ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : I Love You Darling.😅😝😂😜🤣🤪

પપ્પુ તેની પત્નીની બીમારી વિશેપૂછવા ડોક્ટર પાસે ગયો.ડોક્ટર : મેં તમારી પત્નીનેસિમલા જવાની સલાહ આપી છે.પપ્પુ : સરસ ડોક્ટર,એ ભલે સિમલા જાય,હવે મને ગોવા જવાની સલાહ આપો.😅😝😂😜🤣🤪 પતિ : તું ઘણી સુંદર અને ઘણી પાતળી પણ દેખાઈ રહી છે. પત્ની : I Love You Darling. “ભાઈઓ ઉપર જણાવેલા મંત્રનો દિવસમાં ત્રણ વાર જાપ કરવાથી, પરિવારમાં … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

પત્ની : એક સાયકલના બદલા માં,😅😝😂😜🤣🤪

ગર્લફ્રેન્ડ : જાનુહું તારા માટે આગ પર ચાલી શકું છું,નદીમાં કૂદી શકું છું.બોયફ્રેન્ડ : હું પણ તને ઘણો પ્રેમ કરું છું,શું તું અત્યારે મને મળવા આવી શકે છે?ગર્લફ્રેન્ડ : ગાંડો થઈ ગયો છેકે શું?આટલા તડકામાં હું કાળી પડી ગઈ તો.😅😝😂😜🤣🤪 પત્ની : સાંભળો જી, છાપામાં સમાચાર છે કે,એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી નાખી.પતી : ઓહ, … Read more

બાળકે 10 રૂપિયા આપ્યા.😅😝😂😜🤣🤪

એક રાતે પત્ની પોતાના પતિ સાથેમારપીટ કરી રહી હતી.ઘરવાળાઓએ પૂછ્યું,‘કેમ મારી રહી છો તે બિચારાને?’પત્ની : તે મને તેના વશમાં કરવા માંગે છે,તેણે મારી આંખો સામેમારી ચા માં તાવીજ નાખ્યું છે.પતી : તે તાવીજ નથી,ટી બેગ છે અભણ બાઈ.😅😝😂😜🤣🤪 એક બાળકને રસ્તામાં બાબા મળ્યા.બાબા : દીકરામને ભિક્ષામાં 10 રૂપિયા આપ.બાળકે 10 રૂપિયા આપ્યા.બાબા : હું … Read more

વરના ‘ઢુંઢતે રાહ જાઓગે !’😅😝😂😜🤣🤪

પતા હૈ હમ ‘કલોર-મિન્ટ’ કયું ખાતે હૈ ?કયું કિ….ફાઈવસ્ટાર, ડેરી મિલ્ક, પર્ક, કીટ-કેટ,મન્ચ, ઔર ફ્રુટ એન્ડ નટ્સ…૫૦ પૈસે મેં નહિ મિલતી !અબ દુબારા મત પૂછના.😅😝😂😜🤣🤪 મૈ દોસ્તી કા વો દાગ હૂંજિસે તુમ મિટા ના સકોગે ! મુઝે ‘સર્ફ એક્સલ’ સે મત ધોનાવરના ‘ઢુંઢતે રાહ જાઓગે !’ કયું કિ… ‘દાગ અચ્છે હોતે હૈ !’😅😝😂😜🤣🤪 (નોંધ : … Read more

કટોરી લઈને ઊભો હોય છે…😅😝😂😜🤣🤪

‘તુમ્હારે સાહેબ રાત કો ખુલે મેં હી સો જાતે હૈ,ઉનકો મચ્છર નહીં કાટતે ?’‘કાટતે હૈના!મગર સાબ ઇતની પી કર આતે હૈ કિઆધી રાત તક ઉન્હેં પતા હી નહીં ચાલતા કેમચ્છર કાટ રહે હૈ.’‘ઔર આધી રાત કે બાદ ?’‘બાદ મેં મચ્છરો કો ઇતની ચડ જાતી હૈ કિતુંડ હો કર વો ભી સો જાતે હૈ !’😅😝😂😜🤣🤪 એક … Read more

