ADVERTISEMENT
ADVERTISEMENT

બધા ત્યાં આવી પહોંચશે!!😅😝🤣😂🤪

પતિ : તુ મારી ફિલ્મમાં કામ કરશે?પત્ની : પણ સીન શું છે?પતિ : તારે ધીરે ધીરે પાણીમાં જવાનું છેબસ એટલું જપત્ની : ઠીક છે, ફિલ્મનું નામ શું છે?પતિ : ગઇ ભેંસ પાણીમાં…😅😝🤣😂🤪 અર્જન્ટ ફેમિલી મિટીંગ કરવાના ત્રણ સરળ સ્ટેપ. 1) ઘરના વાઇ ફાઇ રાઉટર પાસે જાવ.2) વાઇ ફાઇ બંધ કરો.3) થોડી વાર રાહ જુઓ. બધા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

બધી ‘જાણકારી’ હવે પત્ની પાસે જ છે !😅😝😂😜🤣🤪

સરસ મજ્જાની જિંદગી કોને કહેવાય ? જમવામાં રોજ ગુજરાતી થાળી હોય…બે ટાઈમની સારી કામવાળી હોય…પડોશણ બહુ નખરાળી હોય…સુંદર મજાની સાળી હોય… અને ઘરવાળીનો ઉપલો માળ ખાલી હોય !😅😝😂😜🤣🤪 વેચવાનો છે એન્સાયકલોપીડીઆનાવિસે વીસ પુસ્તકોનો આખો સેટ.કન્ડીશન સાવ નવા જેવી. વેચવાનું કારણ : લગ્ન,બધી ‘જાણકારી’ હવે પત્ની પાસે જ છે !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

ફટાફટ ગણવા માંડ !’😅😝😂😜🤣🤪

ચોખા ૨ રૂપિયે…ઘઉં ૧ રૂપિયે…જુવાર ૭૫ પૈસે…બાજરી ૬૦ પૈસે…મકાઈ ૪૦ પૈસે…આ બધા આજથી ૨૫ વરસ પછીના ભાવ છે.નવાઈ લાગે છે ?એમાં નવાઈ પામવા જેવું કશું નથી.કારણ કે આ બધા… ‘એક’ દાણાનો ભાવ છે !😅😝😂😜🤣🤪 કડકાસિંહ શાક મારકેટમાં ગયા. શાકવાળીને પૂછ્યું, ‘એલી, ટમેટા શું ભાવ દીધા ?’ શાકવાળી કહે, ‘૧૦ રૂપિયાના ૫૦૦’ કડકાસિંહ તરત બેસી ગયા,‘લે … Read more

એક્ઝામીનર તો ભગવાન છે !’😅😝😂😜🤣🤪

ઇંગ્લિશ મિડિયમ સ્કુલોમાં મોટે ભાગેપીટીના સર દેશી જ હોય છે.એમનું ઇંગ્લિશ એકદમ જાલિમ હોય છે.થોડા નમૂના….(૧) ધેર ઈઝ નો વિન્ડ ઇન ફૂટબોલ.(૨) ઈ ટોક, હિ ટોક, ધેન વાય યૂ મિડલ મિડલ ટોક ?(૩) યૂ રોટેટ ગ્રાઉન્ડ થ્રી ટાઈમ્સ.(૪) યૂ ગો એન્ડ અન્ડર સ્ટેન્ડ ટ્રી.(૫) ઓલ થ્રી ઓફ યૂ સેન્ડ ટુગેધર સેપરેટલી.😅😝😂😜🤣🤪 છોકરીને ૯૮ માર્ક્સ આવશે … Read more

ખારી સિંગ દઈ દે !’😅😝😂😜🤣🤪

દવા ઔર દારૂ મેં ક્યાં ફરક હોતા હૈ ? દવા ‘ગલ-ફ્રેન્ડ’ જૈસી હોતી હૈજિસમેં એક્સપાયરી ડેટ ભી હોતી હૈ. મગર દારુ ‘બીબી’ જૈસી હોતી હૈ…જીતની પુરાની હો,ઉતના સર ચડ કે બોલતી હૈ !😅😝😂😜🤣🤪 કડકાસિહ એમનો મોબાઈલ લઈનેરીચાર્જ કરાવવા ગયા,દુકાનદારે પૂછ્યું, કેટલાનું કરાવવાનું છે ?’કડકાસિહ કહે, ‘દસનું કરી દે.’દુકાનદાર : ‘એમાં ૭ રૂપિયાનોટોકટાઈમ મળશે.’કડકાસિહ : વાંધો … Read more

‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’😅😝😂😜🤣🤪

નજરથી નજર મળે તો પૂછો, કેમ છે ! નયન ઝુકાવી હસે તો સમજો પ્રેમ છે ! પણ જો, કમર ઝુકાવી સેન્ડલ ઉતારે તો સમજો,બહેન છે !😅😝😂😜🤣🤪 એક સુંદર પાતળા સરખામહિલાને કોઈએ પૂછ્યું કે, ‘મેડમ,તમારી તંદુરસ્તીનું રહસ્ય શું છે ?’ મહિલા સ્મિત કરીને બોલ્યા,‘કારણ કે હું બહુ “ચાલુ” છું !’😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

આંટી મને પાઁચ રૂપિયા આપશે ને ?😅😝😂😜🤣🤪

એક ભાઈએ દૂરથી એક બોર્ડ થાંભલા પરઊંચે લગાડેલું જોયું,તે પાસે ગયા, પરંતુએ બોર્ડ પર લેખેલા અક્ષરો બહુ નાના હતાએટલે એમને બરાબર વંચાયું નહીં, છેવટેબોર્ડ વાંચવા એ ભાઈ થાંભલે ચઢી ગયા!ઉપર ચઢીને એમણે જોયું તોબોર્ડમાં એવું લખેલું કે‘થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહિ.’😅😝😂😜🤣🤪 ભોલુજીએ નદી કિનારે ઉભા રહેલાબાળકને કહ્યુ : હુ તરીને આવુ છુ,ત્યાં સુધી તુ … Read more

હતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.😅😝😂😜🤣

પત્ની પોતાના ડોક્ટર પતિનેએકવાર કહ્યું : તમે બીજાને પાન-સિગારેટછોડવાનું કહો છો અને પોતે તોઆખો દિવસ આને ફૂંકે રાખો છો. આવુ કેમ ? પતિ : જો હું ખુદ ફૂંકીશ નહી તો એનાથીથતાં નુકસાનની જાણ કેવી રીતે થશે ?😅😝😂😜🤣 પહેલી બહેનપણી : કાલે એક છોકરો મને જોવા આવ્યોહતો તેણે મારું ખૂબ અપમાન કર્યુ.બીજી બોલી : કેમ ?પહેલીએ … Read more

હવે હું નથી ઉપાડતો.😅😝😂😜🤣🤪

ઝરમર વરસાદમાં, એક ખભો ભીંજાયેલો અનેહાથમાં છત્રી લઇને જેવો ઘરમાં ઘૂસ્યો કેતરત પત્નીએ ચિંતાતૂર થઇને કહ્યું,કેટલાય દિવસથી જોવ છું,તમે વરસાદમાં હેરાન થાવ છો,હંમેશા એક ખભો ભીંજાયેલો હોય છે.કાં તો તમે મોટી છત્રી લઈ આવોકાં તો પેલીને ઘરે લઈ આવો,સાથે બેસીને ચા પીશું.😅😝😂😜🤣🤪 આજ મેં ભાઈબંધ ને ત્રણ ચાર વારકોલ કર્યો એણે એકેય વાર ના ઉપાડ્યો. … Read more

હું તમને કાંઈ કહું છું? પતિ ચૂપ.😅😝😂😜🤣🤪

ગામમાં રાત્રે સત્સંગ ચાલતો હતો.તેમાં વચ્ચે એક જાહેરાત થઈ કે,“મંગલ” જ્યાં પણ હોય ત્યાંથી પોતાના ઘરે જાય,તેની પત્ની તેની રાહ જોઈ રહી છે.આ સાંભળી મંગલ ઉભો થયો અનેજવા લાગ્યોત્યાં જ થોડા અંતરે બેસેલીતેની પત્નીએ કહ્યું,“બેસો, બેસો,હું ફક્ત એ તપાસી રહી હતી કે, તમે સત્સંગજોવા આવ્યા છો કે બીજે ક્યાંક ગયા છો.😅😝😂😜🤣🤪 પત્ની ઘરે ટીવી જોતી … Read more