ADVERTISEMENT
ADVERTISEMENT

‘આજે હું પણ સફળ હોત’ 😅😝😂😜🤣🤪

પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : એ તોહું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.પતિ : અરે ગાંડી, તું મને સુંદર દેખાયએટલા માટે જ હું દારૂ પર ખર્ચો કરું છું.😅😝😂😜🤣🤪 આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

‘તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા’ 😅😝😂😜🤣🤪

પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,હવે તે બગીચામાં છે.પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યોપણ તે દેખાયા નહિ.ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?પાડોશી બેભાન.😅😝😂😜🤣🤪 પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે? પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે. પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી … Read more

‘અમે તો તેને મુકવા આવ્યા હતા’ 😅😝😂😜🤣🤪

એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈનેકપ્તાન બોલ્યો,કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.સેઇલર : લાલ શર્ટ શા માટે?કપ્તાન : યુદ્ધમાં મને લોહી નીકળેતે કોઈ જુએ એ મને પસંદ નથી.થોડા દિવસ પછીએક સાથે 5 દુશ્મન જહાજો એક સાથે આવ્યા.કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.(બાકી તમે સમજદાર છો.)😅😝😂😜🤣🤪 ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા … Read more

‘તો હવે તારે લોહી પણ ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે’ 😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથીતુંતું મેંમેં ચાલી રહી હતીતેનો અંત લાવવા પતિએ કહ્યું,પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : બસ,મારે આટલું જ સાબિત કરવું હતું.😅😝😂😜🤣🤪 પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો. પતિ : કેમ? પત્ની : બીટ ખાવાથી લોહી સરસ … Read more

કરિયર શું સેટ થવાનું ? 😅😝😂😜🤣🤪

પપ્પુ ગપ્પુને : તને ખબર છે કેપત્ની કોને કહેવાય.ગપ્પુ : હા.પપ્પુ : ચાલ ત્યારે પત્નીની વ્યાખ્યા કહે.ગપ્પુ : જે મહિલા તેના પતિ પાસેથી5000 રૂપિયા લઈને તેને6000 રૂપિયાનો હિસાબ કહેપછી 2000 રૂપિયા બચાવે છે,તેને પત્ની કહેવામાં આવે છે.😅😝😂😜🤣🤪 છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : બસ … Read more

‘પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું’ 😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,તમારો મંગળ નબળો હોય, અનેભગવાને પણ તમારી મજા લેવાનુંનક્કી કર્યું હોય,ત્યારે લગ્ન થાય છે.😅😝😂😜🤣🤪 પ્રવાસી હોટલમાં : એક ડબલ રૂમ જોઈએ છે. હોટેલ મેનેજર : પણ સાહેબ તમે તો એકલા છો. પ્રવાસી : હા, પણ હું પરણેલો … Read more

‘ભગવાનની મરજી સમજીને જીવન પસાર કરી લેશે’ 😅😝😂😜🤣🤪

છગન : શું થયું મગન? આજે મૂડમાં નથી લાગતો.મગન : અરે યાર શું વાત કરું? ગઈ કાલે હું થાકીને ઘરે પહોંચ્યોત્યાં તારી ભાભીએ ફિલ્મ જોવા જવા કહ્યું.મેં એને બહુ સમજાવી કે આજે ઓફિસમાં બહુ કામ હતું.તેમાં વળી ફેટકરીમાં કારીગરોએ હડતાળ ઉપર જવાનીધમકી આપી છે એનું ટેન્શન.મેં એને કહ્યું કે બેંકવાળા પણ ઓવરડ્રાફ્ટ ભરી દેવાનું દબાણ … Read more

‘પેલો જાતેજ છાનો રહી ગયો..!!’ 😅😝😂😜🤣🤪

ભક્ત : બાબા, મારી પત્નિને રાત્રે ચાદર ઓઢીને સૂવાની ટેવ છે.કાલે રાત્રે હું અચાનક જાગી ગયો તો મેં જોયુ કે,મારી પત્નિના મોઢાના ભાગે એક દિવ્ય પ્રકાશ રેલાઇ રહયો હતો.તો શું મારી પત્નિમાં કોઇ દિવ્ય શક્તિ હશે?બાબા : નહી વત્સ,આ કોઈ દિવ્ય શક્તિ નથી તારા સૂઈ ગયા બાદતારી પત્નિ તારો મોબાઇલ ચેક કરે છે.તો હે વત્સ,વેલી … Read more

સીધેસીધું બોલ ? 😅😝😂😜🤣🤪

એક બહેનનો જમાઈ ખૂબ જ કાળો હતો.સાસુ : જમાઈ રાજા, તમે એક મહિનો અહીં રોકાઓ.દૂધ દહીં ખાઓ.મોજ કરો અને આરામથી અહીં રહો.જમાઈ : અરે વાહ સાસુમાં,આજે મારા પર ખૂબ પ્રેમ આવી રહ્યો છે તમને.સાસુ : અરે પ્રેમ વ્રેમ કંઈ નહીં કલ્લુ.એ તો અમારી ભેંસનું બચ્ચું મરી ગયું છેએટલે દૂધ નથી આપતી, પણતારું મોઢું જોઈને એ … Read more

નોકરીની જરૂર નહીં પડે…😅😝😂😜🤣🤪

બે મહિલાઓ વાત કરી રહી હતી.પહેલી : ઘણા વર્ષો પહેલાંએક બાબાએ મને કહ્યું હતું કેભગવાન તને એટલું આપશે કેતુ સંભાળી શકીશ નહીં.બીજી : તો પછી શું થયું?પહેલી : હવે ખબર પડી કેતેઓ વજનની વાત કરી રહ્યા હતા.😅😝😂😜🤣🤪 ભક્ત : બાબા, ભણેલો ગણેલો છું,પણ નોકરી મળતી નથી, શું કરું?બાબા : ક્યાં સુધી ભણ્યા છો?ભક્ત : બાબા … Read more