ADVERTISEMENT
ADVERTISEMENT

હું કદી પરણીશ નહિ.😅😝😂😜🤣🤪

રમેશ : જીવન કેવું ચાલી રહ્યું છે દોસ્ત?મોહન : એકદમ મસ્ત,તું જણાવ તારું જીવન કેવું ચાલી રહ્યું છે?રમેશ : તારી ભાભી મારવા દોડે તો બહાર ભાગી જાઉં છું,અને પોલીસ મારવા દોડે તો ઘરમાં આવી જાઉં છું.બસ,આ રીતે ભાગદોડમાં દિવસો પસાર થયા કરે છે.😅😝😂😜🤣🤪 જજ : જ્યારે આ સ્ત્રીનો તેના પતિ સાથેઝઘડો થયો ત્યારે શું તું … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હવે આપણે સ્વર્ગમાં મળીશું.😅😝😂😜🤣🤪

પત્ની : સાંભળો છો,છાપામાં સમાચાર આવ્યા છે કે,એક વ્યક્તિએ પોતાની પત્નીને વેચી દીધી.પતિ : ઓહ! કેટલામાં?પત્ની : એક સાઇકલના બદલામાં.તમે તો આવું નહિ કરો ને?પતિ : ના રે…હું સાઇકલ લઈને શું કરીશ?😅😝😂😜🤣🤪 મરતા પહેલા પત્ની પોતાના પતિને બોલી,હું જઈ રહી છું….હવે આપણે સ્વર્ગમાં મળીશું.તે દિવસથી પતિએ સારા કામ છોડી દીધા,અને ખોટા કામ કરવા લાગ્યો,પતિએ નક્કી … Read more

થોડું તો ભગવાનથી ડરો.😅😝😂😜🤣🤪

એક પતિએ પોતાના પડોશીને કહ્યું કે,તમે બહુ મોટા નિશાનેબાજ બનો છો,ખબર છે મારી પત્ની બચી ગઈ,નહિ તો,તમારી બંદૂકથી તેને ગોળી વાગી જાત.હું હમણા જ પોલીસ પાસે જઉ છું.પડોશીએ તેને રોકતા કહ્યું, આવુ ન કરતા,તમે ચાહો તો મારી પત્નીનેગોળી મારીને બદલો વાળી શકો છો.😅😝😂😜🤣🤪 ટીના (દૂધવાળાને) : દૂધમાં આટલી ભેળસેળ કરો છો,થોડું તો ભગવાનથી ડરો.દૂધવાળો : … Read more

બુલેટ વેંચી ને 100સીસી નું હોન્ડા લઈ આવ્યો.🤣😂🤣🤣

કુલ્ફી ખાતી વખતે તમે જે હાથ કુલ્ફીની નીચે રાખો છો ને…તેને ગીતામાં “મોહ” કહ્યો છે…અને કુલ્ફી ખાધા પછી તમે જે ડંડી ચાટો છો ને…તેને ગીતામાં “લોભ” કહ્યો છે…અને ડંડી ફેંક્યા પછી સામે વાળીની કુલ્ફી જોઇને…મનમાં વિચારો છો ને કે તેની પૂરી કેમ નથી થઇ!!!…તેને ગીતામાં “ઇર્ષા” કહી છે…અને કુલ્ફી પૂરી થતા પહેલા જ જો કુલ્ફી … Read more

પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે….🤣😂🤣🤣

નવા નવા લગ્ન થયા…પતિ સવારે પોતાની પત્ની ઉપરપાણી નાખી દે છે…પત્ની (ઉંઘમાંથી ઉઠીનેગુસ્સામાં): પાણી કેમ નાખ્યુ…?પતિઃ તારા પપ્પાએ કહ્યુ હતુ,જમાઈજી, મારી દીકરી ફૂલની કળી છે,તેને મુરઝાવા ના દેતા, એટલા માટે…🤣😂🤣🤣 પત્નીઃ ચા બનાવુ ?પતિઃ હા.પત્નીઃ આદુવાળી?પતિઃ હા.પત્નીઃ ફૂદીનો નાખુ?પતિઃ હા.પત્નીઃ તુલસી આરોગ્ય માટે સારી હોય છે….પતિઃ એક કામ કર રાઈ અનેજીરુનો વઘાર પણ કરી દે.🤣😂🤣🤣 … Read more

