ADVERTISEMENT
ADVERTISEMENT

તમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪

ટપ્પુ ખૂબ ચિંતામાં દેખાતો હતો,પપ્પુ : અરે ટપ્પુ! તને કઈ થયું છે?કેમ ચિંતામાં દેખાય છે?ટપ્પુ : અરે યાર જવા દેને…મારી પત્નીને રોજ એવા સપના આવે છે કેતે કોઈ કારોડપતિને પરણી છે.પપ્પુ : લે એમાં શું છે?મારાવાળીને તો એવું દિવસે લાગે છે બોલ.😅😝😂😜🤣🤪 તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ છે. પછી … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એના કરતા પણ ખુબ આનંદમાં છું.😅😝😂😜🤣🤪

સુરેશ : મને અફસોસ છે કેમારો કૂતરો તમારા સાસુને કરડ્યો. આપણે શાંતિથી કોઈ સેટલમેન્ટ કરી નાખીશું. રમેશ : ઓકે, આ લો બસો રૂપિયા,પગાર આવશે ત્યારે બીજા ત્રણસો આપીશ.😅😝😂😜🤣🤪 પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતોએના કરતા પણ ખુબ આનંદમાં છું.પત્ની : સ્વર્ગમાં … Read more

જે હોતું નથી એ દેખાતું રહે છે,😅😝😂😜🤣🤪

પતિ પત્નીએપવર્ત પરથી કુદવાની યોજના બનાવી.પતિ યોજના પ્રમાણે 1 થી 5 ગણીનેકૂદી પડ્યો.પત્નીએ આંખો બંધ કરી દીધીઅને મોં ફેરવી દીધું.પતિએ હવામાં પેરાશૂટ ખોલ્યુંઅને મોટેથી કહ્યું,હું જાણતો હતો કે ચુડેલ તું નહીં કુદે.😅😝😂😜🤣🤪 લગ્નમાં શરૂઆતમાંજે હોતું નથી એ દેખાતું રહે છે, બાદમાં જે હોય છે તે દેખાતું નથીઅને પરિણામેજે હોવું જોઈએ તે હોતું નથી.😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

દે ચપ્પલ… દે ચપ્પલ…😅😝😂😜🤣🤪

સોહન : શું તું તારી મમ્મીનું કહેવું માને છે?રોહન : હા, બિલકુલ માનું છું.અરે હું તો એ જેટલું કહે છેએનાથી વધુ માનું છું.સોહન : એ કેવી રીતે?રોહન : જ્યારે મમ્મી કહે છે કેફ્રિઝમાં મૂકેલી અડધી મિઠાઈ ખાઈ લેતો આખી ખાઈ જાઉં છું.😅😝😂😜🤣🤪 મમ્મી : દીકરા સોફા સુવા માટેનહીં બેસવા માટે હોય છે.દીકરો : હા તો … Read more

કુસ્તીબાજે તેને થપ્પડ મારી…😅😝😂😜🤣🤣

વિદાય વખતે વરરાજાનો મોબાઈલ રણક્યો.કન્યાએ તેને જોરથી થપ્પડ મારી દીધી. સગાં વહાલાંએ પૂછ્યું : આવું કેમ કર્યું? કન્યા : કારણ કે તેની રિંગટોન હતી, “દિલ મેં છુપાકર, પ્યાર કા અરમાન લે ચલે,હમ આજ અપની મોત-કા સામાન લે ચલે.”😅😝😂😜🤣🤣 ટ્રેનમાં એક વ્યક્તિ એક કુસ્તીબાજ સાથે ઝગડી પડ્યો,કુસ્તીબાજે તેને થપ્પડ મારી…વ્યક્તિએ ગુસ્સામાં કહ્યું : જો તેં મને … Read more

