ADVERTISEMENT
ADVERTISEMENT

પ્લેટમાં મૂકી રહ્યો હતો.😅😝😂😜🤣🤪

ટપ્પુ : આખી રાત જાગવાનોફાયદો શું છે? પપ્પુ : સવારે ઉઠીને બ્રશ કરવાનીજરૂર નથી પડતી.ટૂથપેસ્ટ બચે છે.😅😝😂😜🤣🤪 લગ્નમાં એક માણસે 7-8 ગુલાબજાંબુ લીધા,તે બધા ગુલાબજાંબુ થોડા થોડા ખાઈનેપ્લેટમાં મૂકી રહ્યો હતો.કોઈએ પૂછ્યું કેભાઈ ગુલાબજાંબુ મીઠા છે કે નથીતે ચેક કરી રહ્યા છો કે શું?પેલો માણસ બોલ્યો : ના ભાઈ ના,હવે આ ગુલાબજાંબુ પ્લેટમાં ગબડીનેઅથાણાં કે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

મને આ જ પત્ની મળશે.😅😝😂😜🤣🤪

કોયલે કાગડાને પૂછ્યું : તેં હજીલગ્ન કેમ નથી કર્યા?કાગડાએ કહ્યું : લગ્ન વિનાજીવનમાં આટલી કાંઉ કાંઉ છે,તો હું લગ્ન કરીશ,તો ખબર નહીં કેવી હાલત થશે?😅😝😂😜🤣🤪 પત્નીથી કંટાળેલો પતિ એક દિવસ પંડિતજીપાસે પહોંચ્યો.પતિ : પંડિતજી, એક વાત કહો.આ જન્મો જન્મના સાથ વાળી વાત સાચી છે.પંડિતજી : સો ટકા સાચી.પતિ : એટલે આગળના જીવનમાં પણમને આ જ … Read more

તેની ખબર જ ન પડી.😅😝😂😜🤣🤪

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો.અડધો દિવસ ચૂપચાપ પસાર કર્યા પછીપત્ની પતિ પાસે આવી અને બોલી :તમે થોડું સમાધાન કરો, હું થોડું કરું છું.પતિ : ઠીક છે શું કરવાનું છે?પત્ની : તમે માફી માંગો,હું માફ કરી દઈશ.😅😝😂😜🤣🤪 છગન : મેં વિચાર્યું હતું કેબે પેગ લગાવીને10 વાગ્યા સુધીમાં ઘરે પહોંચી જઈશ.મગન : તો પછી શું થયું?છગન : પેગ … Read more

વળતો જવાબ આપવો જોઈએ ને,😅😝😂😜🤣🤪

કિડનેપર : તમારો દીકરો હવે અમારાકબજામાં છે.5 લાખ આપીને લઈ જાવ.માં : જરા તેની સાથે વાત કરાવો.કિડનેપરે દીકરાને ફોન આપ્યો.માં : તને મેં કોથમીર લેવા મોકલ્યો હતો નેતું રખડવા નીકળી પડ્યો?હવે કોથમીર કોણ લાવી આપશે.😅😝😂😜🤣🤪 પત્ની : હાય રામ,તમારા માથામાંથી લોહી કેમ નીકળે છે?પતિ : મારા એક મિત્રએ પથ્થર ફેંક્યો.પત્ની : તો તમારે પણવળતો જવાબ … Read more

રાત્રે ઊઘ નથી આવતી.😅😝😂😜🤣🤪

સવજીકાકા : અભિનંદન!આજે તારા જીવનનો સૌથી સુંદર દિવસ છે.પપ્પુ : પણ,મારાં લગ્ન તો આવતી કાલે છે!સવજીકાકા : મને ખબર છે!એટલે તો આજે અભિનંદન આપું છું.😅😝😂😜🤣🤪 પપ્પુ : ડોકટર સાહેબ મારું મગજ કામ નથી કરતુ.થોડોક અવાજ થતાં જ હું ચમકી જાઉ છું.દરવાજાની ઘંટડી વાગતાં જ સાથેજ દિલ જોરથી ધબકે છે.રાત્રે ઊઘ નથી આવતી.આ કયો રોગ છે?ડોકટર … Read more