હું તને અંદમાન નિકોબાર આઈલેન્ડ લઈ જઈશ.🤣😂🤣🤣

પત્નીઃ મને એ નથી સમજાતુ કેહું કેટલાય વર્ષોથી કડવા ચોથનું વ્રત નથી કરતીતો પણ તમે સ્વસ્થ કેવી રીતે છો.પતિઃ હું બહુ નિયમ સંયમથી રહુ છુ એટલા માટે.પત્નીઃ મને મૂરખ સમજી બેઠા છો ?સાચુ બોલો એ કોણ છે જેતમારા માટે કડવાચોથનું વ્રત રાખે છે?આટલુ કહીને પત્નીએ ઉઠાવ્યુ વેલણ…🤣😂🤣🤣 પતિઃ આપણી 10 મી લગ્નતિથિ પરહું તને અંદમાન … Read more

તમે મને રોજ પોતાના હાથોમાં લેતા.🤣😂🤣🤣

એક નવદંપત્તિ બગીચામાં ફરવા ગયા.અચાનક એક મોટો કૂતરો તેમની તરફ ઝપટ્યો.બચવાનો કોઈ રસ્તો ન દેખાતા પતિએ તરત જ પોતાની પત્નીને ઉચકી લીધી…જેથી કૂતરો કરડે તો તેને કરડે, તેની પત્ની નહિ.કૂતરો એકદમ નજીક આવીને ઉભો રહ્યો.થોડીક વાર તો ભસ્યો અને પછી પાછળની તરફ ભાગી ગયો.પતિને હાશકારો થયો અને એ આશાએ પત્નીને નીચે ઉતારી કેપત્ની તેને ખુશીથી … Read more

મારો કાન પણ કાપી નાખ્યો.😅😝😂😜🤣🤪

બાપ : નેપોલિયન જયારે તારી ઉમરનો હતોત્યારે આ રીતે રમત-ગમતમાં સમયબરબાદ નહોતો કરતો. બેટો : અને જયારે એ તમારી ઉમરનો હતો ત્યારેઆખું ફ્રાંસ એના કબજામાં આવી ગયું હતું.જયારે તમે તો મારી મમ્મીને પણ કબજે નથી કરી શક્યા.😅😝😂😜🤣🤪 મગન : ‘ઓ બાપા રે ! તે તો મારા વાળનીસાથે મારો કાન પણ કાપી નાખ્યો. હજામ : કઈ … Read more

ભિખારી : ‘સાહેબ ! ચા માટે છ રૂપિયા આપોને !’😅😝😂😜🤣🤪

જજ : ‘તને પંદર વર્ષની જેલની સજાકરવામાં આવે છે.’ અપરાધી : ‘પણ સાહેબ !એટલા વરસ તો હું જીવતો પણ નહિ રહું.’ જજ : કોશિશ કરી જોજે,નહિતર તારા મર્યા પછી બાકીની સજાહું રદ કરી દઈશ.😅😝😂😜🤣🤪 ભિખારી : ‘સાહેબ ! ચા માટે છ રૂપિયા આપોને !’ શેઠ : અલ્યા, ચાના તો પાંચ રૂપિયા થાય છે અનેતું છ … Read more

લગ્ન કરીશ એવું તે કેવી રીતે માની લીધું?😅😝😂😜🤣🤪

છોકરી (પપ્પુને) : તમારો કૂતરો તોવાઘ જેવો દેખાય છે ને,શું ખવડાવો છો તેને?પપ્પુ : આ વાઘ જ છે,તે પ્રેમમાં પડ્યો હતો,એટલેતેનું મોં કૂતરા જેવું થઈ ગયું છે.😅😝😂😜🤣🤪 પપ્પુ : ટીનું, જો હું મરી જાવ એ પછી તુંકોઈ મુર્ખ સાથે ફરી લગ્ન તો નહીં કરે ને? ટીના : હું કોઈ બીજા મુર્ખ સાથે જલગ્ન કરીશ એવું … Read more