાન માલિકે પોતાના ઘરની બહાર બોર્ડ માર્યું.“મકાન ભાડે આપવાનું છે,બાળકો વાળાએ સંપર્ક ના કરવો”તે વાંચીને ચિંટૂએ મકાન માલિકનોદરવાજો ખખડાવીને પૂછ્યું…ચિંટૂ- અંકલ, મને તમારું ઘર ભાડે આપશો??મારે કોઇ બાળકો નથી ખાલી માં-બાપ છે!!!😂😂😂 (નોંધ : … Read more

સાલું બહું હલે છે!!!😂😂😂

જો તમે તેવા લોકો,જે ઓફિસમાં કલાકો બેઠા રહેતા હોયતેમને મહેનતી માનતા હોવ તોજાણી લો કે તે બધા… તેમની પત્નીઓથી પરેશાન છે!!!😂😂😂 બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.પણ હાથ કાપવાના લીધેતાળું ખોલી નહતા શકતા.પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!બીજો- ના હું ખોલી લઇશ,તું આ ઘરને પકડ . . .સાલું બહું હલે છે!!!😂😂😂 (નોંધ : આ તમામ … Read more

એક એક કરીને ફરી મને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪

એક કોલેજિયન છોકરી લટકો કરતાબોલી,‘મેરી તો હર સાંસ પે દસ લડકે મારતે હૈ.’ એની બહેનપણી બોલી,‘તો તુમ કોઈ અચ્છા સાટુથપેસ્ટ કયું ઇસ્તેમાલ નહીં કરતી ?’😅😝😂😜🤣🤪 પપ્પુ : કાલે દસ જણાએ ભેગા મળીનેમને એકલાને ધોઈ નાખ્યો.ગપ્પુ : પછી તેં શું કર્યું?પપ્પુ : મેં તેમને કહ્યું કે હિંમત હોય તોએક એક કરીને આવો.ગપ્પુ : પછી?પપ્પુ : પછી … Read more

વાન ચલાવવાનું કામ કરતો હતો ને!😅😝😂😜🤣🤪

બસમાં બે શ્રીમતીઓ સીટ માટેઝગડી રહી હતી.પહેલી બોલી : ચુડેલ, અહીં હું બેસીશ.બીજી બોલી : ડાકણ, હું બેસીશ.આ જોઈ કંડક્ટર બોલ્યો : અરે,કેમ ઝગડો છો?જે ઉંમરમાં મોટી હોય તે બેસી જાવ.પછી બંને આખા રસ્તે ઊભી રહી.😅😝😂😜🤣🤪 કાકાએ રાત્રે બે વાગ્યાની ટ્રેનમાંથી ઉતરીને ઘરે જવા રીક્ષા કરી.આગળ ડાબીબાજુ વળવાનું હતુંએટલે કાકાએ રીક્ષાવાળાને ખભે હાથ મુક્યો.રીક્ષાવાળાએ બેલેન્સ … Read more

એ બધા સાંભળો, કાલે રજા છે.😅😝😂😜🤣🤪

શિક્ષક : આટલા દિવસોથી ક્યાં હતો,શાળાએ કેમ નહોતો આવતો?પરેશ : મને બર્ડ ફ્લૂ થયો હતો.શિક્ષક : પણ એ તો પક્ષીઓને થાય છેમાણસોને નહિ.પરેશ : પણ,તમે અમને માણસો ક્યાં સમજો છો,રોજ તો મરઘાં બનાવી દો છો.😅😝😂😜🤣🤪 પરેશ નિશાળે જઈ રહ્યો હતો.રસ્તામાં એક પુલ આવતો હતો.પુલ પરથી પરેશે જોયું કેએની સ્કૂલના પ્રિન્સિપાલ નદીમાં ડૂબી રહ્યા હતા.આ જોઈ … Read more

‘પપ્પુ મૂંગફલીવાલા ખુદ આપકે પાસ આયેગા…’😅😝😂😜🤣🤪

વગર ટિકિટે બસમાંથી ઉતરીને ભાગવા જતાકડકાસિહનો પગ મચકોડાઈ ગયો.લંગડાતા ઘેર આવીને કડકાસિહે એના દીકરાને કહ્યું,‘જા, પડોશમાંથી આયોડેક્સની શીશી લયાવ…’દીકરાએ કહ્યું, ‘ઈ નથી દેતા.’કડકાસિહ બબડ્યા,‘કેવા કંજૂસ પાડોશી હારે ગુડાણા છીએ ?ઠીક છે, જા આપણી શીશી લયાવ…😅😝😂😜🤣🤪 એક બસ કાશ્મીરના ઘાટ પરથી જઈ રહી હતી.અચાનક એક માણસ હાથમાંબહુ મોટો થેલો લઈને ઘુસ્યો અનેમોટેથી બોલ્યો :‘કોઈ અપની જગહ … Read more

(૨) કમીની… ફિર ચલી ગાઈ…😅😝😂😜🤣🤪

અમેરિકન : અમારા દેશમાં બે જાતનારોડ હોય છે.‘નેશનલ અને ઈન્ટરનેશનલ’. બન્તા : ‘અમારા દેશમાં પણ બે જાતનારોડ છે.‘અન્ડર કન્સ્ટક્શન’ અને ‘ટેક ડાઈવર્ઝન !’😅😝😂😜🤣🤪 એક અમેરિકન બિહારમાં હિન્દીશીખવા આવ્યો. પંદર દિવસ બિહારમાં રહ્યા પછીએ માત્ર બે લાઈન શીખી શક્યો (૧) શુકર હાય, લાઈટ આ ગાઈ…(૨) કમીની… ફિર ચલી ગાઈ…😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

વિશ્વાસ પણ ઉઠી ગયો.😅😝😂😜🤣🤪

રમેશ : બિચારી મારી બૈરી. સુરેશ : શું થયું ભાભીને? રમેશ : એના ગળામાં ઇન્ફેક્શન છે,પણ એ વાત તે કોઈને કહી શકતી નથી.😅😝😂😜🤣🤪 લગ્ન કરવા છતાં સુખી કેમ થવું?એ વિષય પર પ્રવચન સાંભળીનેછગન પોતાની પત્ની માટે ફૂલોનો ગુલદસ્તો લઈને ઘરે ગયો.તેની પત્ની તેને જોઈને રડી પડી અને બોલી,આજે ભાત બળી ગયો,તેલના છાંટાથી મારો હાથ દાઝી … Read more