ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?😅😝😂😜🤣🤪
લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા. હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 😅😝😂😜🤣🤪 (ટીચર એ ક્લાસ માં પૂછ્યું)ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું😂😜😂😂😜😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. … Read more