ADVERTISEMENT
ADVERTISEMENT

નાખી દે બે ટીપા.😅

નોકર ઘેરથી દોડતો શેઠની દુકાને આવ્યોઅને બોલ્યો : શેઠ ઘરને આગ લાગી છેજલદીથી ચાલો.શેઠજી : વાંઘો નહીં, ઘરનો વીમો છે.નોકર : પણ શેઠાણી ઘરની અંદર સપડાઈ ગયાં છે.શેઠજી : અલ્યા,ઘરનો વીમો લેનાર શું મેંશેઠાણીનો વીમો નહીં લીધો હોય એમ તું માને છે?પૂરા પચાસ હજાર રૂપિયાનો વીમો લીધો છે.😅😝😂😜🤣🤪 નોકર : મેડમ, ઘરે મહેમાનો આવ્યા છે,પણ … Read more

ADVERTISEMENT
ADVERTISEMENT

તો હું ખુશ ખુશ થઈ જઈશ.😅

પતિ : મને સમજ પડતી નથી કે,હસ્તરેખાવાળા જ્યોતિષ પાસે જાઉં કેમાઈન્ડ રીડરવાળા પાસે જાઉં?પત્ની : તમે હસ્તરેખાવાળા પાસે જ જાવકારણ કે તમારે બે હાથ તો છે.પણ માઈન્ડ રીડરવાળા પાસે જવા માટેમગજ જોઈશે.😅😝😂😜🤣🤪 ટીના : પપ્પુ, હું તારાથી દૂર જઈશતો હું દુઃખી દુઃખી થઈ જઈશ.પપ્પુ : એ વાત જો સાચી હોયતો હું ખુશ ખુશ થઈ જઈશ.😅😝😂😜🤣🤪 … Read more

સાલું જબરું જબરું લાવે છે.😅

મારી મિસિસે કહ્યું : સાંભળો છો,જો હું તમને ત્રણ-ચાર દિવસ નહિ દેખાઉં તોતમને કેવું લાગશે?મેં કહ્યું : મને બહુ ગમશે.પછી શું હતું…સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવારેપણ મારી મિસિસ દેખાઈ નહીં.પછી શુક્રવારે જ્યારે મારી આંખોનો સોજોઓછો થયો ત્યારે મારી મિસિસ મને દેખાઈ.😅😝😂😜🤣🤪 પપ્પુએ લાલભાઈને એડ્રેસ પૂછ્યું,લાલભાઈ : પેલા ખાવાવાળા હાથ તરફ વળી જજો,પછી ધોવાવાળા હાથ તરફ … Read more

મને કબાટમાં ભીના કપડાં મળે છે.😅

પપ્પુ અને ટપ્પુ ફરવા નીકળ્યા હતા.પપ્પુ તેનું પર્સ શોધતા શોધતા,પપ્પુ : માર્યા ઠાર..હું મારું પર્સ તકિયા નીચે જ ભૂલી ગયો.ટપ્પુ : અલ્યા, ડરે છે શું!તારી કામવાળી તો પ્રામાણિક છે.તારી પત્નીને આપી દેશે. ચિંતા નહીં કર.પપ્પુ : એ જ તો ડર છે મને.😅😝😂😜🤣🤪 પત્ની સાથે ઝઘડો થયા બાદમેં કહ્યું : તું મારું શું બગાડી લઈશ?ત્યારથી રોજ … Read more

બીજી બે રજાઓ આવી રહી છે.😅

બસની રાહ જોતી વખતે પિન્ટુએ તેના મિત્ર મોન્ટીનેપૂછ્યું,કોણ વધુ સંતુષ્ટ છે, જેને દસ બાળકો છે તે,કે જેની પાસે દસ લાખ રૂપિયા છે તે?મોન્ટી : જેને દસ બાળકો છે તે.પિન્ટુ : તે કેવી રીતે?મોન્ટી : જેને દસ બાળકો છે તેને હવે વધુ જોઈશે નહીં.જ્યારે જેની પાસે દસ લાખ રૂપિયા છેતે વધુ રૂપિયાની આશા રાખશે.આ સાંભળી આસપાસ … Read more

