ADVERTISEMENT
ADVERTISEMENT

એના માટે ચિંતા નહી કરવાની,😅😝😂😜🤣🤪

પત્ની : બીજાના છોકરાઓ સંભાળવા,બહુ અઘરું કામ છે હો ભાઈ… પતિ : તે કોનો છોકરો સંભાળ્યો..?? પત્ની : ‘મારી સાસુનો’😅😝😂😜🤣🤪 પત્ની : ( રડતાં રડતાં ) બાજુવાળા મંજુમાસીએમને ગાંડી કીધી.પતી : ( શાંત રાખતાં ) અરેએના માટે ચિંતા નહી કરવાની,દુ:ખી નહી થવાનું, રડવાનું પણ નહી.પત્ની : ( રડવાનું બંધ કરીને ) તો હું શું કરું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

વડસાવિત્રી રહુ છુ, નવરાત્રી રહુ છુ….😷🤐🤐😂😂😍😍

બધા જોક્સનો બાપ—😀😀😀😀😀😀😀😀😀😃 ઉશ્કેરાયેલી પત્નીએ રાત્રે બે વાગ્યે ઘસઘસાટ નિંદરમાં સુતેલા પતિને ઉઠાડ્યો પત્ની : ☺ ′′ ત્રિદેવ ફિલ્મમાં હિરોઈન કોણ-કોણ હતી ?? . પતિ: 😊 ′′ માધુરી દીક્ષિત, સંગીતા બિજલાની અને સોનમ!! પત્ની: 😊 ′′ દિલવાલે દુલ્હનીયા લે જાયેંગેમાં કાજોલનું નામ શું હતું ?? પતિ: 😀 ′′ સિમરન ′′!! પત્ની: 😃 ′′ સોસાયટીના પહેલા … Read more

મેં મારી પત્નીને તેના ઘરે મોકલી છે.😅😝😂😜🤣🤪

પતિ : હું આ જિંદગીથી કંટાળી ગયો છું,મન થાય છે કે ટ્રેન નીચે આવી જાઉં.પત્ની : અરે,હજી તો તમારે જીવનમાં ઘણું બધું કરવાનું છે.તમારે કારના, મકાનના, ટીવીના,વોશિંગ મશીનના, એસીના હપ્તા ભરવાના છે.અને આજે સવારે અધૂરી છોડેલીબાથરૂમની સફાઈ પણ કરવાની છે.😅😝😂😜🤣🤪 રમેશ : યાર દિનેશની પત્ની અચાનકમૂંગી થઇ ગઈ એ વાત સાચી છે? સુરેશ : હા,મેં … Read more

પપ્પુ : કોઈ સારી સાડી બતાવો ને.😅😝😂😜🤣🤪

ભીખા કાકાની પત્નીને અસ્થમાનો પ્રોબ્લેમ હતો.એક દિવસ તે ઇન્હેલર લેવાનું ભૂલી ગયા.તેમની અંતિમ ક્રિયા માટે તેમને સ્ટ્રેચર ઉપર ઉઠાવીશબવાહિનીમાં મુકવા જતાસ્ટ્રેચર દરવાજાના હેન્ડલમાં ફસાઈ ગયું.ખેંચતાણ ચાલતી હતીત્યાં ભીખા કાકાના પત્નીએ આંખ ખોલી અનેપૂછ્યું, હું ક્યાં છું?બે દિવસ બાદ ફરી એવું જ થયું.પણ આ વખતે ભીખા કાકા વારે ઘડીએ કહી રહ્યા હતા,છોકરાઓ સ્ટ્રેચર ફસાય નહિ તેનું … Read more

