પૂછ્યું : હું હજામત કરતો થાઉં ?😜😅😝😂🤪🤣
એક ગ્રાહકે વાળંદને કહ્યું :મારા વાળ ઘણા ઓછા થઇ ગયા છે,તમારે મારા વાળ કાપવાના ઓછા પૈસાલેવા જોઈએ.ઊલટું,તમારા વાળ કાપવાના મારે વધારે પૈસાલેવા જોઈએ,તમારા માથા પરના વાળ શોધવામાં મનેકેટલી સખત મહેનત પડે છે !! વાળંદે કહ્યું.😜😅😝😂🤪🤣 વાળંદની દુકાનમાં એનો દીકરોઆવ્યો હતો.ગ્રાહક વધ્યા એટલે દીકરાએપૂછ્યું : હું હજામત કરતો થાઉં ?ખચકાટ સાથે વાળંદ : ફાવશે ?જો ક્યાંક … Read more