ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની તારે હોટ જોઈએ છે !!😅😝😂😜🤣🤪

ફુરસતથીબનાવેલા હોય છે એ લોકો, જે દેખાવમાં શાંત અનેદિમાગથી તોફાની હોય છે !!😅😝😂😜🤣🤪 આટલી ગરમી તોસહન થતી નથી તારાથી અને પત્ની તારે હોટ જોઈએ છે !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

છોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪

કાલે પડોશણને ફોટામાંઝૂમ કરીને જોઈ રહ્યો હતો, તો પાછળથી પત્નીએ ખભા પર હાથમુકીને કહ્યું રહેવા દો હવે આથી વધારે નજીક નહીં આવે એ !!😅😝😂😜🤣🤪 જયારે છોકરી જોવા જાઓ, ત્યારે ઘેર બે ત્રણ વાર પોતાનાછોકરાને પણ જોઇને જવું !!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો … Read more

‘માસ્તર, તમે જ ભણાવેલું !😅😝😂😜🤣🤪

‘જયારે માણસનો વખત ખરાબ ચાલતોહોય ત્યારે એનો પડછાયો પણ એનેછોડીને જતો રહે છે’ એવી કહેવત છે.પણ એ કહેવત નેગેટિવ થીંકીંગવાળી છે.પોઝિટીવ થીંકીંગવાળી કહેવત આ રહી :‘જબ કિસીકા બુરા વક્ત આતા હૈ,તબ ઉસકે સરે દોસ્ત ઔર પરિવારવાલેઆ કર ઉસકે પાસ ખડે હો જાતે હૈ…યકીન ના આતા હો તોશાદી કા કોઈ ભી આલબમ દેખ લો !’😅😝😂😜🤣🤪 શાળાના … Read more

‘ચંદા માંગના ચાલુ કર દુંગા !’😅😝😂😜🤣🤪

સંતાનુ ગળું બગડ્યું.હોસ્પીટલમાં ચેકિંગ કરાવ્યું તો ખબર પડી કેશ્વાસનળીમાં સડો છે, ઓપરેશન કરવું પડશે.સંતાએ ઓપરેશન કરાવી નાખ્યું.બધું પતી ગયું પછી સંતા હોસ્પીટલનીપથારીમાં સૂતો છે. ભાનમાં આવ્યો કેતરત એણે નર્સ પાસે પાણી માંગ્યું.નર્સ પૂછે છે, ‘કેમ, તરસ લાગી છે ?’સંતા કહે છે, ‘ના, પણ ચેક કરવું છે કેગળામાં ક્યાંક લીકેજ નથી ને !’😅😝😂😜🤣🤪 પોલીસમાં ભરતી થવા … Read more

જન્મતારીખ તો જણાવો.😅😝😂😜🤣🤪

પ્લમ્બર : સાહેબ, નળ રીપેર થઈ ગયો છે,લેબર ચાર્જ એક હજાર રૂપિયા થયો.એન્જીનીયર : અરે,બે કલાકનો આટલો બધો ચાર્જ,આટલી તો મારી ફી નથી.પ્લમ્બર : સર,જ્યારે હું એન્જિનિયર હતોત્યારે મારી પણ આવી જ હાલત હતી.😅😝😂😜🤣🤪 પપ્પુ લગ્ન માટે છોકરી જોવા ગયો હતો.છોકરીના પિતાએ પૂછ્યું : બોલો,અક્કલ મોટી કે ભેંસ?લાંબો સમય વિચાર્યા પછીપપ્પુ બોલ્યો : અરે મને … Read more

આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪

પિતા : તું એ કેવી રીતે સાબિત કરીશ કેલીલાં શાકભાજી ખાનારા લોકોનેઆંખોની કોઈ તકલીફ નથી હોતી. પુત્ર : સહેલું છે પપ્પા,તમે કદી કોઈ ઘોડા કે બકરીનેચશ્મા પહેરેલા જોયા છે.😅😝😂😜🤣🤪 દીકરો : આપણા દેશનો કાયદો પુરુષોનેબે પત્ની કરવાની કેમ ના પાડે છે? પિતા : જેને રક્ષણની જરૂર છેતેને કાયદો આ રીતે રક્ષણ આપે છે!😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,😅😝😂😜🤣🤪

જો કોઈ મિત્રતમારું દુ:ખ સાંભળીને ઉઠીનેચાલ્યો જાયતો તેને ખરાબ ન ગણવો જોઈએ.કારણ કે… તે દારુ અને સીંગ લેવા ગયો હશે.😅😝😂😜🤣🤪 આજનું જ્ઞાન :વોટ્સએપ અને ફેસબુકનાના બાળકોના ડાયપર જેવા છે.ભલે તેમાં કાંઈ ન આવ્યું હોય,તેમ છતાં થોડી થોડી મિનિટે ચેક કરવું પડે છે.😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી … Read more

હું સૂતો હોઉં ત્યારે કેવો લાગું છું.😅😝😂😜🤣🤪

એક છોકરીને સોશિયલ મીડિયા પર ચેટિંગનોઘણો શોખ હતો.છોકરી એક અજાણ્યા છોકરા સાથે ચેટિંગકરી રહી હતી,છોકરાએ પૂછ્યું : હે તારી ઈમેલ આઈડી શું છે?છોકરીએ મેસેજ કર્યો મારી ઈમેલ આઈડી છે,i Have Boyfriend i Love him@get lostછોકરો : ઓકે મારી ઈમેલ આઈડી છે,i am Ur Dad aaj tu pitegi@gharpe😅😝😂😜🤣🤪 પતિ ક્યારનો અરીસા સામેઆંખો બંધ કરીને ઊભો હતો.આ … Read more

ચિન્ટુની કાંઈ ભૂલ હોય તો કહેજો.😅😝😂😜🤣🤪

કાકા : ચિન્ટુ, તું મોટો થઈને શું બનીશ?ચિન્ટુ : ટીચર.કાકા : પણ એના માટે તો બહુ ભણવું પડે.ચિન્ટુ : ના,કાકા અમારા ટીચર બધુંઅમને જ પૂછ્યા કરે છે. એટલેટીચર બનવા માટે બહુ ભણવું નથી પડતું.😅😝😂😜🤣🤪 માસ્તર : ચિન્ટુ વાંદરાને અંગ્રેજીમાં શું કહે છે? ચિન્ટુ : મંકી. માસ્તર : આ તું પુસ્તકમાં જોઈને બોલ્યો ને? ચિન્ટુ : … Read more

વ્યસ્ત રહેતા હોય ત્યાં.😅😝😂😜🤣🤪

એક પતિનોપોતાની પત્ની સાથે મોટો ઝગડો થઈ ગયો.પત્નીએ ગુસ્સામાં વેલણ ફેંક્યુંજે પતિના ઘુંટણ પર વાગ્યું અને હાડકું તૂટી ગયુ.હોસ્પિટલમાં પ્લાસ્ટર કરાવ્યાં પછીજ્યારે તેને વોર્ડમાં લઈ જવામાં આવ્યોત્યારે તેને પોતાના બાજુના પલંગ પરએક દર્દીને સૂતેલો જોયો,જેના બંને પગ પર પ્લાસ્ટર હતું.પતિએ તેને પૂછ્યું : શું તમારી બે પત્નીઓ છે?😅😝😂😜🤣🤪 માસ્તર : શાંતિ કોના ઘરે રહે છે? … Read more