ADVERTISEMENT
ADVERTISEMENT

ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪

બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.પણ હાથ કાપવાના લીધેતાળું ખોલી નહતા શકતા.પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!બીજો- ના હું ખોલી લઇશ,તું આ ઘરને પકડ . . .સાલું બહું હલે છે!!!😂😂😂 એક વાર બકાએ ફિઝિક્સને હલાવ્યું સવાલ- કયું પ્રવાહી ગરમ કરવા પરઘન સ્વરૂપ ધારણ કરે છે??બકો- ચણાના લોટના ભજિયા!!!!😊😄🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

હાલ છે!!! હેપ્પી મંદી!!!😊😄🤪

ભાગો – અલ્યા બકા તારું બૈરુકાલે કેમ બૂમાબૂમ કરતું હતું???બકો- લ્યાં કંઇ નહીં…ભૂલથી તેનો ફોટો ફેસબૂકના બદલેOLX પર મૂક્યો તો માટે!!!!😊😄🤪 ઊંધ નથી આવતીચેન નથી આવતુંમેં પ્રભુને પૂછ્યું શું આ જપ્રેમ છે??પ્રભુ – ના બેટા,તમામ વેપારીઓના આ જહાલ છે!!! હેપ્પી મંદી!!!😊😄🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં … Read more

વિદાયના સમયે આટલું કેમ રડો છો ? 😅😝😂😜🤣🤪

પ્રકાશ : તારી પત્નીનો દાંતનો દુ:ખાવો બંધથયો કે નહી?મેહુલ : હા, ડોક્ટરને બતાવ્યું કેતરત જ બંધ થઈ ગયો.પ્રકાશ : અરે વાહ,એવી તે કઈ દવા આપી હતી?મેહુલ : દવા-બવા કંઈ જ નહી,બસ, ડોક્ટરે જણાવ્યુ કેઆ વૃધ્ધાવસ્થાની નિશાની છે.બસ ત્યારપછીતેણે દાંતના દુ:ખાવાની ફરિયાદ જ નથી કરી.😅😝😂😜🤣🤪 પ્રકાશ પોતાની પત્નીને, મને એ જણાવ કે તમે છોકરીઓવિદાયના સમયે આટલું … Read more

‘ઉભા હતા એટલે મને સારું નહિ લાગ્યું’ 😅😝😂😜🤣🤪

જયાબેન : તમને સંગીતનો શોખ છે?હીનાબેન : હા,હું તો સંગીતને ખુબ પ્રેમ કરું છું.જયાબેન : તમે કયુ વાદ્ય યંત્ર વગાડો છો.હીનાબેન : છે એક હાલતું ચાલતું યંત્ર.જયાબેન(ચકિત થઈને): શું વાત કરો છો?કયું?હીનાબેન : મારા પતિ.😅😝😂😜🤣🤪 મેડમ : જે મૂર્ખ હોય તે ઉભા થઇ જાય.પપ્પુ ઉભો થઇ ગયો.મેડમ : તું મૂર્ખ છે?પપ્પુ : ના મેડમ, આ … Read more

‘આજે હું પણ સફળ હોત’ 😅😝😂😜🤣🤪

પત્ની : તમે દારૂમાં બહુ પૈસા બગાડો છો,ઈ હવે બંધ કરો.પતિ : અને તું બ્યુટીપાર્લરમાં જઈનેખોટા 5000 રૂપિયા ખર્ચે છે તેનું શું?પત્ની : એ તોહું સુંદર દેખાઉં એટલા માટે ખર્ચુ છું.પતિ : અરે ગાંડી, તું મને સુંદર દેખાયએટલા માટે જ હું દારૂ પર ખર્ચો કરું છું.😅😝😂😜🤣🤪 આંખો હવે તે હરામખોરને શોધી રહી છે,જેણે એવું કહ્યું … Read more