થોડી વાર પછી તે બોલ્યો,😅😝😂😜🤣🤪

એક સુખી દંપતીના જીવનમાંફોઈએ આવીને હોળી સળગાવી.આખો વખત ઘરમાં ઝઘડા-ટંટો-ફિસાદ રહેતા.આખરે 10 વર્ષે ડોસી મરી ગઈત્યારે પતિએ પત્નીને કહ્યું,‘જો મને તારા માટે આટલો પ્રેમ ન હોતતો મેં તારા ફોઈને ક્યારનાંય કાઢી મૂક્યાં હોત!’‘શું વાત કરો છો ?મેં તો એમ સમજીને ચલાવ્યું કેગમે તેમ પણ એ તમારા ફોઈ છે ને !’😅😝😂😜🤣🤪 પતિ બહુ કંજૂસ હતો,તે પોતાની … Read more

દારૂડિયાએ જવાબ આપ્યો.😅😝😂😜🤣🤪

બંતાએ નવું નવું દવાખાનું ખોલ્યું હતુ,તેની પાસે પહેલો દર્દી આવ્યો. તેણે જણાવ્યું,ડોક્ટર સાહેબ મારા કાનમાં રોજ20 મિનિટ સુધી સણકા મારે છે. બંતાએ સલાહ આપી, તમે રોજ 20 મિનિટ મોડા ઉઠવાનું રાખો.😅😝😂😜🤣🤪 દારૂ પીતા લોકોને ખરાબ આદતથી છોડાવવાએક ડૉક્ટર તેમની વચ્ચે ગયાં, સૌને ભેગા કર્યાં.તેમની સામે બે મોટા કાચના ગ્લાસ ભર્યા.એકમાં શુદ્ધ પાણી નાખ્યું અને બીજામાં … Read more

તેની રક્ષા કાયદો કરે છે.😅😝😂😜🤣🤪

બે બાળકો લડી રહ્યા હતાપ્રથમ બાળક : મારા પપ્પા તારા પપ્પા કરતા સારા છે.બીજો બાળક : નહી મારા સારા છે પ્રથમ બાળક : મારો ભાઈ તારા ભાઈ કરતા સારો છેબીજો બાળક : નહી મારો ભાઈ સારો પ્રથમ બાળક : મારી મમ્મી તારા મમ્મી કરતા સારી છે.બીજો બાળક : હા, એ વાત તો સાચી હશે,કારણ કે … Read more

ગંભીરતાથી લેતો નથી…🤣😂🤣🤣

એક અભાન નેતા આરોગ્ય મંત્રી બની ગયો,અને બનતાજ તેણે 1 હોસ્પિટલ પર રેડ પાડી…તેણે જોયુ કે, 2 દર્દી ને ઓક્સિજન સિલિન્ડર લગવ્યુ છેઅને ત્રિજા ને નહિ…મંત્રી અકડ થી પૂછ્યું: “આ બે મારીજો ને સીએનજી લગવ્યું છે,ત્રિજા ને કેમ નહિ?”ડોક્ટર મંત્રી ને પહેલા ઉપર થી નીચેનીતરફ ધ્યાન થી જોયુ ને શાંતિ થી કહ્યુઃ“સાહેબ આ ત્રિજો પેટ્રોલ … Read more

“હાહરી ગઈ ક્યા?”🤣😂🤣🤣

કન્યા શોધતા યુવાનો ને વડીલો ની સલાહઃજે બસ મળે એ પાકડી લેજો…લક્ઝરી કે વોલ્વો ની રાહ માએસટી પણ જતી રહેશે…યુવાનોનો વડીલો ને જવાબ:અમરા જેવા સિંગલ છોકરાઓને સાલાહ આપનારઆ એ જ લોકો છે, જે પોતે ઉતાવળ માછકડા મા ચઢી ગયા હતા.🤣😂🤣🤣 પોતાના પલંગ પર ગરોળી દેખાયતે કોઈ મોટી સમસ્યા નથી…મોટી સમસ્યા તો ત્યારે શરુ થાય છે,જ્યારે … Read more