મનિયો : ‘ભારે થઈ !😅😝😂😜🤣🤪
મમ્મી : ‘મનિયા !તું આવડી મોટી થેલી માથે ઉપાડીખાલી આંટા શા માટે મારી રહ્યો છે ?’ મનિયો : ‘મમ્મી ! મને પપ્પા એ કહ્યું છે કેહવે તું મોટો થઈ ગયો છે,તારે ઘરનો ભાર ઉપાડવો પડશે,માટે અત્યારથી હું પ્રેકટીશ કરું છું.’😅😝😂😜🤣🤪 ટીનીયો : ‘યાર મનિયા !સાહેબે વર્ગમાં હસવાની સખ્ત મનાઈ કરી છે.’ મનિયો : ‘ભારે થઈ … Read more