અંગૂઠા પકડીને ઊભો હતો.😅

પહેલો કેદી : તું જેલમાં કેવી રીતે આવ્યો?બીજો કેદી : નાના દોરડાની ચોરીના ગુનામાં.પહેલો કેદી : આટલા ગુનામાં કોઈનેજેલમાં ના નાખે.બીજો કેદી : અરે ભાઈ,એવું જ હતું,પણ દોરડાના છેડે ભેંસ પણ બાંધેલી હતી.😅😝😂😜🤣🤪 મમ્મી : દીકરા, આજે તે સ્કૂલમાંધીંગામસ્તી તો નથી કરીને?દીકરો : ના મમ્મી,હું તો આખો દિવસ શાંતિથીઅંગૂઠા પકડીને ઊભો હતો.😅😝😂😜🤣🤪 (નોંધ : આ … Read more

મારે બસ આ જ સાબિત કરવું હતું.😅

છોકરીએ ઘર છોડ્યું… સાસરું મળ્યું,ભાઈ છોડ્યો… નાનો દિયર મળ્યો,બહેન છોડી… નાની નણંદ મળી,માં બાપ છોડ્યા… સાસુ સસરા મળ્યા,પણ એવું શું છોડ્યું કે પતિ મળ્યો?કાંઈ નહિ,મફતમાં મળ્યું એટલે કદર ક્યાંથી હોય.😅😝😂😜🤣🤪 પતિ : મારે કોઈ સમજદાર સ્ત્રી સાથેલગ્ન કરવા જોઈતા હતા.પત્ની : સમજદાર સ્ત્રી તમારી સાથેક્યારેય લગ્ન કરી શકે નહીં.પતિ : મારે બસ આ જ સાબિત … Read more

આપશો તો ત્રણ બાળકો માટે લઈશ.😅

ગામડાની એક મહિલાએ શહેરમાં જઇફોટો પડાવ્યો.તેની પાડોશણને પોતાનોએ ફોટો બતાવ્યો તો તેણીએ કહ્યું,અરે! ફોટામાં તો તું બહુ સુંદર લાગે છે ને!મહિલા : હા, ફોટો તો બહુ સરસ પાડયો છે.પણ ફોટોગ્રાફર બહુ બદમાશ હતો.તે વારંવાર કહેતો હતો,‘મારી તરફ જોઈને હસો’😅😝😂😜🤣🤪 જે છોકરી કહેતી હતી કેકોલેજ પછી સુપર મોડલ બનીશ,તેને આજે ફુગ્ગાવાળા સાથે લડતા જોઈ.તે કહી રહી … Read more

કરવાનું છોડી દીધું.😅

ટીના અને પપ્પુ લગ્ન પહેલાબગીચામાં બેઠા બેઠા વાત કરી રહયા હતા.પપ્પુ : ટીના, મને એક પ્રશ્ન સતાવે છે.હું પૂછી શકું તને?ટીના : હા પૂછોને..પપ્પુ : તું મને જ પ્રેમ કરે છે ને?ટીના : અરે, તમે તો હજારોમાં એક છો.(પપ્પુ હજુ બિચારો વિચારી રહ્યો છે.)😅😝😂😜🤣🤪 એક નાનકડી લવ સ્ટોરી,એક છોકરો એક છોકરીની પાછળહાથ ધોઈને પડ્યો હતો,પછી … Read more

બગીચા માં માળી નાં હોય ત્યારે!😅

એક કલાસમાં મેડમે વિદ્યાર્થીઓનેMy Teacher વિશેઅંગ્રેજીમાં નિબંધ લખવા આપ્યો,પાંચેક મિનિટ પછીએક છોકરાએ ઉભા થઈને પૂછ્યું :મેડમ, ‘હરખપદુડી’ ને ઇંગ્લિશમાંશું કહેવાય.😅😝😂😜🤣🤪 મેડમ : બગીચામાં ફૂલ તોડવાનોસારો સમય કયો છે?સ્ટુડન્ટ : મેડમ, જયારેબગીચા માં માળી નાં હોય ત્યારે!😅😝😂😜🤣🤪 (નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર … Read more