ADVERTISEMENT
ADVERTISEMENT

ડિઝાઇનર પીસ છે!!!!😅😝🤣😂🤪

શેઠાણી : તે ફ્રિઝ સાફ કર્યું? નોકરાણી : હા મેડમ,અને ફ્રિઝમાં પડેલો આઇસક્રીમસૌથી સ્વાદિષ્ટ હતો.😅😝🤣😂🤪 પતિ અને પત્ની ફરવા નીકળ્યા.અચાનક જ પતિને ઠોકર લાગી અનેતેના માથામાંથી લોહી નીકળવા લાગ્યું.પતિએ પત્ની સામે આશા ભરેલી નજરે જોયું.તેને થયું કે કદાચ તેની પત્નીતેની સાડીના પાલવથી તેની ઇજાને સાફ કરશે.પત્ની : તેવું વિચારતા પણ નહીં.ડિઝાઇનર પીસ છે!!!!😅😝🤣😂🤪 (નોંધ : … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તુમ્હારે જૈસા હી ‘લેઝી’ હો ગયા હું !😅😝😂😜🤣🤪

આજકલ કોમન હો ગયા, ઐસે પૂછના કે…‘હાઉ આર યુ ?’‘વોટ આર યૂ ડુઈંગ ?’‘હાઉ ઈઝ યોર ડે ?’‘વોટ આર યોર પ્લાન્સ ?’તો મૈ ને સોચા તુમ સે આજ કુછ અલગ સાસવાલ પૂછ લે…સુબહ ઉઠકર છી છી કર લી ?😅😝😂😜🤣🤪 કભી કભી મેં ભૂલ જાતા હું યે પૂછના કે‘આર યૂ ઓકે ?’કભી કભી મૈ તુમકો ‘હાય … Read more

‘સર, આ ઇન્ક્વાયરી છે કે ઇન્વિટેશન?’😅😝😂😜🤣🤪

એક સરકારી ઓફીસની બિલ્ડિંગનાપરસાળમાં બોર્ડ મારેલું હતું : ‘અહી અવાજ કરવો નહીં.’ એની નીચે કોઈએ ઉમેરો કર્યો :‘નહીતરઅમે જાગીને કામ કરવા લાગીશું.’😅😝😂😜🤣🤪 એક ઉચ્ચ કક્ષાની મિટિંગમાં સી.એમ સાહેબેબધા તરફ ઊડતી નજર નાંખીનેએક સવાલ પૂછ્યો કે ‘અહી ડ્રીંક્સ કોણ લે છે ?’ મિટિંગમાં બે મિનીટ માટે શાંતિ છવાઈ ગઈ. પછી એક ઓફિસરે શાંતિ તોડતા નમ્રતાપૂર્વકસવાલ કર્યો … Read more

મારે થપ્પો નથી રમવો !😅😝😂😜🤣🤪

માણસ સૌથી વધુ માફી કોની સામેમાંગતો હોય છે ?બોસ સામે ?પત્ની સામે ?પ્રેમિકા સામે ? ના…ભીખારીઓ સામે !‘માફ કરો ભાઈ, આગે જાઓ…’😅😝😂😜🤣🤪 પ્રેમિકા (ફોનમાં) :‘નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે…નયનને બંધ રાખીને અમોએ તમને જોયા છે… પ્રેમી : રહેવા દે, મારે થપ્પો નથી રમવો !😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર … Read more

હું સાસરિયાઓની રોટલો તોડું છું.😅😝😂😜🤣🤪

એક મહિલાનો જમાઈ બહુ કાળો હતો.સાસુએ તેને કહ્યું : જમાઈરાજ,તમે 1 મહિનો અહીં જ રોકાઈ જાવ.દૂધ, દહીં ખાઓ, મજા કરો, અહીં આરામ કરો.જમાઈ : અરે વાહ સાસુજી,આજે મારા પર બહુ પ્રેમ આવે છે ને.સાસુ : અરે પ્રેમ જેવું કાંઈ નથી.અમારી ભેંસનું બચ્ચું હવે રહ્યું નથી,જો તમે અહીં રહેશો તો તમને જોઈનેઓછામાં ઓછું તે દૂધ આપવાનું … Read more

