ADVERTISEMENT
ADVERTISEMENT

ફરી ભણવું પડશે, રહેવા દે!😅😝😂😜🤣🤪

વેઈટર : અરે,તમે આ ચમચી કોને પૂછીને લો છો?ગ્રાહક : ડોક્ટરના કહેવાથી?વેઈટર : એટલે?ગ્રાહકે ખિસ્સામાંથી દવાની શીશીકાઢીને વેઈટરને બતાવી કહ્યું :જુઓ આ શીશી પર લખ્યું છે કેજમ્યા પછી બે ચમચી લેવી.😅😝😂😜🤣🤪 બે મિત્રો પરીક્ષામાં નપાસ થયા.એક બોલ્યો : હું તો કંટાળી ગયો છું યાર,ચાલ નદીમાં કૂદી જઈએ.બીજો બોલ્યો : ચસકી ગયું છે કે શું?આ બધું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

ખલેલ કરવી નહીં, નોટ મૂકજો!😅😝😂😜🤣🤪

મનસુખે તેની પત્નીને કહ્યું :જો મકાનમાલિક ઘર ભાડાના પૈસા માટેદરવાજો ખખડાવે છે.તું તેને કહી દે કે હું ઘરમાં નથી.પત્ની : પણ,તમે કોઈ દિવસ જુઠ્ઠું નથી બોલતાં.મનસુખ : એટલા માટે તો હું તને મોકલું છું.😅😝😂😜🤣🤪 બપોરના સમયેએક ભિખારી પોતાની બાજુમાંપાટિયું રાખીને સૂઈ ગયો.એ પાટિયા પર લખ્યું હતું,સિક્કા નાખીને ઊંઘમાંખલેલ કરવી નહીં, નોટ મૂકજો!😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

આખી ખાઈ જાઉં છું.😅😝😂😜🤣🤪

સંતા : યાર, મને ખાસી બહું થઈ રહી છે,શું કરુ ?બંતા : આજથી તું તળેલી વસ્તુ ખાવાનીબંધ કરી દેઅને ફક્ત દૂધ બ્રેડ જ ખા.સંતા : આજથી નહી યાર, કાલથી.બંતા : એક કેમ ?સંતા : આજે તો તારી ઘેર જમણવાર છે ને.😅😝😂😜🤣🤪 સોહન : શું તુ તારી મમ્મીનું કહેવું માને છે ?મોહન : હા, બિલકુલ માનું … Read more

તમારે વેચવી પડશે…!😅😝😂😜🤣🤪

પ્રશ્નપત્ર સેટ કરનારા પ્રોફેસરેપોતાની પુત્રીના લગ્નમાં લાગેલ મીઠાઈનાસ્ટોલ પર મોટા અક્ષરોમાંએક સૂચના લખાવી દીધી : બધી મીઠાઈઓનો સ્વાદ એક સમાન છે,કોઈપણ 3 મીઠાઈ પસંદ કરી શકો છો.😅😝😂😜🤣🤪 એક શાણા અર્થશાસ્ત્રીએ આવનારીમંદી માટે એક સોનેરી સલાહ આપી છે. જૉ તમે જરુર ના હોય એવી ચીજોખરીદતા રહેશો,તો ઝડપથી એવો સમય આવશે કેતમને જરુર હોય એવી ચીજૉતમારે વેચવી … Read more

પતિ વિચારમાં પડી ગયો.😅😝😂😜🤣🤪

છગનને પરેશાન જોઈને મગને પૂછ્યું,શું થયું ભાઈ, આજે આટલો પરેશાન કેમ છે?છગન : આજે મને એક ધમકી ભર્યો પત્ર આવ્યો છે!તેમાં લખ્યું છે કે,મારી પત્નીને પ્રેમ કરવાનું બંધ કરી દેનહીં તો તને ગોળી મારી દઈશ.મગન : આમાં આટલી ચિંતા કરવાનું શું જરૂર છે,એની પત્નીને પ્રેમ કરવાનું છોડી દો.છગન : પણ આ પત્રમાં નામ લખ્યું નથી,એટલે … Read more

