ADVERTISEMENT
ADVERTISEMENT

હું પણ કેવો ભૂલકણો છું ?😅😝😂😜🤣🤪

એક સ્ત્રી પોતાના પતિને મગજના ડોક્ટર પાસે લઇ ગઈઅને બોલી : ‘કોણ જાણેએમને શું થઇ ગયું છે કે એ પોતાની જાતનેવજન કરવાનું મશીન સમજી બેઠા છે.’ડોકટરે એ સ્ત્રીના પતિને પોતાની નજીક બેસાડ્યાઅને અલગ અલગ અનેક સવાલો પૂછ્યા,પણ એ પતીદેવ તો કઈ જ જવાબ જ ન આપતામૂંગો જ બેસી રહ્યો.ત્યારે ડોકટરે સ્ત્રીને પૂછ્યું : ‘આ બોલતા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

એણે મારી ધોલાઈ કરી નાખી.’😅😝😂😜🤣🤪

જેલમાં કેદી શિક્ષા સપ્તાહ મનાવવામાંઆવી રહ્યું હતું. એક કેદી પાસે આવીને શિક્ષકે પૂછ્યું :ટપાલ સેવાથી શું ફાયદો થાય છે ? કેદીએ જવાબ આપતા કહ્યું,કોઈને પણસહેલાઈથી ધમકી આપી શકાય છે,😅😝😂😜🤣🤪 જજ સાહેબે પાંજરામાં ઊભેલાને પૂછ્યું :‘શું તું એ વ્યક્તિના ચહેરાનું વર્ણન કરી શકે છે,જેણે તારી ધોલાઈ કરી નાખી ?’ સાહેબ !હું એનું મોઢું જ જોઈ રહ્યો … Read more

એ મારો સાળો હતો.’😅😝😂😜🤣🤪

પત્ની : મેં ઉપરના કામ માટે નોકરરાખી લીધો છે. પતિ : ‘નોકર રાખવો છે,તો તારા માટે રાખ.ઉપરવાળાઓ જોડે આપણે શીલેવા-દેવા છે ?’😅😝😂😜🤣🤪 મુક્કાબાજીની એક હરીફાઈમાં એક તગડો બોક્સરસાવ સુકલકડી દેખાવવાળા માણસ સામે હારી ગયો.એક પત્રકારે તેને પૂછ્યું :‘તમે આવા તાકાતવાન ને કદાવર થઈનેસાવ સૂકલકડી અને હાડપિંજર જેવા બોક્સર સામેકેવી રીતે હારી ગયા ?’એ મારો સાળો … Read more

‘ટેલીફોનનો થાંભલો છે એટલે તો નજીકથી સાંભળે છે😅😝😂😜🤣🤪

એક વ્યક્તિને નનામો પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું કે,તમે મારી મરઘીઓ ચોરવાનું બંધ નહિ કરો તોતમારો જાન જોખમમાં છે.’એ માણસ પત્ર લઈને પોલીસ સ્ટેશને ગયો અનેપત્ર લખનારનું નામ-સરનામું શોધી આપવા કહ્યું.પોલીસ અધિકારીએ કહ્યું :‘આ પત્રમાં લખ્યા મુજબ કરો.તારે નામ-સરનામાં સાથે શું લેવા દેવા ?’આથી એ માણસે કહ્યું : ‘સાહેબ ! પત્ર લખનાર વ્યક્તિનુંનામ-ઠામ તો મારે … Read more

હું તે જ શોધતો હતો.’😅😝😂😜🤣🤪

ગુજરાતીની પરીક્ષા હતી,તેમાં નીચેના વિષયો પર નિબંધ લખવાનો હતો. અશોક આળસુ એ વિષય જોઈને હસ્યો અનેએ જ વિષય પર નિબંધ લખી નાખ્યો. વર્ગ શિક્ષક પરીક્ષાની નોટો તપાસવા બેઠા. અશોકની નોટમાં પહેલા બે પાનાં કોરા હતાઅને તદ્દન નીચે એક લીટી લખી હતી.આને આળસ કહેવાય.😅😝😂😜🤣🤪 ગ્રાહક : આ સંભારમાં બટન ક્યાંથી ? વેઈટર ખુશ થઇ બોલ્યો : … Read more

