ADVERTISEMENT
ADVERTISEMENT

આ ચર્ચાનો અંત લાવીએ.😅😝😂😜🤣🤪

એક સ્ત્રીનો પતિ એક દિવસ સાંજનાદરરોજના સમય કરતા મોડો ઘેર આવ્યો.પત્નીએ પૂછ્યું : ‘કઈ ભાન છે ?કેટલા વાગ્યા તેનું ? આઠ વાગ્યા છે.બે કલાક મોડા થયા છો,એ બે કલાક તમે કયા હતા ?’પતિ : ‘રસ્તામાં મને એક અકસ્માત નડ્યો.એક મોટરની હડફેટે આવી હું બેહોશ થઇ ગયો,મને ઊંચકીને હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો.’પત્ની : પણ એમાં બે … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : તરત જ મરી જવું સારું.😅😝😂😜🤣🤪

જ્યારે પત્ની કહે : “શું કહ્યું”?તો તેનો અર્થ એ નથી કેતેણે સાંભળ્યું નથી.પણ તે તમને તમારા શબ્દો બદલવાનીએક તક આપી રહી હોય છે.જો તમે બદલો તો ઠીક છેનહીં તો તમારું આવી બનશે.😅😝😂😜🤣🤪 પતિએ પોતાનીજાડી પત્નીને અડધી રાત્રે જગાડીને કહ્યું,ધીમે ધીમે મરવું યોગ્ય છે કેતરત જ મરી જવું યોગ્ય?પત્ની : તરત જ મરી જવું સારું.પતિ : … Read more

પોલીસ : આ તમારી પત્ની છે😅😝😂😜🤣🤪

લગ્નમાં શરૂઆતમાંજે હોતું નથી એ દેખાતું રહે છે, બાદમાં જે હોય છે તે દેખાતું નથીઅને પરિણામેજે હોવું જોઈએ તે હોતું નથી.😅😝😂😜🤣🤪 પોલીસ : ગાડી રોકો, તમારી પાસે એક સ્ટેટમાંથીબીજા સ્ટેટમાં જવાની પરમીટ છે?છગન : છે ને… આ રહી.પોલીસ : આ સાથે કોણ છે?છગન : મારી પત્ની.પોલીસ : આ તમારી પત્ની છેએનો કોઈ પુરાવો છે તમારી … Read more

પત્નીએ આંખો બંધ કરી દીધી😅😝😂😜🤣🤪

સુરેશ : મને અફસોસ છે કેમારો કૂતરો તમારા સાસુને કરડ્યો. આપણે શાંતિથી કોઈ સેટલમેન્ટ કરી નાખીશું. રમેશ : ઓકે, આ લો બસો રૂપિયા,પગાર આવશે ત્યારે બીજા ત્રણસો આપીશ.😅😝😂😜🤣🤪 પતિ પત્નીએપવર્ત પરથી કુદવાની યોજના બનાવી.પતિ યોજના પ્રમાણે 1 થી 5 ગણીનેકૂદી પડ્યો.પત્નીએ આંખો બંધ કરી દીધીઅને મોં ફેરવી દીધું.પતિએ હવામાં પેરાશૂટ ખોલ્યુંઅને મોટેથી કહ્યું,હું જાણતો હતો … Read more

એના કરતા પણ ખુબ આનંદમાં છું.😅😝😂😜🤣🤪

તમે જુવાનીમાં લગ્નને એવી ટ્રેન સમજીબેસો છો જે તમારે પકડવાની જ છે. પછી દોડી, ધામી, હાંફી, થાકીતમે એને પકડો એ બાદ ખબર પડે કેતમે ખોટી ટ્રેનમાં ચડી ગયા છો.😅😝😂😜🤣🤪 પતિના મરણ બાદ પત્નીએતાંત્રિકની મદદથી તેની જોડે સંપર્ક કર્યો.પત્ની : મજામાં છે ને?પતિ : ખુબ ખુબ મજામાં, તારી જોડે હતોએના કરતા પણ ખુબ આનંદમાં છું.પત્ની : … Read more