એને મારવા જોઈએ નહીં.😅😝😂😜🤣🤪

ટિંકુ : પપ્પા તમને મારી શાળામાં બોલાવ્યા છે.પિતા : શું થયું?ટિંકુ : ગણિતના માસ્તરે પૂછ્યું હતું 5×8 કેટલા થાય?મેં કહ્યું – 40.પિતા : જવાબ તો સાચો છે.ટિંકુ : હા, પછી તેમણે પૂછ્યું 8×5 કેટલા થાય?પિતા : અરે બુદ્ધિના બળદ બંનેમાં શું ફરક છે?ટિંકુ : મેં પણ તેમણે એવું જ કહ્યું હતું.પછી પિતાએ ટિંકુને કાન નીચે … Read more

પતિને ચા અને બિસ્કિટ બંને મળ્યા.😅😝😂😜🤣🤪

પત્નીએ નવો ફોન અને સિમ લીધો. પતિને સરપ્રાઈઝ આપવાતેણે રસોડામાં જઈને પતિને ફોન કર્યો. પત્ની (અવાજ બદલીને) : કેમ છો? પતિ : ડાર્લિંગ, હું પછી ફોન કરીશ,પેલી ડાકણ અત્યારે રસોડામાં છે.😅😝😂😜🤣🤪 પતિ-પત્ની વચ્ચે 1 કલાક સુધી ચાલેલાઝઘડાનો અંત આ એક વાક્ય સાથે આવ્યો. પતિ : તું સુંદર છે તો કંઈ પણ કહેશે? એ પછીપતિને ચા … Read more

(સમજાય તેને સલામ)😅😝😂😜🤣🤪

ભીખા કાકાની પત્નીને અસ્થમાનો પ્રોબ્લેમ હતો.એક દિવસ તે ઇન્હેલર લેવાનું ભૂલી ગયા.તેમની અંતિમ ક્રિયા માટે તેમને સ્ટ્રેચર ઉપર ઉઠાવીશબવાહિનીમાં મુકવા જતાસ્ટ્રેચર દરવાજાના હેન્ડલમાં ફસાઈ ગયું.ખેંચતાણ ચાલતી હતીત્યાં ભીખા કાકાના પત્નીએ આંખ ખોલી અનેપૂછ્યું, હું ક્યાં છું?બે દિવસ બાદ ફરી એવું જ થયું.પણ આ વખતે ભીખા કાકા વારે ઘડીએ કહી રહ્યા હતા,છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું … Read more

તેની પત્ની બોલવાનું શરૂ કરી દે.😅😝😂😜🤣🤪

પતિ : હું આ જિંદગીથી કંટાળી ગયો છું,મન થાય છે કે ટ્રેન નીચે આવી જાઉં.પત્ની : અરે,હજી તો તમારે જીવનમાં ઘણું બધું કરવાનું છે.તમારે કારના, મકાનના, ટીવીના,વોશિંગ મશીનના, એસીના હપ્તા ભરવાના છે.અને આજે સવારે અધૂરી છોડેલીબાથરૂમની સફાઈ પણ કરવાની છે.😅😝😂😜🤣🤪 રમેશ : યાર દિનેશની પત્ની અચાનકમૂંગી થઇ ગઈ એ વાત સાચી છે? સુરેશ : હા,મેં … Read more

એટલે મેં હિંમત કરી નાખી.😅😝😂😜🤣🤪

પપ્પુનો ન્યુઝ પેપર વાળાને લખેલો પત્ર.સવિનય સાથે જણાવવાનું કે,તમારા ન્યુઝ પેપરમાંછૂટાછેડાના ગેરફાયદા ઉપરનો લેખવાંચીને મારી પત્નીએછૂટાછેડાનો વિચાર રદ કરી સુખ દુઃખમાંમારો સાથ નિભાવવાનું નક્કી કર્યું છે.તો મારુ લવાજમ કેન્સલ કરશો, કાલથીતમારું ન્યુઝ પેપર મારા ઘરે આવવું જોઈએ નહિ.😅😝😂😜🤣🤪 પોલીસ : તમે તમારી પત્નીનેપીઠ ઉપર મુક્કો મારી દીધો? શા માટે? પતિ : એની પીઠ મારી તરફ … Read more