ADVERTISEMENT
ADVERTISEMENT

જલ્દી પાછી ફરી, છોકરો ઉદાસ છે.😅😝😂😜🤣🤪

મમ્મી : દીકરી નવું ઘર ખરીદી લે?દીકરી : પણ મમ્મી, મને ધરની શી જરૂર છે?હું હોસ્પિટલમાં જન્મી,કોલેજમાં ભણી, કારમાં પ્રેમ કરતા શીખી,મંદિરમાં પરણી, હોટલમાં જમું છું,સવારે જીમમાં, બપોરે કીતી પાર્ટીમાં અનેરાત્રે ક્લબમાં જાઉં છું.અને છેલ્લે એક દિવસ સ્મશાનમાં જવાનું છે,તો ધરની શું જરૂર છે? ગેરેજ મળે તો ભયો ભયો.😅😝😂😜🤣🤪 દીકરાને સાસુ પાસે મૂકી પત્ની પિયર … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

કાલુ : અચ્છા… તો ફિલ્મ કેવી હતી?😅😝😂😜🤣🤪

ભૂરો : યાર,ઘરકામ કરતા દમ નીકળી જાય છે,અને કામવાળી પણ જડતી નથી.બકો : ભલા માણસ,કામવાળી જડશે નહિ,તું લગ્ન કરી લે.આ વાત બકાની પત્ની સાંભળી ગઈ.હવે બકો રોજ ઘરકામ કરે છે.😅😝😂😜🤣🤪 લાલુ : કાલે મારી પત્ની જોડે ઝગડો થયો. કાલુ : કેમ શું થયું હતું? લાલુ : મારે આરામ કરવો હતો અનેએ ફિલ્મ જોવા જવાની જીદ … Read more

પાછળનો દરવાજો ખુલ્લો હતો,😅😝😂😜🤣🤪

પપ્પુનો ન્યુઝ પેપર વાળાને લખેલો પત્ર.સવિનય સાથે જણાવવાનું કે,તમારા ન્યુઝ પેપરમાંછૂટાછેડાના ગેરફાયદા ઉપરનો લેખવાંચીને મારી પત્નીએછૂટાછેડાનો વિચાર રદ કરી સુખ દુઃખમાંમારો સાથ નિભાવવાનું નક્કી કર્યું છે.તો મારુ લવાજમ કેન્સલ કરશો, કાલથીતમારું ન્યુઝ પેપર મારા ઘરે આવવું જોઈએ નહિ.😅😝😂😜🤣🤪 પોલીસ : તમે તમારી પત્નીનેપીઠ ઉપર મુક્કો મારી દીધો? શા માટે? પતિ : એની પીઠ મારી તરફ … Read more

હજી પણ મારા જેવી જ જોઈએ છે ને??!!!🤪😜😝🤣😂

એક મારવાડી એ ગુજરાતી ને કુવો વેચ્યો,લખાણ અને પૈસા ની લેવડદેવડ બાદ મારવાડીગુજરાતી ને કહે મેં તમને કુવો વેચ્યો છે પાણી નહી,જો પાણી પણ જોઈએ તો અલગથી પૈસા આપવા પડશેઆ સાંભળી ને ગુજરાતી બોલ્યોઅરે હું ખુદ તારી પાસે આવાવાનો હતોએ કેવા કે કુવા મા જે તારું પાણી છેતે બે દિવસ મા ખાલી કરી નાંખજે નહીં … Read more

હવે જોઈ લો ને..🤪😜😝🤣😂😅

હું સવારે ઓફિસ જતો ‘તો ,આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી ‘તી.એ અચાનક જમણી બાજુ વળી ‘ને અમારી કારને સહેજ અથાડતી ગઈ.‘ને પાછી ઉભી રહી…મેં કારનો કાચ ઉતારીને કહ્યું..” ઇન્ડિકેટર બંધ હોય તો કમ સે કમ હાથ તો બતાવો કે વળવું છે “( એનો જવાબ સાંભળીને હજુ મગજ સુન્ન છે…..)છોકરી : ” … હું રોજ … Read more