ક્ષમા તો વીર પુરુષનું ઘરેણું છે!😅😝😂😜🤣🤪

રેખા : જુઓ,આપણી દીકરી હવે પરણવા જેવડી થઈ છે.હવે કોઈ ઠેકાણું ગોતીયે!મહેશ : ઠેકાણા તો ઘણા જોયા,પણ યોગ્ય મુરતિયો હજુ નથી મળ્યો.જે મળે તે ગધેડા જેવા બુધ્ધુ હોય છે.રેખા : મારા બાપુજીજો એમજ વિચાર્યે રાખતા હોતતો હું લગ્ન કર્યા વગર જ રહી ગઈ હોત.😅😝😂😜🤣🤪 સુકલકડી પોપટલાલને ગુસ્સો આવ્યો.તેણે દેશી ચડાવીને એક લીસ્ટ બનાવ્યું જેમાંએ લોકોના … Read more

પાવર ફરીથી જતો રહ્યો.😅😝😂😜🤣🤪

પપ્પા : દીકરા,ગઈકાલે મેં તને ગણિતનું હોમવર્ક કરવામાં મદદ કરી હતી,તે ટીચરને કહી તો નથી દીધું ને?દીકરો : પપ્પા,મેં ટીચરને સાચી વાત જણાવી દીધી છે.પપ્પા : એમ?તું તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનો અવતાર છે.પછી તારા ટીચરે શું કહ્યું?દીકરો : એમણે કહ્યું કેબધા દાખલા તું ખોટા જ ગણી લાવ્યો છે, પણ બીજાએકરેલી ભૂલની સજા હું તને નહીં … Read more

કપડાં ફાટતા નહીં હોય?😅😝😂😜🤣🤪

ડોક્ટર : જો તમે આ બીમારીમાંથીબચવા માંગતા હોય તોતમારે બહુ ભીડભાડને માણસોથી ઉભરાતીજગ્યાએથી હમેશાં દૂર જ રહેવું પડશે.દર્દી : સાહેબ એ શક્ય નથી.ડોક્ટર : કેમ?એમાં વાંધો શું છે?દર્દી : વાંધો?અરે મારો ધંધો જ ખિસ્સાંકાતરવાનો છે.😅😝😂😜🤣🤪 પપ્પુ પોતાનું શર્ટ સાંધી રહ્યો હતો.તેની પાડોશીએ પૂછ્યું : અરેરે!આ તમે શું કરી રહ્યા છો?તમે તો પરણેલા હોવા છતાંઆ ફાટેલું … Read more

‘તારી પત્નીને તો કાર જોઈતી હતી😅😝😂😜🤣🤪

રાકેશ : અરે તમે પતિ-પત્ની આટલા ખુશકેવી રીતે રહી શકો ?રમેશ : અમે ‘મારો, બચાવો અને ખુશ રહો’નીરમત રમીએ છીએ.રાકેશ : એ કઈ રીતે ? રમેશ : પત્ની રસોડામાંથી વાસણ ફેંકીને મારેત્યારે હું બચવાનો પ્રયત્નો કરું છું.વાગે તો એ ખુશ અને નાં વાગે તો હું ખુશ.બોલ છે ને સાવ સીધી રમત !😅😝😂😜🤣🤪 કનુએ તેની લગ્નતિથિ … Read more

દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’😅😝😂😜🤣🤪

કનું : ‘પેલા ગંભીર અને ભારેખમમો વાળા ભાઈ કોણ છે ?ક્યારના એ કે અક્ષર ય બોલતા નથી.’ મનુ : ‘એ કઈ ગંભીર કેભારેખમ માણસ નથી, એ તો માત્રનોકર થુંક્દાની લઈનેપાછો આવે એની વાટ જોઈ રહ્યા છે.’😅😝😂😜🤣🤪 ગ્રાહક : ‘આ કાપડ શા ભાવે આપ્યું ?’ દુકાનદાર : ‘દસ રૂપિયે મીટર.’ ગ્રાહક : ‘પાંચ રૂપિયે મીટર આપો … Read more