નકલી પગ પણ ભૂરા થઈ ગયા.😅😝😂😜🤣🤪

દીકરો : મમ્મી,જે રીતે તમે મારી ધોલાઈ કરો છો,એજ રીતે તમારી મમ્મી પણતમારી ધોલાઈ કરતી હતી?મમ્મી : હા.દીકરો : અને તેમની મમ્મી પણ એવું કરતી હતી?મમ્મી : હા.દીકરો : તો,આ વારસાગત બીમારી ક્યાં સુધી ચાલશે?મમ્મીએ પાછો દીકરાને ધોઈ નાખ્યો.😅😝😂😜🤣🤪 હકીમ (પપ્પુને) : જમણા પગમાં ઝેર ફેલાઈ ગયું છે,તમારો પગ કાપવો પડશે.થોડા દિવસો પછી પપ્પુનો બીજો … Read more

તમે તેનાથી કોગળા કરી શકો છો.😅😝😂😜🤣🤪

મમ્મી પોતાના બાળકોને, ‘જે મારી બધી વાત માનશે અનેક્યારેય અવળા જવાબ નહિ આપે’તેને હું ગિફ્ટ આપીશ. બાળકો : આ રીતે તો,બધા ગિફ્ટ પપ્પા જ લઇ જશે.😅😝😂😜🤣🤪 છગન : ડોક્ટર સાહેબ,ઝાડાએ મારી હાલત ખરાબ કરી દીધી છે.ડોક્ટર : કેટલા પાતળા થાય છે?છગન : સમજો કે,તમે તેનાથી કોગળા કરી શકો છો.ડોક્ટર બેભાન થઈ ગયા.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

‘ગીવ મી સમ ડિસ્ટ્રોયડ હસબન્ડ.’😅😝😂😜🤣🤪

પતિ એકદમ ધીમેથીફોન પર વાત કરી રહ્યો હતો.પત્ની : આટલા ધીમા અવાજમાંતમે કોની સાથે વાત કરો છો?પતિ : અરે બહેન છે.પત્ની : તો પછીઆટલા ધીમા અવાજમાં કેમ બોલો છો.પતિ : અરે તારી બહેન છે.બે દિવસથીપતિનો અવાજ નીકળી રહ્યો નથી.😅😝😂😜🤣🤪 મારી પત્ની ઓનલાઇન ક્લાસીસમાંસ્પોકન ઈંગ્લીશ શીખી રહી છે.તો સવારે મારી પત્નીએફળ વેચનાર પાસે અંગ્રેજીમાં ફળ માંગતા … Read more

રોજ તું જ ખાય છે ને એટલે.😅😝😂😜🤣🤪

પિયર ગયેલી પત્નીએ પોતાના પતિને ફોનકરીને કહ્યું, હવે મને લઈ જાઓ.પતિ : હજુ થોડા દિવસ ત્યાં જ રોકાઈ જાને.પત્ની : ના..મેં ભાભી, બહેન, મમ્મી, પપ્પાબધા સાથે બે ત્રણ વખત ઝગડા કર્યા,પણ મને તમારા જેવી મજા આવતી નથી.😅😝😂😜🤣🤪 પત્ની : તમારું મગજ એકદમ સડી ગયું છે. પતિ : હા,કદાચ તને વધારે ખબર હશે,રોજ તું જ ખાય … Read more

કંજૂસ પિતા : હેં! 500 રૂપિયા,😅😝😂😜🤣🤪

પાગલખાનામાં એક ડોક્ટર બધે ફરી-ફરીનેદર્દીઓને મળી રહ્યા હતા.તે એક દર્દી પાસે પહોંચ્યા તો તે દર્દીએ કહ્યું,ડોક્ટર સાહેબ,તમે પહેલાના ડોક્ટર કરતા સારા છો.ડોક્ટર દર્દીની વાત સાંભળીને ખુશ થયા,અને પૂછ્યું,તમને કેવી રીતે લાગ્યું કે હું સારો છું?દર્દીએ ઉત્સાહિત થઈને કહ્યું,તમે અમારા જેવા જ દેખાવ છો.😅😝😂😜🤣🤪 એક કંજૂસનો દીકરોતેની ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર ગયો,જ્યારે તે ઘરે પાછો આવ્યો,તો … Read more