તે કોઈ કારોડપતિને પરણી છે.😅😝😂😜🤣🤪

પત્નીઓની એક અજીબ ખાસિયતએ છે કે, જે વસ્તુએ હોશિયારીથી મેળવી શકતી નથીએ વસ્તુએ બેવકૂફીથી મેળવી શકે છે.😅😝😂😜🤣🤪 ટપ્પુ ખૂબ ચિંતામાં દેખાતો હતો,પપ્પુ : અરે ટપ્પુ! તને કઈ થયું છે?કેમ ચિંતામાં દેખાય છે?ટપ્પુ : અરે યાર જવા દેને…મારી પત્નીને રોજ એવા સપના આવે છે કેતે કોઈ કારોડપતિને પરણી છે.પપ્પુ : લે એમાં શું છે?મારાવાળીને તો એવું … Read more

ઘરે જઈને જમશો…?😝😂🤣😜

બે દોસ્ત …. સીંહ અને આખલો …રાતે બારમાં ગયા…. બે પેગ મારીનેસીંહે ઉભા થઈને ચાલતી પકડી… આખલો : અરે યાર, બસ એટલામાં જ ?હજી તો આખી રાત બાકી છે ! સીંહ : તારે ઘેર તો ગાય છે દોસ્ત…પણ, મારે ઘેર સીંહણ છે !!😝😂🤣😜 અમદાવાદી જોક પત્ની : સાંભળો છો..! મારા પીયરવાલા આવ્યા છેજમવાનું પૂછી જૂઓ … Read more

પપ્પાઃ એટલે જ, બેટા એટલે જ….😝😂🤣😜

શિષ્ય : હે ગુરૂજી,મને મારા અંદર રહેલી ખામીઓ શોધવામાં મદદ કરો. ગુરૂજી : અરે માણસ,તુ આટલે દુર મારા પાસે આ સામાન્ય પ્રશ્ન માટે આવ્યો ? શાંતિપૂર્વક તારી પત્નીને ખાલી એટલુ કહી દે કેતે જાડી થઈ ગઈ છે……તરત જ તે તારામાં કેટલી ખામીઓ કેટલા વર્ષોથી છેતે બધી જ ગણાવી દેશે….અને તારા આખા કુટુંબની ખામીઓજાણવા મળશે તે … Read more

ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે…😝😂🤣😜

પત્ની ને ફરવા જવાનૂ ક્યો,એટલે એને સામાન પેક કરતાઅઠવાડીયુ લાગે ……પણ જો…ઝગડો થાય,તો એ જ સામાનએક જ કલાક મા પેક થઈ જાય …. પણ #જાય #નહી.😝😂🤣😜 આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા… બિકોઝ વેરી ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ… એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે… એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા… હેપ્પી ઉનાળા…😝😂🤣😜 (નોંધ … Read more

મમ્મા :- એ ઇન્ગલીશ જ સમજશે ….સર😃😝😂🤣😜

કાલે બપોરે ચારેક વાગે ઘરવાળી નો ફોન આવ્યો!! ગળગળા અવાજે સોરી કહ્યું!! લગભગ રડતાં રડતાં કહ્યું…હવે થી કોઈ દિવસ તમારી સાથે ઉંચા અવાજે વાત નહીં કરૂ..તમારી દરેક વાત ધ્યાનથી સાંભળીશ ને એના પર અમલ કરીશ.. જે કહેશો એ કરીશ….મારૂં કોમળ દિલ પણ ભરાઇ આવ્યુંરામ જાણે!!!. કોની ઘરવાળી હતીપણ સારૂ લાગ્યુ😃😝😂🤣😜 ડેન્ટીસ્ટ :- બેટા ..આ …..કરો … Read more