ગટ્ટુ – હું ઉંઘી શકુ છુ મેડમ…🤪😜😝🤣😂😅

થિયેટરમાં ચાલુ ફિલ્મે એક દાદાને આજુબાજુનીખુરશીઓ વચ્ચે કંઈક શોધતા જોઈને કોઈકે પૂછ્યું :‘દાદા, આ ચાલુ પિક્ચરે શું કરો છો ?’‘ચોકલેટ શોધું છું, ભાઈ. ખાતાં ખાતાં પડી ગઈ…’‘પડી ગયેલી એવી એક ગંદી ચોકલેટ માટેબધાને શું કામ હેરાન કરો છો ?બીજી ચોકલેટ ખાઈ લેજો.’‘વાંધો ચોકલેટનો નથી. પણએની સાથે ચોકઠુંય પડી ગયું છે ને, એટલે તો શોધું છું.🤪😜😝🤣😂😅 … Read more

ગટુ – આ વાતની તો મને ખબર છે.🤪😜😝🤣😂😅

પત્ની પતિ સાથે મંદિરમાં ગઈ તેણે માનતાનો દોરો બાંધીને માનતા માંગી..પછી જલ્દીથી તેણે દોરો ખોલી નાખ્યો.. પતિ – કેમ શુ થયુ.. તે દોરો કેમ ખોલ્યો ? પત્ની – મે માનતા માંગી હતી કેતમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય..પણ અચાનક ખ્યાલ આવ્યો કે ક્યાક હુ જ ન નિપટાઈ જાઉ…🤪😜😝🤣😂😅 નટુ – અમારો કૂતરો ટોમી એટલો … Read more

ફરતા જોઈ લીધું હતું🤪😜😝🤣😂😅

બસસ્ટોપ પર એક છોકરીએ બસ સ્ટોપ પર ઉભેલએક હેંડસમ છોકરાને i love u કહ્યું…છોકરાએ છોકરીને માથા પર દુપટ્ટો ઉડાવીનેકહ્યું દીકરી ગીતાના સ્લોક વાંચ્યા કરઅને દરરોજ ભગવાનનું નામ લેઆ પ્રેમમાં કઈ નથી….આ ગીત હું કાગળ પર લખીને આપું છુંએને દરરોજ સૂતા પહેલા વાંચીને ઉંઘજે( બસ આવી અને છોકરો હાલી ગયો)છોકરીને કાગળ ખોલીને જોયુંતેમાં લખ્યું હતું ગાંડી … Read more

ખતરનાક ચુડેલનો સાયો છે!!!😂😂😂

પતિ: મારી તો રોજ સવારે ભગવાનનેએક જ પ્રાર્થના હોય છે કેભગવાન બધાને તારા જેવી પત્ની આપે!!પત્ની: એમ હું એટલી સારી છું??પતિ: ના,આ તો હું એકલો જદુખી થવો નથી માંગતો.😂😂😂 બાબા: બેટા, તારી પર એકખતરનાક ચુડેલનો સાયો છે!!!પતિ: બાબા,જીભ સંભાળીને વાત કરો,ખબરદાર મારી પત્ની વિષેકંઇ ઉલ્ટું સીધું બોલ્યું છે તો!!😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ … Read more

દુનિયાનો સૌથી ખતરનાક જાદુ ક્યાં થાય છે😂😂😂

શિક્ષક: સારો માણસ એજે હંમેશા બીજાની મદદ કરે!! પપ્પુ: તો પરીક્ષા વખતે તમેકેમ કોઇને સારા નથી બનવા દેતા!!!😂😂😂 શું તમને ખબર છેદુનિયાનો સૌથી ખતરનાક જાદુ ક્યાં થાય છે….બ્યૂટીપાર્લરમાં😂😂😂 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, … Read more