‘તેથી તો તેમને મોઢા પર વાળ નથી હોતા’ 😅😝😂😜🤣🤪

પાડોશી : ભાભી, આજે ભાઈ દેખાતા નથી.ભાભી : અમારો ઝગડો થઈ ગયો છે,હવે તે બગીચામાં છે.પાડોશી : હું આખા બગીચામાં ફરી આવ્યોપણ તે દેખાયા નહિ.ભાભી : તમે બગીચામાં ખોદીને જોયું?પાડોશી બેભાન.😅😝😂😜🤣🤪 પત્ની : પુરૂષોને ટાલ કેમ પડે છે? પતિ : કારણ કે તેઓ મગજથી વધુ કામ લે છે. પત્ની : તો પછી સ્ત્રીઓને કેમ નથી … Read more

‘અમે તો તેને મુકવા આવ્યા હતા’ 😅😝😂😜🤣🤪

એક દુશ્મન જહાજને નજીક આવતાં જોઈનેકપ્તાન બોલ્યો,કપ્તાન : જાવ, મારો લાલ શર્ટ લઈ આવો.સેઇલર : લાલ શર્ટ શા માટે?કપ્તાન : યુદ્ધમાં મને લોહી નીકળેતે કોઈ જુએ એ મને પસંદ નથી.થોડા દિવસ પછીએક સાથે 5 દુશ્મન જહાજો એક સાથે આવ્યા.કપ્તાન : જાવ, મારું પીળું પેંટ લઈ આવો.(બાકી તમે સમજદાર છો.)😅😝😂😜🤣🤪 ચાર લોકો ટ્રેનની પાછળ દોડી રહ્યા … Read more

‘તો હવે તારે લોહી પણ ઉચ્ચ ગુણવત્તાનું પીવું છે’ 😅😝😂😜🤣🤪

પતિ પત્ની વચ્ચે અડધો કલાકથીતુંતું મેંમેં ચાલી રહી હતીતેનો અંત લાવવા પતિએ કહ્યું,પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : કોઈ સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : બસ,મારે આટલું જ સાબિત કરવું હતું.😅😝😂😜🤣🤪 પત્ની : તમે રોજ બીટ ખાવાનું રાખો. પતિ : કેમ? પત્ની : બીટ ખાવાથી લોહી સરસ … Read more

કરિયર શું સેટ થવાનું ? 😅😝😂😜🤣🤪

પપ્પુ ગપ્પુને : તને ખબર છે કેપત્ની કોને કહેવાય.ગપ્પુ : હા.પપ્પુ : ચાલ ત્યારે પત્નીની વ્યાખ્યા કહે.ગપ્પુ : જે મહિલા તેના પતિ પાસેથી5000 રૂપિયા લઈને તેને6000 રૂપિયાનો હિસાબ કહેપછી 2000 રૂપિયા બચાવે છે,તેને પત્ની કહેવામાં આવે છે.😅😝😂😜🤣🤪 છોકરો ગર્લફ્રેન્ડના ઘરની બહાર ઊભેલો હતોત્યારે ધરમાંથી તેની મમ્મી બહાર આવી.આંટી : અહીં કેમ ઉભો છે?છોકરો : બસ … Read more

‘પલંગની બીજી બાજુ પર પણ શાંતિથી સૂઈ શકું’ 😅😝😂😜🤣🤪

એકવાર કોઈએ પૂછ્યું કે,લગ્ન ક્યારે થાય છે?મેં કહ્યું ,જ્યારે તમારો સમય અનુકૂળ ન હોય,રાહુ-કેતુ અને શનિની સ્થિતિ ખરાબ હોય,તમારો મંગળ નબળો હોય, અનેભગવાને પણ તમારી મજા લેવાનુંનક્કી કર્યું હોય,ત્યારે લગ્ન થાય છે.😅😝😂😜🤣🤪 પ્રવાસી હોટલમાં : એક ડબલ રૂમ જોઈએ છે. હોટેલ મેનેજર : પણ સાહેબ તમે તો એકલા છો. પ્રવાસી : હા, પણ હું પરણેલો … Read more