તારું કામ થઇ જશે.😅😝😂😜🤣🤪

પાડોશી કાકા : અરે પપ્પુ તેં લગ્ન કરવાનું કેમમાંડી વાળ્યું?પપ્પુ : કાકા થોડા દિવસ પહેલા હું એક પાર્ટીમાંગયો હતો.ત્યાં ભૂલથી એક મહિલાની સાડી પર પગ પડી ગયો.તે મહિલાએ ચીસ પાડી, મૂઆં આંધળો છે?દેખાતું નથી?સાડી ફાટી હોત તો તારી આંખ ખેંચી નાખતે.આટલું બોલી એ મારી તરફ ફર્યા.પછી મને જોયો અને કહ્યું, સોરી દીકરામને લાગ્યું કે મારા … Read more

તે મારી સાથે ઝગડી પણ ખરી.😅😝😂😜🤣🤪

રમેશ : ટ્રકનો હોર્ન સાંભળતા જતારો પરસેવો કેમ છૂટી જાય છે?સુરેશ : કારણ કે, એક મહિના પહેલા મારીપત્ની એક ટ્રક વાળા સાથે ભાગી ગઈ હતી.રમેશ : પણ,હવે આટલું ગભરાવાની શું જરૂર છે?સુરેશ : જયારે પણ ટ્રકનો હોર્ન સંભળાય છેત્યારે એ વિચારીનેમારો પરસેવો છૂટી જાય છે કે,તે ટ્રક વાળો એને પાછી મુકવા આવ્યો છે.😅😝😂😜🤣🤪 ડોક્ટર : … Read more

મારી શક્તિ આટલા જ કપડા ધોવાની છે.😅😝😂😜🤣🤪

એક ડોક્ટર જમાઈ પોતાના સસરાનુંઓપરેશન કરવાના હતા.જમાઈ ઓપરેશન થીએઠરમાં આવ્યા તોસસરા એ ખુબ પ્રેમથી જમાઈનો હાથ પકડીનેકહ્યું કે હું જાણું છું તું મને કાંઈ થવા નહિ દેપરંતુ જો કાંઈ અઘટિત થઇ ગયુંતો તારી સાસુ તારી સાથે જ રહેશેતેનું ધ્યાન રાખજે😅😝😂😜🤣🤪 બાજુવાળી ભાભી : રોજ રોજ જાતે કપડાધોવો છો તો લગ્ન કેમ કરી નથી લેતા? મેં … Read more

તમારા વગર જી નહી લાગતું🤪😜😝🤣😂😅

સ્ત્રીઓ બહુ જ હોશિયાર થતી જઈ રહી છે કાલે મેં મજાકમાં કીધું કે સાલી તો આધી ઘરવાલી હોતી હૈ હવે એ અડધી સેલેરી માંગી રહી છે આવું પણ કોઈ કરે છે!!!🤪😜😝🤣😂😅 પીયર ગઈ પત્ની ફોન પર-તમારા વગર જી નહી લાગતું પતિ- અરે ગાંડી Zee નહી લગેતો સ્ટાર પ્લસ અને સોની જોઈલે એ પણ સારા ચેનલ … Read more

11 લોકો નહી મળતા🤪😜😝🤣😂😅

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.. પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ? સંજુ – હા પપ્પા પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેનેહું મારા ઘરની વહુ નથી બનાવી શકતો🤪😜😝🤣😂😅 રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતા !! ત્યારે સોહન બોલ્યો – … Read more

આખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . .🤪😜😝🤣😂😅

માં ગભરાતી દીકરાને ફોન કર્યો.દીકરા જલ્દી ઘરે આવ વહુને પેરેલાઈસીસનો અચકો આવ્યો છે… આંખો ટેઢી, મોઢું- ટેડું અનેઆંખો બહાર નિકળી છે !! દીકરો- માં તૂ ન ગભરા તે સેલ્ફી લઈ રહી છે.🤪😜😝🤣😂😅 દારૂડિયા – જો હું ધારાસભ્ય બનીશ તોઆખા ગામની કાયા પલટી નાખીશ!!!! . . . તેની પત્ની- લ્યો પહેલા આ લૂંગી બદલી લો,સવારથી મારો … Read more