એ તો પહેલેથી પરણેલા છે.😅😝😂😜🤣🤪

પિતાએ દીકરાનું જેકેટ ચેક કર્યું તો તેમાંથીસિગારેટ, ગુટખા અનેયુવતીઓના ફોન નંબર નીકળ્યા.પિતાએ દીકરાની ખૂબ ધોલાઈ કરીઅને પૂછ્યું આ બધું ક્યારથી ચાલે છે?ત્યારે મમ્મીએ આવીને કહ્યું : તેને બોલવા તો દો.દીકરો : પપ્પા, તમે મારી ધોલાઈ કેમ કરી રહ્યા છો,આ તો તમારું જ જેકેટ છે,હું ભૂલથી પહેરી ગયો હતો.પછી પિતાની જોરદાર ધોલાઈ થઈ.😅😝😂😜🤣🤪 પપ્પુએ પાડોશી છોકરીને … Read more

બે તરબૂચ પકડી બતાવે.😅😝😂😜🤣🤪

બંતા : અરે સંતા,તારા ઘરમાં તો નોકરાણી હતી તો પછીતુ કેમ વાસણ ઘોઈ રહ્યો છે ? સંતા : બંતા ભાઈ,થોડા દિવસો પહેલા જ મેએ નોકરાણી સાથે લગ્ન કરી લીધા છે.😅😝😂😜🤣🤪 સંતા : નેપોલિયનની વાત સાચી છે યાર,દુનિયામાં કંઈ અશક્ય નથી. બંતા : પણ, હુ તો કહુ છુ કેઆ વાત ત્યારે સાબિત થાય જ્યારે કોઈએક હાથમાં … Read more

યમરાજ મને લઈ જાય એ સારું.😅😝😂😜🤣🤪

રાત્રે રૂમનું તાળું ખરાબ થઈ ગયું હતું.પત્નીએ ટોર્ચ મને પકડાવી અનેપોતે તાળું ખોલવા લાગી ગઈ.ઘણો સમય થઈ ગયો હતો,પણ તાળું ખુલવાનું નામ જ લઇ રહ્યું ન હતું.પત્નીનો પારો આકાશને આંબવા લાગ્યો હતો.પછી તેણે ટોર્ચ પકડી અને મને કહ્યું કે તમે પ્રયત્ન કરો.મેં પ્રયત્ન કર્યો અને પહેલીવારમાં જ તાળું ખુલી ગયું.પત્ની મારા પર ભડકી ગઈ અને … Read more

કાંઈ દેખાતું નથી.😅😝😂😜🤣🤪

HR : તમે ક્યાં ગયા હતા?કર્મચારી : વાળ કપાવવા.HR : ઓફિસના સમયમાં કેમ ગયા હતા?કર્મચારી : વાળ ઓફિસના સમયમાં વધેલા એટલે.HR : તો શું તમેઘરે હોવ ત્યારે તમારા વાળ નથી વધતા.કર્મચારી : હા, તો ટકલુ થોડી કરાવ્યું છે.ઓફિસમાં જેટલા મોટા થયા હતાતેટલા જ કપાવ્યા છે.😅😝😂😜🤣🤪 મગનલાલ : ડોકટર, મને એક મોટો પ્રોબ્લેમથઈ ગયો છે!ડોકટર : … Read more

તે પાણીપુરી વેચે છે.😅😝😂😜🤣🤪

એક સુંદર સ્ત્રીનો બિમાર પતિ દુનિયા છોડીને જતો રહ્યો.તેની દફનવિધિના બીજા દિવસેતેમનો પડોશી તેમના ઘેર આવ્યો.તેને ધીરેથી તે સ્ત્રીને કહ્યુ : ભાભી, ચિંતા ન કરતા હું છું ને.સ્ત્રી : હા, હવે તો તમારે જ મદદ કરવી પડશે.પડોશીની હિંમત વધી ગઈ. તેણે પૂછ્યું : ભાભી,શું હું તમારા પતિની જગ્યા લઈ શકું?સ્ત્રી : લઈ તો શકો છો, … Read more