દો-ચાર ઘર કે કામ લે લે !’😅😝😂😜🤣🤪

સંતાનો દીકરો પરીક્ષામાંબધા વિષયમાં નાપાસ થઈને ઘરે આવ્યો.સંતાએ રીઝલ્ટ જોઇને દિલાસો આપવાખાતર કીધું, ‘બેટા કોઈ બાત નહીં, શાયદતુમ્હારી કિસ્મત મેં હી ફેલ હોના લિખા થા.’ સંતાના દીકરાએ તરત જ કીધું‘અચ્છા હુઆ કિ મૈને પઢાઈ નહીં કી,પૂરે સાલ કી મહેનત બેકાર જાતી !’😅😝😂😜🤣🤪 સંતા : ‘યાર,મેરી બીવી મુઝેઘર કા નોકર સમજાતી હૈ.મેં ક્યાં કરું ?’ બંતા … Read more

‘ગમનલાલ, થોડું પાણી તો નાખો ?’😅😝😂😜🤣🤪

જ્યારે તમને ‘સલાહ’ની જરૂર હોયત્યારે દરેક વ્યક્તિ ‘મદદ’ માટે તૈયાર હોય છે… પરંતુ જ્યારે તમને ‘મદદ’ની જરૂર હોયત્યારે દરેક વ્યક્તિ તમને ‘સલાહ’ આપે છે!😅😝😂😜🤣🤪 ગજ્જુભાઈ ગમનલાલ એક વ્હીસ્કીની બાટલીલઇ આવ્યા, પછી ગ્લાસમાં રેડી સીધેસીધીગટગટાવવા જતા હતા ત્યાં એમનેમગનલાલ મુંબઈવાળાએ અટકાવીને કીધું :‘ગમનલાલ, થોડું પાણી તો નાખો ?’ ગમનલાલ કહે, ‘જરૂર જ ક્યાં છે ?દારૂ જોઇને … Read more

લગ્ન પછી જ બગડી ગયો.😅😝😂😜🤣🤪

પત્ની : જયારે તમે દારુ પી ને આવો છો,તો તમે મારા ખુબ કામમાં આવો છો. પતિ : તે કેવી રીતે? પત્ની : કાલે રાત્રેતમે નશામાં ઘરના વાસણ ધોઈ નાખ્યાઅને મારા પગ પણ દબાવ્યા.😅😝😂😜🤣🤪 દેશની સૌથી મોટી અંધશ્રદ્ધા લગ્ન કરાવી દો છોકરો સુધારી જશે,અને બીજી અંધશ્રદ્ધા છોકરો લગ્ન પહેલા સારો હતો,લગ્ન પછી જ બગડી ગયો.😅😝😂😜🤣🤪 (નોંધ … Read more

એટલે પછી લગ્ન કરી લીધા.😅😝😂😜🤣🤪

ચંગુ : લગ્ન પહેલા લોકો શું કરે છે?મંગુ : ભવિષ્ય વિશે વિચારીનેખુશ થાય છે. ચંગુ : અને લગ્ન પછી?મંગુ : ભૂતકાળને યાદ કરીને રડે છે.😅😝😂😜🤣🤪 મંગુ પોતાના મિત્રને : ધોબી પાસેકપડાં ધોવરાવીને, હોટલનું ખાઈને અનેકાણાંવાળાં મોજા પહેરીને હું કંટાળેલો,એટલે પછી લગ્ન કરી લીધા. ચંગુ : માળું, એ તો અચરજ કહેવાય! કેમ કેએ જ કારણોસર તો … Read more

હુ તો તેમાં પાન થુકી રહી હાતી…🤣😂🤣🤣

બેટા: દાદી, તમે આજ સુધી ક્યા ક્યાદેશ ફર્યા છો?દાદી: આપણુ આખુ હિન્દુસ્તાન, પાકિસ્તાન,અફઘાનિસ્તાન…બેટા: હવે કયુ ફરસો?એટલામા પછળથી સૌથી નાનો ટેણીયોબોલ્યો – “કબરીસ્તાન”ચાંપલ આયુ 100 ની સ્પીડે…🤣😂🤣🤣 એક દોહી પિચ્ચર જોવા ગયી.દર 15 મિનિટે તે Coldrinkni બોટલ નેમોઢૂ લગાવીને પછી ત્યાજ મુકી દે છે.પાસે બેસેલો પપ્પુ આને ગુસ્સે થાઈ ગયો.તેને બોટલ ઉઠાવી અને એક જ વારમાંઆખી … Read more